Gujarat

અમરેલી જિલ્લામાં થયેલ ચોરીઓનો માલ રાખનાર વડોદરાના સોનીની ધરપકડ

અમરેલી, તા.૨૪
અમરેલી શહેર તથા લીલિયા તથા સાવરકુંડલા વિસ્તારમાં ભૂતકાળમાં અનેક ચોરીઓ થઈ હતી અને આ ચોરીઓમાં ચીખલીકર ગેંગના સતનામ ટાંક, સતપાલ ટાંક તથા મનજીતસિંગ તીલપીતિયા નાઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરોકત આરોપીઓની રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં આરોપીઓએ ચોરીનો માલ વડોદરા મુકામે જસવંતભાઇ લાલજીભાઇ પાટડિયા (ઉ.વ.૫૯) (રહે.ગેંડી ગેઇટ રોડ, વડોદરા)ની દુકાનમાં વેચેલાની કબૂલાત આપેલ હતી. જે અન્વયે પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે સદરહું ગુનાના કામે ચોરીનો માલ રાખનાર સોનીની ધરપકડ કરવાની સૂચના આપી હતી તે અન્વયે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એમ.એચ. જેતપરિયા તથા એસઓજી ટીમ સદર ગુનાની તપાસમાં વડોદરા મુકામે ગયેલ અને સોનીની ધરપકડ કરવામાં આવેલ હતી પોલીસે સોની વેપારી પાસેથી સોનાનો ૨૬ ગ્રામનો ઢાળીયો કિં.રૂા.૬૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.