Site icon Gujarat Today

અકબરઅલ્હાબાદીનુંનામબદલીઅકબરપ્રયાગરાજીકરાયાબાદતપાસનાઆદેશ

(એજન્સી)                                        તા.૨૯

ઉત્તરપ્રદેશમાંયોગીસરકારબન્યાબાદઅનેકજિલ્લાઓનાનામબદલવામાંઆવ્યાહતા. અલ્હાબાદનુંનામપણબદલીનેપ્રયાગરાજકરવામાંઆવ્યું. હવેયુપીનાશિક્ષણઆયોગેઘણાપ્રખ્યાતકવિઓનાનામબદલીનેપ્રયાગરાજકરીદીધાછે, જેનાથીવિવાદશરૂથયોછે. જેનાબાદતપાસનાપણઆદેશઆપીદેવાયાછે.

ઉત્તરપ્રદેશઉચ્ચશિક્ષણસેવાઆયોગેતેનીસત્તાવારવેબસાઇટપરપ્રખ્યાતકવિઅકબરઅલ્હાબાદીનુંનામબદલીને ‘અકબરપ્રયાગરાજી’કરીદીધુંછે. આસાથેતેગઅલ્હાબાદીનુંનામપણતેગપ્રયાગરાજઅનેરાશિદઅલ્હાબાદીનુંનામબદલીનેરાશિદપ્રયાગરાજીકરવામાંઆવ્યું.

