National

અપરાધીઅજયમિશ્રાનેકાઢીમૂકો : સંસદમાંવિપક્ષનોહોબાળો

(એજન્સી)             નવીદિલ્હી, તા. ૧૬

લખીમપુરખીરીહિંસાકાંડમાંએસઆઇટીનોરિપોર્ટસામેઆવ્યાબાદગુરૂવારેસંસદમાંવિપક્ષનાતમામસભ્યોએજોરદારહંગામોકર્યોહતોઅનેકેન્દ્રીયગૃહરાજ્યપ્રધાનઅજયમિશ્રાનીકેબિનેટમાંથીહકાલપટ્ટીકરવાનીમાગણીકરીહતી. કોંગ્રેસ, તૃણમુલકોગ્રેસ, એનસીપી, શિવસેનાસહિતનાસભ્યોએસરકારસમક્ષઅજયમિશ્રાઅંગેનિર્ણયલેવાનીમાગણીકરીહતીઅનેઆવિષયપરચર્ચાકરવાપરભારમુક્યોહતો. આદરમિયાનકોંગ્રેસનાસાંસદરાહુલગાંધીએગુરૂવારેલોકસભામાંલખીમપુરખીરીનીહિંસાસુનિયોજિતહતીતેવાએસઆઇટીનારિપોર્ટનેટાંકતાકેન્દ્રીયમંત્રીઅજયમિશ્રાનેઅપરાધીગણાવીતેમનેતેમનાપદપરથીહકાલપટ્ટીકરવાનીમાગણીકરીહતી. અજયમિશ્રાનારાજીનામાનીમાગણીસાથેસમગ્રવિપક્ષેવિરોધકર્યોહતોઅનેલોકસભાતથારાજ્યસભામાંનારેબાજીકરીહતી. આનાકારણેસંસદનાબંનેગૃહોમોકૂફકરીદેવાયાહતા. ત્રીજીઓક્ટોબરેકૃષિકાયદાઓનાવિરોધમાંપ્રદર્શનકરીરહેલાકિસાનોપરઉત્તરપ્રદેશનાલખીમપુરમાંથયેલીઘટનામાંચારખેડૂતોસહિતકુલઆઠલોકોમોતનેભેટ્યાહતા. આઘટનાનોમુખ્યઆરોપીકેન્દ્રીયમંત્રીનોપુત્રઆશિષમિશ્રાહોવાનોખેડૂતસંગઠનોએઆરોપલગાવ્યોહતો.

સંસદમાંગુરૂવારેસુનાવણીશરૂથતાંજરાહુલગાંધીએકહ્યુંકે, લખીમપુરખીરીમાંજેહત્યાઓથઇતેનાવિશેઅમનેબોલવામાટેમંજૂરીમળવીજોઇએજ્યાંએકમંત્રીનીસંડોવણીછેઅનેએવુંપણકહેવાયુંછેકે, આમાંએકમોટુંષડયંત્રછે. તેમણેકહ્યુંકેખેડૂતોનીહત્યાકરનારામંત્રીનેસજાથવીજોઇએઅનેતેમનેહાંકીકાઢવાજોઇએ. જોકે, સંસદીયબાબતોનાપ્રધાનપ્રહલાદજોશીએકહ્યુંકે, વિપક્ષનાસભ્યોજાણીજોઇએકાર્યવાહીખોરંભેપાડેછે. સરકારઆમુદ્દેચર્ચાકરવામાગતીનથીકારણકેઆમામલોઅદાલતમાંવિચારાધીનછે. જોશીએકહ્યુંકે, ૨૦૨૪નીલોકસભાચૂંટણીમાંઘણોસમયબાકીછે. અમેપણત્યારેખેલાકરીશુંપણહાલસંસદનીકાર્યવાહીચાલવીજોઇએ. બીજીતરફરાહુલગાંધીએકહ્યુંકે, અમેઆમુદ્દેસંસદમાંચર્ચાકરવામાગીએછીએપણવડાપ્રધાનનરેન્દ્રમોદીઇન્કારકરીરહ્યાછે. કોંગ્રેસનાનેતામલ્લિકાર્જુનખડગેએદાવોકર્યોકે, આશિષમિશ્રાઅનેતેનામિત્રોએખેડૂતોનીહત્યાકરીઅનેકોંગ્રેસગૃહમાંઆબાબતેચર્ચાકરવામાગેછે. તેમણેઉમેર્યંકે, અજયમિશ્રાએએકવારકહ્યુંહતુંકે, ખેડૂતોસત્યાગ્રહસમાપ્તનહીંકરેતોબેમિનિટમાંતેમનેસીધાકરીદઇશ. હવેતેમનાપુત્રેતેમનાકહેવાથીજએવુકર્યુંહોઇશકેછે. કોંગ્રેસનાનેતાઓએવડાપ્રધાનનરેન્દ્રમોદીપરપણઆરોપલગાવ્યોહતોકે, તેઓબધુંજાણતાહોવાછતાંકોઇપગલાંલેતાંનથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  NationalPolitics

  ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

  પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.