AhmedabadGujaratInternationalNational

અમદાવાદમાં૭વર્ષથીરહેતા૩૨પાકિસ્તાનીહિંદુઓનેભારતીયનાગરિકતાઅપાઈ

 • અમદાવાદકલેક્ટરેભારતીયનાગરિકતાનાપ્રમાણપત્રએનાયતકર્યા
 • નવા૧૮પાકિસ્તાનીનાગરિકોનેસ્વિકૃતિપત્રએનાયતકરવામાંઆવ્યા

સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.ર૧

અમદાવાદમાંછેલ્લા૭વર્ષથીવસવાટકરતા૩૨જેટલાપાકિસ્તાનીહિન્દુઓઆખરેભારતીયનાગરિકબન્યાછે. અમદાવાદજિલ્લાકલેકટરદ્વારા૩૨પાકિસ્તાનીહિન્દુઓનેભારતીયનાગરિકતાપત્રઆપવામાંઆવ્યાહતા. જ્યારેનવા૧૮પાકિસ્તાનીનાગરિકોનેસ્વિકૃતિપત્રએનાયતકરવામાંઆવ્યાહતા. અત્યારસુધીમાંઅમદાવાદજિલ્લાકલેક્ટરકચેરીદ્વારા૯૦૦વ્યક્તિઓનેભારતીયનાગરિકતાઆપવામાંઆવીહોવાનુંજાણવામળેછે.

પ્રાપ્તમાહિતીઅનુસાર, અમદાવાદજિલ્લાકલેકટરસંદીપસાગલેદ્વારાઆજે૩૨પાકિસ્તાનીલઘુમતીધરાવતાહિન્દુઓનેનાગરિકતાપત્રએનાયતકરવામાઆવ્યાહતા. આ૩૨પાકિસ્તાનીહિન્દુઓછેલ્લા૭વર્ષથીઅમદાવાદમાંસ્થાયીહતા. નાગરિકતાઅધિનિયમપ્રમાણે૭વર્ષથીએકજસ્થળેરહેતાવિદેશીનાગરિકોનેબંધારણીયપ્રક્રિયાઅનુસરીનેનાગરિકતાપત્રઆપવામાંઆવેછે.  જ્યારેનવા૧૮પાકિસ્તાનીહિન્દુઓનીનાગરિકતામાટેનુંઅરજીપત્રકસ્વીકારીનેઆગામીનાગરિકતાપ્રક્રિયામાટેએનાયતકરવામાંઆવ્યુંહતું.

અત્રેનોંધનીયબાબતછેકે, રાજ્યઅનેકેન્દ્રનીઆઇ.બી. ટીમદ્વારાયોગ્યચકાસણીથયાબાદતેઓનેસ્વીકારપત્રએનાયતકરવામાંઆવેછે. જેનેઆધારેબાકીનાનિયમોનુસારજરૂરીપૂરાવારજૂકર્યાબાદજિલ્લાકલેક્ટરકચેરીદ્વારાઆખરીનાગરિકતાપ્રમાણપત્રઆપવામાંઆવેછે. ખૂબજટૂંકાગાળામાંઆ૧૮વ્યક્તિઓનીપણસમગ્રપ્રક્રિયાપૂર્ણકરીનેતેઓનેપણનાગરિકતાપત્રએનાયતકરવામાંઆવશે. વર્ષ૨૦૧૬થીઅત્યારસુધીમાં૯૦૦લોકોનેનાગરિકતાપત્રઅમદાવાદજિલ્લાકલેકટરકચેરીદ્વારાએનાયતકરવામાંઆવ્યાછે. વર્ષ૨૦૧૬અને૨૦૧૮નાગેઝેટથીગુજરાતરાજ્યમાંઅમદાવાદ, ગાંધીનગરઅનેકચ્છજિલ્લાકલેક્ટરનેઅફઘાનિસ્તાન, બાંગ્લાદેશઅનેપાકિસ્તાનીલઘુમતિધરાવતાહિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસીઅનેકિશ્ચનધર્મનાલોકોનેનાગરિકતાઅધિનિયમઅંતર્ગતનીપ્રક્રિયાઅનુસરીનેભારતીયનાગરિકતાઆપવામાંઆવેછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી રેલીમાં ગોળીબારથી ઘાયલ જો કે સુરક્ષિત : શકમંદ બંદૂકધારી ઠાર, એક દર્શકનું પણ મૃત્યુ

  અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે…
  Read more
  International

  ‘ઇઝરાયેલ દ્વારા વૃદ્ધો અને બાળકોની હત્યા ધિક્કારપાત્ર ગુનો છે’ : હમાસ

  (એજન્સી) તા.૧૪ઇસ્લામિક પ્રતિકાર જૂથ…
  Read more
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.