International

અમેરિકનસેનેટરેભારતમાંવધતાંજતાંદ્વેષપૂર્ણભાષણો, કોમી હિંસાઅનેસરકારનાવિષમવલણઅંગેચિંતાવ્યક્તકરી

(એજન્સી)              વોશિંગ્ટન, તા.ર૭

ભારતનાપૂર્વઉપરાષ્ટ્રપતિહામિદઅન્સારીઅનેચારઅમેરિકીધારાશાસ્ત્રીઓએભારતમાંમાનવાધિકારનીવર્તમાનસ્થિતિપરચિંતાવ્યક્તકરીછે. તેઓબુધવારેઈન્ડિયનઅમેરિકનમુસ્લિમકાઉન્સિલદ્વારાઆયોજિતવર્ચ્યુઅલપેનલચર્ચામાંબોલીરહ્યાહતા. દેશમાંનાગરિકસ્વતંત્રતાપરનિયંત્રણોઆવીરહ્યાનાઆરોપોસાથેવિદેશીસરકારોઅનેમાનવાધિકારજૂથોનીટીકાનેભારતેનકારીકાઢીછે.

ડેમોક્રેટિકસેનેટરએડમાર્કીએજણાવ્યુંહતુંકે, ‘ભારતસરકારલઘુમતીઆસ્થાઓનીપ્રથાઓનેલક્ષ્યબનાવીરહીછે, તેએકએવુંવાતાવરણઊભુંકરીરહીછેજ્યાંભેદભાવઅનેહિંસાથઈશકેછે. તાજેતરનાવર્ષોમાં, અમેઓનલાઈનદ્વેષપૂર્ણભાષણોઅનેનફરતનાકૃત્યોમાંવધારોજોયોછે, જેમાંમસ્જિદોમાંતોડફોડ, ચર્ચોમાંઆગલગાડવીઅનેસાંપ્રદાયિકહિંસાનોસમાવેશથાયછે. ડેમોક્રેટિકસેનેટરએડમાર્કી, ભારતવિરોધીવલણઅપનાવવાનોઈતિહાસધરાવેછે, જેમાંમનમોહનસિંહનાશાસનદરમિયાનભારત-યુએસનાગરિકપરમાણુકરારનોવિરોધકરવાનોપણસમાવેશથાયછે. ભારતતરફથીપેનલચર્ચામાંભાગલેતા, ભૂતપૂર્વઉપરાષ્ટ્રપતિઅન્સારીએહિંદુરાષ્ટ્રવાદનાવધતાવલણઅંગેતેમનીચિંતાવ્યક્તકરીહતી.

તેમણેઆક્ષેપકર્યોહતોકે, ‘તાજેતરનાવર્ષોમાંઅમેએવાવલણોઅનેપ્રથાઓનાઉદ્‌ભવનોઅનુભવકર્યોછેજેનાગરિકરાષ્ટ્રવાદનાસુસ્થાપિતસિદ્ધાંતનેવિવાદિતકરેછેઅનેસાંસ્કૃતિકરાષ્ટ્રવાદનીનવીઅનેકાલ્પનિકપ્રથાનેઅનુસરેછે, તેનાગરિકોનેતેમનીઆસ્થાનાઆધારેઅલગપાડવામાંગેછે, અસહિષ્ણુતાનેવેગઆપવામાંગેછે, અન્યતાનોસંકેતઆપેછેઅનેઅશાંતિઅનેઅસુરક્ષાનેપ્રોત્સાહનઆપેછે.’ આપેનલચર્ચાદરમિયાનબોલનારઅન્યત્રણકોંગ્રેસમેન – જીમમેકગવર્ન, એન્ડીલેવિનઅનેજેમીરાસ્કિનપણનવીદિલ્હીમાંસત્તામાંરહેલીસરકારોનેધ્યાનમાંલીધાવિનાપરંપરાગતરીતેભારતવિરોધીવલણઅપનાવવામાટેપ્રખ્યાતછે. રાસ્કિનેકહ્યુંકે, ભારતમાંધાર્મિકસરમુખત્યારશાહીઅનેભેદભાવનામુદ્દાનેલઈનેઘણીસમસ્યાઓછે. તેથીઅમેએસુનિશ્ચિતકરવામાંગીએછીએકેભારતધાર્મિકસ્વતંત્રતા, બહુલતા, સહિષ્ણુતાઅનેદરેકમાટેઅસંમતિનુંસન્માનકરવાનામાર્ગપરરહે.

લેવિનેકહ્યુંકે, અફસોસનીવાતએછેકે, આજેવિશ્વનીસૌથીમોટીલોકશાહીમાંમાનવઅધિકારોપરહુમલાઓઅનેધાર્મિકરાષ્ટ્રવાદજોવામાંઆવીરહ્યોછે. ૨૦૧૪થીભારતલોકશાહીસૂચકાંકમાં૨૭થીઘટીને૫૩માસ્થાનપરઆવીગયુંછે. ઈન્ડિયનઅમેરિકનમુસ્લિમકાઉન્સિલદ્વારાજારીકરવામાંઆવેલીમીડિયારિલીઝઅનુસાર, યુએસહાઉસઓફરિપ્રેઝન્ટેટિવ્સનાશક્તિશાળીટોમલેન્ટોસહ્યુમનરાઈટ્‌સકમિશનનાસહ-અધ્યક્ષ, મેકગવર્ન, માનવઅધિકારોપરભારતની ‘ચિંતાજનકપીછેહઠ’દર્શાવેછે.

ભારતસરકારેભારપૂર્વકજણાવ્યુંછેકે, ભારતમાંતમામનાગરિકોનાઅધિકારોનુંરક્ષણકરવામાટેલોકશાહીપ્રથાઓઅનેમજબૂતસંસ્થાઓસારીરીતેસ્થાપિતથયેલીછે. સરકારેભારપૂર્વકજણાવ્યુંછેકે, ભારતીયબંધારણમાનવઅધિકારોનીસુરક્ષાસુનિશ્ચિતકરવામાટેવિવિધકાયદાઓહેઠળપર્યાપ્તસુરક્ષાપ્રદાનકરેછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  કેમ્પસમાં અંધાધૂંધી : પેલેસ્ટીન તરફી દેખાવોતીવ્ર થતાં અમેરિકી યુનિવર્સિટીઓમાં ભારે આક્રોશ

  (એજન્સી) તા.ર૪ગત સપ્તાહે કોલંબિયા યેલ…
  Read more
  International

  અમેરિકાની અનેક યુનિવર્સિટી કેમ્પસમાં ગાઝાસંઘર્ષ અંગે બાઇડેનના વલણ સામે વિરોધ પ્રદર્શનો

  કોલંબિયા યુનિવર્સિટીએ વ્યક્તિગત…
  Read more
  International

  સંયુક્ત રાષ્ટ્રએ ગાઝામાં સામૂહિક કબરોની‘વિશ્વસનીય અને સ્વતંત્ર’ તપાસ માટે આહ્‌વાન કર્યું

  (એજન્સી) તા.૨૩સંયુક્ત રાષ્ટ્ર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

  1 Comment

  Comments are closed.