Ahmedabad

કલેક્ટરેકહ્યું : મનેસમયનથી, ફટાફટબોલો કોંગ્રેસપ્રમુખબગડ્યા; ‘રાજકોટવાલીકરોંગે ?’

કોરોનામૃતકોનાસ્વજનોનેચારલાખઆપવાનીમાંગસાથેઆવેદનપત્રઆપવાગયાહતા

(સંવાદદાતાદ્વારા) અમદાવાદ, તા.૭

કોરોનામાંમોતનેભેટેલામૃતકોનાપરિવારજનોનેરૂા.ચારલાખસહાયઆપવાનીમાગણીસાથેરાજ્યની૮મહાનગરપાલિકાઅને૩૩જિલ્લામાંન્યાયપદયાત્રાયોજીકલેક્ટરનેઆવેદનપત્રપાઠવવાનાકાર્યક્રમોજાહેરકરવામાંઆવ્યાહતા, તેઅંતર્ગતગાંધીનગરકલેક્ટરનેઆવેદનપત્રપાઠવવાગયેલાપ્રદેશકોંગ્રેસપ્રમુખઅનેધારાસભ્યોસહિતનાઆગેવાનોનીહાજરીમાંકલેક્ટરેમારેસમયનથી, ફટાફટબોલોએમકહેતાકોંગ્રેસપ્રમુખનોપિત્તોગયોહતોઅનેકલેક્ટરનેબરાબરઆડેહાથલીધાહતા.

પાટનગરગાંધીનગરમાંઆજેકોંગ્રેસદ્વારાકોવિડન્યાયયાત્રાકાઢીનેભારેસૂત્રોચ્ચારોસાથેસરકારનોવિરોધકરવામાંઆવ્યોહતો. આન્યાયયાત્રામાંમોટીસંખ્યામાંકોંગ્રેસનાઆગેવાનો, કોંગ્રેસનાધારાસભ્યોતેમજમહિલાકાર્યકરોદ્વારાસત્યાગ્રહછાવણીથીપદયાત્રાયોજીનેભારેસૂત્રોચ્ચારોકરવામાંઆવ્યાહતા. આસંદર્ભેકોંગ્રેસેમાગણીકરીહતીકે, સરકારકોવિડમહામારીનાકારણેમોતનેભેટેલામૃતકોનાસ્વજનોને૫૦હજારસહાયચૂકવીરહીછે, જેબહુજઓછીછે. મૃતકોનાસ્વજનોનેચારલાખનીસહાયમળીરહેતેવીઅમારીમાગણીછે. ત્યારેઆજેપ્રદેશઅધ્યક્ષજગદીશઠાકોરનીઆગેવાનીમાંકોંગ્રેસનાધારાસભ્યોતેમજઆગેવાનોજિલ્લાકલેક્ટરનેઆવેદનપત્રઆપવામાટેપહોંચ્યાહતા. આતબક્કેકલેક્ટરડૉ.કુલદીપઆર્યદ્વારામનેસમયનથી, ફટાફટબોલોએમજણાવીઉતાવળિયુંવલણઅપનાવવામાંઆવ્યુંહતું, જેનાકારણેપ્રદેશઅધ્યક્ષજગદીશઠાકોરએકદમઊભાથઈગયાહતાઅનેકલેક્ટરપરબગડ્યાહતા. કલેક્ટરનેહિન્દીભાષામાંસંભળાવીદીધુંહતુંકે, ‘રાજકોટવાલીકરોંગેબેઠેબેઠે. તીનવિધાયકઆયેહૈ, કોંગ્રેસકાપ્રેસિડેન્ટઆયાહુઆહૈઔરઆપદોમિનિટકાટાઈમનહીંદેતે. જલ્દીબતાયીયેયેક્યાંહૈ. કહીનેજગદીશઠાકોરે ‘કલેક્ટરતેરીદાદાગીરીનહીંચલેગી’નાનારાલગાવતાજકોંગ્રેસકાર્યકરોએકલેક્ટરવિરૂદ્ધનારાલગાવીકલેક્ટરકચેરીબહારઆવીગયાહતા. આઅંગેપત્રકારોસાથેનીવાતચીતમાંપ્રદેશઅધ્યક્ષજગદીશઠાકોરેજણાવ્યુંહતુંકે, કલેક્ટરેસમયઆપ્યોહોવાછતાંકોંગ્રેસનાઆગેવાનોનેમળવાનુંટાળતાહોયતેમજણાતુંહતું. કલેક્ટર, ડીડીઓઅનેકમિશનરોનેએવુંલાગેછેકે, કોંગ્રેસવાળોઆવેદનપત્રલઈનેઆવવોનાજોઈએ. આગાંધીનગરકલેક્ટરનીઓફિસબહારગાંધીનગરકલેક્ટરકાર્યાલયલખ્યુંછે. જેનેઅમેબે-ત્રણદિવસમાંભાજપકાર્યાલયએવુંનામલખીનાખીએએવુંલાગીરહ્યુંછે. ભાજપનારાજમાંકલેક્ટર, ડીડીઓઅનેડીએસપીઆવોજરવૈયોરાખશેતોએકઅઠવાડિયુંઆપ્રજાનાકાર્યાલયનહીંપણભાજપાનાકાર્યાલયછેએવાનામકરણવિધિનાકાર્યક્રમોપણકરવાપડશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadCrime

  બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

  અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.