(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૭
કર્ણાટકમાંહિજાબવિરૂદ્ધકેસરીખેસનોવિવાદહવેવકરવાલાગ્યોછેઅનેબેકોલેજોએકોમવાદીતંગદિલીનાથાયતેમાટેેકદિવસનીરજાજાહેરકરીછેજ્યારેઅન્યકોલેજેહિજાબપહેરેલીવિદ્યાર્થીનીઓનેઅલગક્લાસરૂમમાંબેસાડીહતી. ચિકમંગલુરૂનીઆઇડીએસજીકોલેજમાંબ્લૂસ્કાર્ફઅનેકેસરીસ્કાર્ફપહેરેલાવિદ્યાર્થીઓવચ્ચેઘર્ષણનાપણઅહેવાલછે. કેસરીખેસપહેરેલાવિદ્યાર્થીઓએહિજાબનોવિરોધકર્યોહતોઅનેબ્લૂસ્કાર્ફપહેરેલાદલિતવિદ્યાર્થીઓહિજાબપહેરેલીવિદ્યાર્થીનીઓનાસમર્થનમાંઆવ્યાહતા. કોલેજનામુખ્યદ્વારબહારહિજાબપહેરેલીવિદ્યાર્થીનીઓદ્વારાકેટલાકદિવસનાવિરોધબાદકુડાપુરનીસરકારીજુનિયરપીયુકોલેજેવિદ્યાર્થીનીઓનેકેમ્પસમાંઆવવાનીમંજૂરીઆપીપણવિવાદાસ્પદરીતેઅલગક્લાસરૂમમાંબેસાડીઅનેઅભ્યાસકરવાદીધોનહતો. કોલેજનાઅધિકારીઓએજણાવ્યુંકે, આબધુંપ્રવેશદ્વારબહારલોકોનાટોળાભેગાનાથાયતેમાટેકરાયું. જોકે, પ્રિન્સિપાલરામક્રિશ્નાજીજેએફરીવારદોહરાવ્યુંકે, હિજાબકાઢ્યાબાદજવિદ્યાર્થીનીઓનેક્લાસરૂમમાંબેસવાદેવામાંઆવશે. પરંતુમુસ્લિમવિદ્યાર્થીનીઓએપણમક્કમપણેકહ્યુંકે, તેઓપોતાનોહિજાબઉતારશેનહીં. કુંડાપુરનીકલાવરાવરદરાજએમશેટ્ટીસરકારીફર્સ્ટગ્રેડકોલેજેહિજાબપહેરીનેઆવનારીવિદ્યાર્થીનીઓનેઘરેપરતમોકલીદીધીહતી. વાઇસપ્રિન્સિપાલેકહ્યુંકે, અમેવિદ્યાર્થીનીઓનેઘરેપરતમોકલીદીધીછે. અમેતેમનેસલાહઆપીહતીકે, તેઓહિજાબવિનાક્લાસરૂમમાંઆવે. તેમણેઇન્કારકર્યોહતો. તેથીઅમેતેમનેજતાંરહેવામાટેકહ્યુંહતું. અમેતેમનેબીજાદિવસેહાઇકોર્ટનોઆદેશઆવેત્યાંસુધીરાહજોવાકહ્યુંહતું.