International

અમેરિકાના ૩૦૦૦ સૈનિકો કોરોનાની ચપેટમાં

વૉશિંગ્ટન,તા.૧૧
અમેરિકન મેગેઝિન ન્યૂઝ વીક મુજબ, અમેરિકાના ૪૧ રાજ્યોમાં આવેલા ૧૫૦ લશ્કરી ઠેકાણાઓ પર કિલર કોરોના વાયરસ પહોંચી ગયો છે. એટલું જ નહીં દુનિયામાં અમેરિકન નૌસિનિક શક્તિનું પ્રતિક મનાતા ૪ પરમાણુ ઉર્જા સંચાલિત વિમાન જહાજો પણ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. તાજેતરમાં જ અમેરિકન એરક્રાફ્ટ યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટના ૪ હજાર નૌસૈનિકોને ગુઆમ લઈ જવાયા હતા. અહીં તેમની તપાસ ચાલી રહી છે. આમાંથી મોટી સંખ્યામાં નૌસિનોકના કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ એરક્રાફ્ટ કેરિયરના કેપ્ટને જ્યારે મદદ માંગી તો તેમને હટાવી દેવામાં આવ્યા. યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનના જણાવ્યા અનુસાર તેમના ૩,૦૦૦ સૈનિકો કોરોના પોઝિટીવ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

    પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
    Read more
    International

    બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

    (એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
    Read more
    International

    ‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

    (એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.