(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૭૩. ર૮મી ડિસેમ્બર ૧૯૩૧ના રોજ ગાંધી ગોળમેજ સંમેલનમાંથી પાછા ફર્યા ત્યારે કયા કારણસર ૮૦૦૦ દલિત જાતિના લોકોએ એમની સામે કાળા વાવટાઓ સાથે દેખાવો યોજયા હતા ?
જવાબ-૭૩
દલિત જાતિઓની વિશેષ અનામત અને વિશેષ મતાધિકારની માંગણી માટે ગાંધીજીએ દુશ્મનાવટ બતાવી હતી.
સવાલ-૭૪
ગુરૂવાયુર મલાબાર ખાતે આવેલ મંદિરના દરવાજાઓ અસ્પૃશ્ય લોકો માટે ખોલવાની માંગણી માટે કેલાવાને કઈ તારીખે આમરણાંત અપવાસની શરૂઆત કરી હતી.
(સૌજન્ય :KHOJEDU.NET)