BusinessNational

ઇન્કમટેક્સરિટર્નફાઇલકરવાની અંતિમતારીખ૩૧ડિસેમ્બર

અત્યારસુધી૩કરોડલોકોએૈંનભર્યું

(એજન્સી)               નવીદિલ્હી, તા.૭

આકારણીવર્ષ૨૦૨૧-૨૨માટેઇન્કમટેક્સરિટર્નએટલેકેઆઈટીઆરદાખલકરવાનીઅંતિમતારીખ૩૧ડિસેમ્બરછે. નાણામંત્રાલયેરવિવારેમાહિતીઆપીછેકેનાણાકીયવર્ષ૨૦૨૦-૨૧માટેઅત્યારસુધીત્રણકરોડથીવધારેલોકોએૈંનદાખલકર્યુંછે. આસાથેજમંત્રાલયેઅત્યારસુધીઇન્કમટેક્સરિટર્નફાઇલનકરનારાકરદાતાઓનેઝડપથીરિટર્નફાઇલકરવાનીઅપીલકરીછે. એકઅધિકારિકનિવેદનમાંકહેવામાંઆવ્યુંછેકે, દરરોજઇન્કમટેક્સરિટર્નફાઇલકરનારાકરદાતાઓનીસંખ્યાચારલાખનેપારથઈગઈછે. ૩૧મીડિસેમ્બરતારીખનજીકઆવતાનીસાથેસંખ્યામાંવધારેથઈરહ્યોછે. સરકારતરફથીઆપવામાંઆવેલાજાણકારીપ્રમાણેનિર્ધારિતતારીખપછીઇન્કમટેક્સફાઇલકરવાપર૫૦૦૦રૂપિયાનોદંડથઈશકેછે. ઇન્કમટેક્સનીકલમ૨૩૪એફમાંતેનોઉલ્લેખકરવામાંઆવ્યોછે. જોકે, કરદાતાનીઆવકપાંચલાખરૂપિયાનીઅંદરહોયતોઆમાટે૧,૦૦૦રૂપિયાદંડપેટેચૂકવવાપડશે. પાંચલાખથીવધારેરકમપરદંડનીરકમપણવધીજાયછે. ઈન્કમટેક્સરિટર્નફાઇલકરવામાટેતમેતમારેસીએનીમદદલઈશકોછો. તમેઇન્કમટેક્સનીવેબસાઇટૈહર્ષ્ઠદ્બીંટ્ઠટ.ર્ખ્તદૃ.ૈહપરપણઈન્કમટેક્સરિટર્નદાખલકરીશકોછો. ગ્રાહકનેલોનઆપવામાટેબેન્કત્રણવર્ષનુંૈંનમાંગેછે. જોતમેકારઅનેઘરખરીદવાનીઅથવાપર્સનલલોનલેવાનુંવિચારીરહ્યાછો, તોઈન્કમટેક્સરિટર્નનાડોક્યુમેન્ટ્‌સતમનેલોનલેવામાટેખૂબજઉપયોગીથઈશકેછે. કોઈપણવ્યક્તિનાવિઝાઅપ્રુવકરવામાટેમોટાભાગનાદેશઈન્કમટેક્સરિટર્નનાડોક્યુમેન્ટ્‌સનીમાંગકરેછે. જોકોઈવ્યક્તિટેક્સચૂકવીનેદેશનેઆગળલઈજવામાંમદદકરેછે, તોતેનેવિઝામેળવવામાંસરળતારહેછે. ઈન્કમટેક્સરિટર્નનાડોક્યુમેન્ટ્‌સથીવિઝાપ્રોસેસિંગઅધિકારીઓનેવિઝામેળવનારનીનાણાંકીયપરિસ્થિતિઅનેઆવકનીજાણકારીમળેછે. નિયોક્તાકર્મચારીઓનેફોર્મ૧૬આપેછે. ઈન્કમટેક્સરિટર્નનાડોક્યુમેન્ટ્‌સકોઈપણવ્યક્તિનાઆવકનોપુરાવોછે. સ્વરોજગારવ્યક્તિઓમાટેઈન્કમટેક્સરિટર્નડોક્યુમેન્ટઆવકનાપુરાવાતરીકેકામકરેછે. નાણાંકીયવર્ષદરમિયાનવ્યક્તિનીઆવકઅનેખર્ચનીમાહિતીઆપવામાંઆવેછે. જોવ્યક્તિઈન્કમટેક્સરિટર્નફાઈલકરેછે, તોસેવિંગઈન્સ્ટ્રૂમેન્ટ્‌સમાંથીથતીઆવકપરટેક્સબચાવીશકાયછેઅનેડિવિડન્ડનીઆવકપરટેક્સબચાવીશકાયછે. ઈન્કમટેક્સરિટર્નનામાધ્યમથીટેક્સઆઉટગોનોદાવોકરીશકાયછે, કારણકેઉપકારનોટેક્સમાટેદેણદારછે. જોવિભિન્નસ્ત્રોતથીપ્રાપ્તથયેલઆવકરૂ. ૨,૫૦,૦૦૦થીઅધિકછે, તોતેમાંથીકપાતથયેલરકમપરતમેળવીશકાયછેઅનેવ્યક્તિટેક્સરિફંડમેળવીશકેછે. જોકે, તમેતેમાંએવીરીતેરોકાણકરેલુંહોવુંજોઈએકેતમારીચોખ્ખીવાર્ષિકઆવકરૂ. ૨,૫૦,૦૦૦થીઓછીહોય. કરદાતાએનુકસાનનોદાવોકરવામાટેનિયતતારીખપહેલાટેક્સરિટર્નફાઈલકરવાનુંરહેછે. આનુકસાનકેપિટલગેન, બિઝનેસઅથવાપ્રોફેશનરૂપેહોઈશકેછે. ઈન્કમટેક્સઅસેસમેન્ટઓર્ડરનોએડ્રેસપ્રૂફતરીકેઉપયોગકરીશકાયછે. તેનોઆધારકાર્ડમાટેપણઉપયોગકરીશકાયછે. તમામજરૂરીડોક્યુમેન્ટસનીતપાસકરવી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

  કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
  Read more
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.