National

એકજાહેરસેમિનારનીશરૂઆતમાંસરસ્વતીદેવીનેશ્રદ્ધાંજલિઆપવા CJI એન.વી. રામન્નાએદીપપ્રાગટ્યકરતાહિજાબપરપ્રતિબંધમધ્યે ન્યાયતંત્રનીબિનસાંપ્રદાયિકભૂમિકાઅંગેચર્ચાશરૂથઈ

(એજન્સી)                                          તા.ર૭

ભારતનામુખ્યન્યાયાધીશએન.વી.રમનાએકજાહેરસેમિનારપહેલા ‘માસરસ્વતીનેશ્રદ્ધાંજલિ’આપવામાટેદીપપ્રગટાવવામાટેકેન્દ્રીયપ્રધાનનિર્મલાસીતારમણસાથેનાફોટોએકર્ણાટકમાંહિજાબપ્રતિબંધવચ્ચેન્યાયતંત્રનીબિનસાંપ્રદાયિકભૂમિકાપરચર્ચાજગાવીછે.

ઝ્રત્નૈંરમનાભારતમાંૈંઁઇવિવાદોનાનિર્ણયપરનારાષ્ટ્રીયસેમિનારમાંમુખ્યઅતિથિહતા. તેમનીસાથેદિલ્હીહાઈકોર્ટનાચીફજસ્ટિસડીએનપટેલપણજોડાયાહતા. લાઈવલોએસેમિનારનીશરૂઆતપહેલાહિંદુધાર્મિકપ્રથાઅનુસારદીવોપ્રગટાવતાઝ્રત્નૈંરમનાઅનેસીતારમનનોફોટોશેરકર્યોહતો. હિંદુઓદ્વારાઅનુસરવામાંઆવતીધાર્મિકવિધિમાંભાગલેતાભારતનામુખ્યન્યાયાધીશસાથેસીતારામન, જેઓભાજપનારાજકારણીપણછે, તેમનોઆફોટોવિવાદાસ્પદબન્યોહતો. કર્ણાટકહાઈકોર્ટેતેનાવચગાળાનાઆદેશમાંમુસ્લિમછોકરીઓનેહિજાબપહેરવાપરપ્રતિબંધમૂક્યોહતોતેનાપ્રકાશમાંઘણાલોકોએઆકૃત્યને ‘દંભી’ગણાવ્યોહતો. પત્રકારદિલીપમંડલેફોટોશેરકરીનેલખ્યુ, ‘ભારતીયબહુમતીવાદીઆધિપત્યવાદીબિનસાંપ્રદાયિકતાનુંમોડલ !’

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  National

  ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

  . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
  Read more
  NationalPolitics

  પેટાચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો જયજયકાર૧૩માંથી ૧૦ બેઠકો મળી, ભાજપને ૨, અપક્ષને ૧ બેઠક

  કોંગ્રેસે ચાર, તૃણમૂલ કોંગ્રેસે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.