HealthNational

ઓમિક્રોન : કોરોનાનાકેસોવધવાનીશંકાવચ્ચેરાજ્યો, કેન્દ્રશાસિતપ્રદેશોનેયોગ્યતૈયારીકરવાકેન્દ્રનોનિર્દેશ

(એજન્સી)                                      નવીદિલ્હી, તા. ૯

કેન્દ્રીયસ્વાસ્થ્યસચિવેરાજ્યતથાકેન્દ્રશાસિતપ્રદેશોનાવરિષ્ઠઅધિકારીઓસાથેએકરિવ્યૂબેઠકયોજીહતીઅનેતેમનેઆબેઠકમાંઅપીલકરીહતીકેતેઓકોરોનાવાયરસનીસારવારમાટેવપરાતાઆઠપ્રકારનીગંભીરદવાઓનીપૂરતીવ્યવસ્થાકરીલેવામાંઆવેઅનેતેનાબફરસ્ટોકતૈયારકરીલેવામાંઆવે. તેમણેતમામરાજ્યોતથાકેન્દ્રશાસિતપ્રદેશોનાઅધિકારીઓનેસ્પષ્ટજણાવીદીધુંકેઓમિક્રોનવેરિયન્ટનાકેસવધીશકેછેએટલામાટેતમામરાજ્યોએપોત-પોતાનીરીતેસજ્જડતૈયારીઓકરીલેવીજોઇએઅનેકોઈપણપ્રકારનીસ્થિતિનેપહોંચીવળવામાટેપહેલાથીતૈયારીકરીલેવીજોઇએ. દેશનાકેટલાકરાજ્યોમાંકોરોનાનાનવાવેરિયન્ટઓમિક્રોનનાકેસસામેઆવ્યાબાદકેન્દ્રીયઆરોગ્યએતેમનાપરચાંપતીનજરરાખીછે. મંત્રાલયેબુધવારેતમામરાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોનાઅધિકારીઓનેજણાવ્યુંકેનવાપ્રકારથીસંક્રમિતોનીસારવારમાત્રવિશેષકોવિડહોસ્પિટલોમાંકરવાઅનેતેમનેઅલગઅલગવિસ્તારોમાંરાખવાનુંકહ્યુંછે. કેન્દ્રીયસ્વાસ્થ્યસચિવરાજેશભૂષણદ્વારાલખવામાંઆવેલાઆપત્રમાંરાજ્યોનેકોરોનાઅનેઓમિક્રોનનુંક્રોસઈન્ફેક્શનનફેલાયતેમાટેવ્યવસ્થાકરવામાટેકહેવામાંઆવ્યુંછે. આરોગ્યકર્મચારીઓઅનેકામદારોઅનેઅન્યદર્દીઓમાંચેપનફેલાયતેનીપણપૂરતીવ્યવસ્થાકરવીજોઈએ. ભૂષણેરાજ્યોનેસલાહઆપીછેકેતેઓનિયમિતપણેપરિસ્થિતિનીસમીક્ષાકરેઅનેખાતરીકરેકેપોઝિટિવકેસનાનમૂનાઓઅનેઆંતરરાષ્ટ્રીયપ્રવાસીઓનાસંપર્કોતરતજજીનોમસિક્વન્સિંગમાટેૈંદ્ગજીછર્ઝ્રંય્લેબમાંમોકલવામાંઆવે. આરોગ્યસચિવેએમપણકહ્યુંછેકેચેપનાવધુફેલાવાનેરોકવામાટે, રાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોએસકારાત્મકકેસોનાપ્રાથમિકઅનેગૌણસંપર્કોનીતાત્કાલિકતપાસકરવામાટેમિશનમોડમાંકામકરવુંજોઈએ. ચેપગ્રસ્તવ્યક્તિનાસંપર્કમાંઆવેલાલોકોનેપણતપાસમાંમદદકરવીજોઈએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.