Gujarat

ઉપરવાસમાં વરસાદને લીધે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સિઝનમાં આઠમી વખત ઓવરફ્લો

 

સુરેન્દ્રનગર, તા.ર૧
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મૂળી સાયલા, ચોટીલા વિસ્તારોમાં વરસાદને પગલે જળશયોમાં ફરી એક વખત નવા નીરની આવક થવા પામી છે. મૂળી પાસે આવેલ નાયકા ડેમ ઓવરફ્લો થતા આ પાણી ધોળીધજા ડેમમાં આવ્યું હતું. જેને લઈને મોડી રાત્રે ધોળીધજા ડેમ સિઝન આઠમી વખત ઓવરફલો થવા પામ્યો હતો. જેનાલીધે ભોગાવો નદી બે કાંઠે વહેવા લાગી હતી. જ્યારે સુરેન્દ્રનગરના ત્રણ કોઝવે પાણીમાં ગરકાવ બની જવા પામ્યા હતા. જેમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી રતનપર વિસ્તાર તરફ આંબેડકર નગર તરફથી જોરાવર નગર તરફ અને વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ભોગાવો નદી ઉપરના કોજવે પાણીમાં ગરકાવ થયા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.