Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૬૭.કોના અધ્યક્ષ સ્થાન હેઠળ બધા પક્ષોની મીટિંગમાં કમિટીની નિમણૂંક કરવામાં આવી જે ભારતના સ્વરાજ બંધારણનો ડ્રાફટ ઘડવાનું કાર્ય કરે ?

જવાબ-૬૭

પંડિત મોતીલાલ નહેરૂ.

સવાલ-૬૮

ગાંધીજીની પ્રખ્યાત દાંડી કૂચના ૧૦ દિવસ પહેલા, એનાથી ઓછું પ્રખ્યાત પણ એટલું જ મહત્ત્વ ધરાવતો સત્યાગ્રહ જે મહારાષ્ટ્રમાં એક મહિના સુધી ચાલ્યો, એ કયો હતો.

(સૌજન્ય :KHOJEDU.NET)