International

ઇરાકી અધિકારીએ તુર્કી સાથે ગાઢ સહકાર પર ભાર મૂક્યો

(એજન્સી) બગદાદ, તા.૧૨
ઈરાકના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કાસીમ અલ-અરાજીએ પોતાના દેશ અને તુર્કી વચ્ચે ગાઢ સહયોગ આપવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું કે આ બાબત જો કોઈ અવરોધો આવતા હોય તો એ દૂર કરવા જોઈએ. ઈરાક અને તુર્કી વચ્ચે સહયોગ ખૂબ મહત્ત્વપૂર્ણ છે એમને વિકસાવવું જ જોઈએ અને બંને દેશો વચ્ચે સમતોલ સંબંધો જાણવવા અને સમાન હિતો સાચવવા માટે આ અંગે કોઈ પણ અવરોધો ઉત્પન્ન થતા હોય તો એ તાત્કાલિક દૂર કરવા જોઈએ. ઈરાકમાં તુર્કીના રાજદૂત ફૈથયીલ્દીઝ સાથે વાતચીત કરતા અલ અરાજીએ નિવેદન આપ્યું હતું. મુલાકાત વચ્ચે બંને અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે, બધા જ ક્ષેત્રોમાં સહયોગ સાધવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. નિવેદન મુજબ તુર્કીના રાજદૂતે ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કધીમીને તુર્કીની મુલાકાત માટે સત્તાવાર નિમંત્રણ આપ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.