હકીકતમાંકમિશનનીઅંગ્રેજીવેબસાઈટમાંઅબાઉટઅસસેક્શનઆપવામાંઆવ્યુંછે. જેમાંઅલ્હાબાદ (હાલનુંપ્રયાગરાજ)નાભૂતકાળઅનેતેનાથીસંબંધિતમહત્વનીહસ્તીઓવિશેમહત્વપૂર્ણમાહિતીઆપવામાંઆવીછે. અબાઉટઅસનીશરૂઆતમાં, પ્રયાગરાજશહેરવિશેકહેવામાંઆવ્યુંછેકેપ્રયાગરાજઉત્તરપ્રદેશનુંએકમહત્વપૂર્ણશહેરછેજેનેપ્રયાગતરીકેપણઓળખવામાંઆવેછે. તેત્રણપવિત્રનદીઓગંગા, યમુનાઅનેસરસ્વતીનુંસંગમપણછેઅનેહિન્દુઓમાટેપવિત્રસ્થળછે. તેમછતાંતેરાજ્યનાસૌથીવધુવસ્તીધરાવતાશહેરોમાંનુંએકછે, તેહજુપણરાજ્યમાંસૌથીઝડપથીવિકસતાઅનેત્રીજાસૌથીવધુરહેવાયોગ્યશહેરમાંનુંએકછે. વેબસાઈટનાત્રીજાફકરામાંપ્રખ્યાતઉર્દૂકવિઓનોઉલ્લેખકરવામાંઆવ્યોછે. વેબસાઈટમાંલખ્યુંછેકે, “હિન્દીસાહિત્યઉપરાંત, શહેરમાંફારસીઅનેઉર્દૂસાહિત્યનોપણઅભ્યાસકરવામાંઆવતોરહ્યોછે. અકબર‘પ્રયાગરાજી’જેપ્રખ્યાતઆધુનિકઉર્દૂકવિહતા, નૂહનરવી, તેગ ‘પ્રયાગરાજ’, શબનમનકવીઅનેરાશિદ ‘પ્રયાગરાજ’પણપ્રયાગરાજમાંથયાહતા. આયોગએઅલ્હાબાદનાનામનેબદલેપ્રયાગરાજઅનેપ્રયાગરાજીશબ્દોનોઉપયોગકર્યોછે. આકારણેકવિઓનાનામબદલાયાછે. યુપીહાયરએજ્યુકેશનસર્વિસકમિશનનીવેબસાઈટપરકવિઓઅનેશાયરોનાનામમાંફેરફારનીમાહિતીસોશિયલમીડિયાઅનેવિવિધઅહેવાલોદ્વારાઘણાકલાકોપહેલાઆવીચૂકીછે, પરંતુહજુસુધીનામબદલાયુંનથી. કમિશનનીસત્તાવારવેબસાઇટપરસોમવારેસાંજે૫.૪૫વાગ્યાસુધીઉર્દૂકવિઓનાનામઅલાહાબાદીનેબદલેપ્રયાગરાજઅનેપ્રયાગરાજીજતાહતા. પ્રખ્યાતકવિઓનાનામબદલવાનોઆખોવિવાદથોડીજવારમાંસોશિયલમીડિયાપરવાયરલથઈગયો. માઈક્રોબ્લોગિંગવેબસાઈટટિ્‌વટરપરલોકોવેબસાઈટનાઅબાઉટઅસસેક્શનમાંલખેલાનામનોસ્ક્રીનશોટશેરકરીનેકમેન્ટ્‌સકરીરહ્યાછે. આસિવાયઘણાયુઝર્સએજ્યુકેશનકમિશનનેલગતાસમાચારશેરકરીનેતેનાપરનિશાનસાધીરહ્યાછે. સ્ક્રીનશોટશેરકરતાવકારહસનનામનાયુઝરેપોસ્ટલખી, ‘યુપીસરકારેકવિઓનુંઅલ્હાબાદીનામબદલીનેપ્રયાગરાજકરીદીધુંછે. યુપીહાયરએજ્યુકેશનસર્વિસકમિશનેતેનીવેબસાઈટપરઅકબરઅલ્હાબાદી, રાશિદઅલ્હાબાદીઅનેતેગઅલ્હાબાદીનાનામઅકબરપ્રયાગરાજ, રાશિદપ્રયાગરાજઅનેતેગપ્રયાગરાજલખ્યાછે. ટિ્‌વટરપરતેમનીઆપોસ્ટપરખુબકમેન્ટ્‌સઅનેલાઈક્સમળીછે. હવેઆકવિઓનાશીર્ષકસાથેછેડછાડનેકારણેકવિઓ, લેખકોઅનેલોકોનારાજછે. આયોગનાઅધ્યક્ષપ્રો. ઈશ્વરશરણવિશ્વકર્માએઆવિવાદથીબચતાકહ્યુંકેતેઓઆવાતનીજાણનથી. પરંતુજોકોઈભૂલહશેતોચોક્કસસુધારીલેવામાંઆવશે. કવિશ્લેષગૌતમઅનેશૈલેન્દ્રમધુરનામતેકવિઓનાનામસાથેઆછેડછાડયોગ્યનથી. કોંગ્રેસનાનેતાઓઇર્શાદઉલ્લાઅનેશહેરીવિરેન્દ્રસોનકરનામતે, આવુંકરવુંયોગ્યનથી. અલ્હાબાદશહેરનુંનામબદલવામાંઆવ્યું, તેસારુંહતું, પરંતુહવેકવિઓનાનામસાથેછેડછાડસહનકરવામાંઆવશેનહીં. તેમણેપૂછ્યુંકેશુંઅલ્હાબાદીજામફળનુંનામપણપ્રયાગરાજીજામફળરાખવામાંઆવશે? એકઅધિકારીઅનુસાર, હેકર્સેકેટલાકપ્રખ્યાતકવિઓનાછેલ્લાનામ “અલાહાબાદી”થી “પ્રયાગરાજ”માંબદલીનાખ્યાપછીમંગળવારેયુપીઉચ્ચશિક્ષણસેવાઆયોગનીવેબસાઇટહેકકરવામાંઆવીહતી. કમિશનનાઅધ્યક્ષઈશ્વરચરણવિશ્વવર્માએસમાચારએજન્સીનેજણાવ્યુંહતુંકેપ્રયાગરાજસ્થિતકમિશનજોકે, તેનીહિન્દીવેબસાઈટમાંનામસુધારીનાખ્યાછેજ્યારેઅંગ્રેજીપોર્ટલપરપુનઃસ્થાપિતકરવાનુંકામચાલુછે. ડૉ. વિશ્વકર્માએજણાવ્યુંહતુંકેગુનેગારોનેપકડવામાટેઆઘટનાનીજાણશહેરપોલીસનાસાયબરસેલનેકરવામાંઆવીછે. “અલ્હાબાદનાનામનાબદલાવપરતેમનીસ્પષ્ટનારાજગીવ્યક્તકરતાકેટલાકબદમાશોનુંકૃત્યહતું,” વિશ્વકર્માએજણાવ્યુંહતુંકે, વેબસાઈટપરછેડછાડમાંકમિશનનીકોઈભૂમિકાનથી.

Exit mobile version