National

કર્ણાટકમાં૩વર્ષમાં૬૩કોમીઅથડામણોમાંએક પણઆરોપીદોષિતજાહેરથયોનથી : સરકારીડેટા

(એજન્સી)                                       તા.ર૪

કર્ણાટકમાં૨૦૧૯થીત્રણવર્ષમાંકોમીહિંસાના૬૩કિસ્સાઓજોવામળ્યાછેજેમાંએકપણકેસમાંહજુસુધીકોઈનેદોષિતઠેરવવામાંઆવ્યાનથીએવુંગૃહપ્રધાનઅરગજ્ઞાનેન્દ્રએલેખિતજવાબમાંવિધાનસભામાંજણાવ્યુંહતું. ચિત્તપુરનાકોંગ્રેસનાધારાસભ્યપ્રિયંકખડગેનાએકપ્રશ્નનોજવાબઆપતાતેઓએઆમાહિતીઆપીહતી. સરકારીડેટાદર્શાવેછેકેઆમાંનામોટાભાગનાકેસોતપાસહેઠળછેઅથવાકાયદાનીઅદાલતસમક્ષચુકાદામાટેપેન્ડિંગછે. આઘટનાઓમાંહજુસુધીકોઈનેદોષિતકેસજાકરવામાંઆવીનથી.

આઘટસ્ફોટએવાસમયેથયોછેજ્યારેભાજપસરકારએવોદાવોકરીરહીછેકેશિવમોગામાંબજરંગદળનાકાર્યકરહર્ષનામૃત્યુમાટેજવાબદારલોકોનેસજાકરવામાંઆવશે. માહિતીઅનુસાર, ૨૦૧૯માં૧૨, ૨૦૨૦માં૨૧અને૨૦૨૧માં૨૩ઘટનાઓબનીહતી. આવર્ષનાછેલ્લાબેમહિનામાંઆવાસાતકેસનોંધાયાછે. છેલ્લાત્રણવર્ષમાંમોટાભાગનાકેસો (૧૨) શિવમોગાવિભાગમાંથીનોંધાયાછેએવુંસરકારેજણાવ્યુંહતું.

કાનૂનીપડકારો : એડવોકેટમ્‌વેંકટેશેઆકેસોમાંકાનૂનીપડકારોદર્શાવ્યાહતા. મોટાભાગે, રાજકીયનેતાઓનીદખલગીરીકાર્યવાહીનેપાટાપરથીઉતારીમૂકેછેએમતેમણેજણાવ્યુંહતું. તેમણેકહ્યુંકે, પૂરાવાવિનાકોઈનેદોષિતઠેરવીશકાયનહીં. ઘણીવખત, સાક્ષીઓકાર્યવાહીમાટેપ્રતિકૂળબનેછેઅનેજુબાનીઆપવાઆવતાનથી. આમાંરાજકારણીઓનોપ્રભાવપણહોયછે. ભલેતેજમણેરીહોયકેડાબેરી, જોતેમનોપ્રભાવહોય, તોતેઓખાતરીકરવાસક્ષમહોયછેકેસાક્ષીઓસાક્ષીઆપવામાટેઆવેનહીં. આવુંઘણાસમયથીથઈરહ્યુંછે. મેંગ્લોરનાકોંગ્રેસનાધારાસભ્યયુટીખાડેરેજણાવ્યુંહતુંકે, આકેસોનીદલીલકરતાસરકારદ્વારાસૂચિબદ્ધવકીલોપરપણઆમાટેવધુજવાબદારીનાંખવાનીજરૂરછે. આવકીલોમાંપ્રતિબદ્ધતાનોઅભાવહોયછે. આખરેકેસોનોઢગલોથાયછે. સરકારેનિયમોમાંફેરફારકરવોજોઈએઅનેનિશ્ચિતવેતનનેબદલેકેસ-ટુ-કેસધોરણેતેમનેનોકરીએરાખવાજોઈએ. સંવેદનશીલપૃષ્ઠભૂમિનાપીડિતોઅતિશયવિલંબનેકારણેન્યાયમેળવવામાંનિષ્ફળજાયછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  રાજ્યપાલ પર ટિપ્પણી બદનક્ષીકારક નથી : મમતાએ હાઇકોર્ટને જણાવ્યું

  (એજન્સી) કોલકાતા, તા. ૧૬પશ્ચિમ બંગાળના…
  Read more
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  National

  ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

  . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.