Site icon Gujarat Today

આછેસ્વામીપ્રસાદમૌર્યહોવાનુંમહત્ત્વદર્શાવતાં૧૦મુખ્યમુદ્દાઓઅનેપાસાઓ

સ્વામીપ્રસાદમૌર્યયુપીમાંસપામાટેશામાટેસૌથીમોટોશિકારછે ?

 

(એજન્સી)                            તા.૧૫

ભાજપનાસૂત્રોએવોદાવોકરેછેકેસ્વામીપ્રસાદમૌર્યભાજપછોડીનેચાલ્યાંગયાંકારણકેભાજપતેમનાપુત્રનેતેમનીપસંદગીનીબેઠકઆપવાતૈયારનહતો. જ્યારેસ્વામીપ્રસાદમૌર્યએવોદાવોકરેછેકેતેઓભાજપછોડીનેચાલ્યાંગયાકારણકેયોગીઆદિત્યનાથનીભાજપસરકારેસુયોજિતરીતેઓબીસીસામેભેદભાવદાખવવાલાગીહતી.

ભાજપછોડવાનુંકારણભલેગમેતેહોયપરંતુએકવાતચોક્કસછેકેસ્વામીમૌર્યનાજવાથીભાજપનેઆંચકોલાગ્યોછે.

અહીંસ્વામીમૌર્યનુંમહત્વદર્શાવતાં૧૦મુખ્યમુદ્દાઓછે.

૧. સ્વામીમૌર્યરાઇબરેલીનાછેપરંંતુતેમનીવગપૂર્વયુપીનાડઝનજિલ્લાઓમાંપ્રવર્તેછે.

૨. તેમણેબેઆરએલડીસભ્યસાથેપોતાનીરાજકીયકારકિર્દીશરુકરીહતીપરંતુપાછળથીતેઓબસપામાંજોડાયાંહતાંઅનેપક્ષમાળખામાંતેમનીપ્રગતિથઇહતી.

૩. તેઓબસપાનાવડામાયાવતીનીતમામત્રણેયસરકારમાંપ્રધાનહતાં.

૪. ૨૦૧૨માંઅખિલેશયાદવજ્યારેમુખ્યપ્રધાનબન્યાત્યારેમૌર્યવિધાનસભામાંવિરોધપક્ષનાનેતાહતા.

૫. ૨૦૧૬માંતેઓભાજપમાંજોડાયાંહતાં. એવુંકહેવાયછેકેઅમિતશાહેવ્યક્તિગતરીતેતેમનીપસંદગીકરીહતીઅનેભાજપનાપછાતવર્ગનાજનાધારનેમજબૂતકરવાતેમનોઉપયોગકરાયોહતો.

૬. મહામારીદરમિયાનજ્યારેશ્રમિકોહિજરતકરીરહ્યાંહતાત્યારેમુખ્યપ્રધાનેશ્રમપ્રધાનમૌર્યનેએકકોરાણેમૂકીદીધાંહતાંઅનેશ્રમિકોનાપુનર્વસનમાટેનીનીતિસહિતનીબાબતોપરયોગીજીસ્વયંદેખરેખરાખતાંહતાં.

૭. શ્રમપ્રધાનમૌર્યમાત્રસાયકલોનુંવિતરણકરતાઅનેસમાજનાવંચિતવર્ગોનીયુવાનમહિલાઓનાલગ્નોનુંઆયોજનકરતાંદેખાતાંહતાં.

૮. તેમનેસિદ્ધાર્થનગરનાપ્રભારીબનાવાયાંહતાંકેજ્યારેતેઓપોતાનાજ્ઞાતિનામાણસોસાતેબેઠકોકરતાંહતાં. સરકારીખર્ચેભોજનસમારંભયોજીનેતેઓપોતાનોજનાધારમજબૂતકરતાંહતાં.

૯. તેમનીપુત્રીબદાયુમાંથીભાજપનાસાંસદછેજ્યારેતેમનાપુત્રનો૨૦૧૭નીચૂંટણીમાંપરાજયથયોહતો.

૧૦. અધિકારીઓકહેછેકેમૌર્યવહીવટીબાબતોપરસારુંપ્રભુત્વધરાવેછેઅનેઅધિકારીઓસાથેવિનમ્રછે.

Exit mobile version