HealthInternational

ઓમિક્રોનનાવધતાજોખમથીેયુરોપમાંલોકડાઉનનીશક્યતા

લંડન,તા.૨૨

યુરોપસહિતવિશ્વનાઅન્યદેશોમાંઓમિક્રોનવેરિઅન્ટનાકેસઝડપથીવધીરહ્યાછે. આદરમિયાનક્રિસમસપહેલાયુરોપસહિતઅન્યદેશોસંક્રમણનામામલાનેઅટકાવવામાટેનવાનિયમોલાગુકરવાપરવિચારકરીરહ્યાછે. યુરોપમાંઓમિક્રોનઇન્ફેકશનનાકેસમાંભારેવધારોથયોછે. યુરોપઉપરાંતઅમેરિકાઅનેએશિયામાંજાપાનનીસ્થિતિવધુખરાબછે. ન્યૂઝીલેન્ડકોવિડ-૧૯રિસ્પોન્સમિનિસ્ટરક્રિસહિપકિન્સેકહ્યુંકેન્યૂઝીલેન્ડમાંવિશ્વનાસૌથીકડકકોવિડ-૧૯નિયમોલાગુકરવામાંઆવ્યાછે. તોઅન્યદેશોસાથેપોતાનીસરહદોખોલવાનાનિર્ણયપરફેબ્રુઆરીનાઅંતસુધીપ્રતિબંધમૂકવામાંઆવ્યોછે. અમેરિકામાંનોંધાયેલાસંક્રમણનાનવાકેસોમાં૭૩ટકાકેસઓમિક્રોનવેરિઅન્ટ્‌સસાથેસંબંધિતછે. અમેરિકામાંઆવેરિઅન્ટથીપ્રથમમૃત્યુનોંધવામાંઆવ્યુંછે. દક્ષિણકોરિયા, નેધરલેન્ડ, જર્મની, આયર્લેન્ડસહિતનાઅન્યદેશોએઆંશિકલોકડાઉનઅથવાસંપૂર્ણલોકડાઉનઅથવાસોશિયલડિસ્ટન્સિંગનેલગતાનિયમોલાગુકર્યાછે. થાઇલેન્ડમાંમંગળવારથીવિદેશથીઆવતાનાગરિકોમાટેક્વોરેન્ટીનમાંરહેવુંફરજિયાતકરવામાંઆવ્યુંછે. બ્રિટન, જર્મનીઅનેપોર્ટુગલકોવિડ-૧૯સંબંધિતનિયમોપરવિચારકરીરહ્યાછે. બ્રિટનનાનાણામંત્રીઋષિસુનકઆઅંગેપર્યટનઅનેહોટેલવ્યવસાયથીજોડાયેલાલોકોસાથેવાતકરશે. કારણકેઆલોકોએઓમિક્રોનનાવધતાજતાખતરાવચ્ચેપોતાનાબિઝનેસનેલઈનેસરકારપાસેવધુસહાયતાઆપવાનીમાંગકરીછે. બ્રિટિશવડાપ્રધાનબોરિસજોન્સનેસોમવારેજણાવ્યુંહતુંકેતેઓઓમિક્રોનવેરિઅન્ટનાવધતાસંક્રમણનેરોકવામાટેકેટલાકપગલાંપરવિચારકરીરહ્યાછે. બ્રિટનનાકેબિનેટઓફિસમિનિસ્ટરસ્ટીવબર્કલેએક્રિસમસપહેલાલાગુથનારાકોવિડ-૧૯નિયમોનેલગતાસવાલોપરબીબીસીરેડિયોનેમંગળવારેકહ્યુંકે, અમેકેટલાકઉપાયોવિશેવિચારકર્યોછેપરંતુઅમેડેટાજોઈરહ્યાછીએઅનેતેનાઆધારેકોઈનિર્ણયલઈશું. જણાવીદઈએકેકોરોનાવાયરસનાઓમિક્રોનવેરિઅન્ટનાવધતાસંક્રમણઅનેતેનાથીજોડાયેલાજોખમોનેકારણેવિશ્વભરનાશેરબજારોમાંઘટાડોજોવામળ્યોછે. વાસ્તવમાં, રોકાણકારોનેડરછેકેઓમિક્રોનનાકારણેલોકડાઉનજેવાકડકનિયમોનાઅમલનેકારણેતેનીઅર્થવ્યવસ્થાપરખરાબઅસરપડીશકેછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

  ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
  Read more
  International

  હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

  અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
  Read more
  International

  અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

  (એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.