National

કાશ્મીરમાં પોલીસ બસ પર આતંકી હુમલો : બેનાંમોત, ૧૨ ઘાયલ

(એજન્સી)                        શ્રીનગર, તા.૧૩

શ્રીનગરબહારઆવેલાઝેવાનમાંસોમવારેસાંજેએકહુમલામાંબેઆતંકવાદીઓદ્વારાપોલીસબસપરકરાયેલાહુમલામાંજમ્મુ-કાશ્મીરનાબેસશસ્ત્રપોલીસજવાનોનાંમોતથયાછેજ્યારેઅન્ય૧૨ઘાયલથયાછેતેવીપોલીસેમાહિતીઆપીહતી. મૃત્યુપામેલામાંએકપોલીસકર્મીઆસિસ્ટન્ટસબઈન્સ્પેક્ટરહતોઅનેબીજોસેક્શનગ્રેડકોન્સ્ટેબલહતો. ઘાયલોનેહોસ્પિટલમાંસારવારમાટેખસેડાયાછેજ્યાંકેટલાકનીહાલતગંભીરબતાવાઈહતી. ૨૦૧૯માંઆર્ટિકલ૩૭૦નેનાબૂદકરાયુંત્યારથીઆપ્રથમવખતસુરક્ષાકર્મીઓપરમોટોહુમલોથયોછે. શ્રીનગર-જમ્મુનેશનલહાઈવેપરજમ્મુ-કાશ્મીરનીસશસ્ત્રવિંગની૯મીબટાલિયનનાજવાનોનેલઈજઈરહેલીબસપરઆતંકીઓએખુલ્લોગોળીબારકર્યોહતો. પોલીસેપહેલાંજણાવ્યુંકે, ત્રણકર્મીઓમોતનેભેટ્યાછેજ્યારે૧૪ઘાયલથયાછેપરંતુબાદમાંસ્થિતિસ્પષ્ટથતાંકહ્યુંહતુંકે, બેજવાનનાંમોતથયાછેઅને૧૨ઘાયલથયાછે. પોલીસેએવોભયપણવ્યક્તકર્યોછેકે, હુમલામાંકેટલાકજવાનગંભીરરીતેઘાયલથયાહોવાથીમોતનોઆંકડોવધીશકેછે.

શ્રીનગરપાસેઝેવાનનાઉચ્ચસુરક્ષાવાળાવિસ્તારમાંથીપસારથઈરહેલીપોલીસબસપરબેઆતંકવાદીઓદ્વારાભારેફાયરિંગકરાયુંહતુંજેવિસ્તારમાંસલામતીદળોનાવિવિધકેમ્પોપણઆવેલાછે. ઘાયલથયેલાતમામલોકોનેબસમાંથીબહારકાઢીનેશહેરનીવિવિધહોસ્પિટલોમાંસારવારમાટેખસેડાયાહતાજ્યારેપોલીસતથાસુરક્ષાદળોદ્વારાસમગ્રવિસ્તારનેકોર્ડનકરીનેહુમલાખોરોનીશોધખોળશરૂકરાઈહતી. આદરમિયાનવડાપ્રધાનમોદીએઆતંકવાદીહુમલામાંમાર્યાગયેલાઓનાપરિવારજનોપ્રત્યેસંવેદનાવ્યક્તકરીછેઅનેઘટનાનીવિગતોમાંગીછે. પીએમઓફિસેકહ્યુંકે, શહીદથયેલાપોલીસકર્મીઓનાપરિવારપ્રત્યેપીએમમોદીએસંવેદનાવ્યક્તકરીછે. જમ્મુ-કાશ્મીરનાપૂર્વમુખ્યમંત્રીઓઓમરઅબ્દુલ્લાહઅનેમહેબૂબામુફ્તીએબહાદૂરોનાપરિવારોપ્રત્યેસંવેદનાવ્યક્તકરીહતી. ઓમરઅબ્દુલ્લાહેઘટનાનેસ્પષ્ટપણેવખોડીહતી. મુફ્તીએકાશ્મીરમાંસામાન્યસ્થિતિનુંખોટુંવર્ણનકરવાબદલકેન્દ્રસરકારપરનિશાનસાધ્યુંહતું. તેમણેકહ્યુંકે, સરકારેરાજ્યમાંસ્થિતિસામાન્યહોવાનુંખોટુંવર્ણનકર્યુંછેજ્યાંકોઈબદલાવનથીથયોહોવાથીતેખુલ્લીપડીગઈછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  NationalPolitics

  ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

  પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.