International

અમેરિકાને સીરિયા, ઇરાકમાંથી હાંકી કાઢવામાં આવશે : આયાતોલ્લાહ ખામેનાઈ

(એજન્સી) તહેરાન, તા.૧૮
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ અલી ખામેનાઈએ કહ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટ્‌સને ટૂંક સમયમાં જ સીરિયા અને ઇરાકમાંથી હાંકી કાઢવામાં આવશે, કે જે બે દેશોમાં તે ગેરકાયદેસર રીતે ઉપસ્થિત છે.”
ખામેનાઈએ રવિવારે ઇરાની વિદ્યાર્થીઓ સાથેની વીડિયો-કોન્ફરન્સિંગ બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી, તેમ સિન્હુઆ સમાચાર એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, “ચોક્કસપણે, અમેરિકનો ઇરાક અને સીરિયામાં રહેશે નહીં અને તેઓને આ બંને દેશોમાંથી હાંકી કાઢવામાં આવશે, કેમ કે અમેરિકનોએ આતંકવાદને ટેકો આપ્યો છે અને તેથી જ પ્રાદેશિક રાષ્ટ્રો દ્વારા તેને ધિક્કારવામાં આવે છે.”
તેમણે યુએસને “ઈરાની રાષ્ટ્રનો સૌથી મોટો દુષ્ટ દુશ્મન” ગણાવ્યાના લગભગ બે મહિના પછી આ ટિપ્પણી કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.