National

કાશ્મીરીપત્રકારોનાકાર્યોકઇરીતેડિજિટલરેકોર્ડમાંથીઅદૃશ્યથઇરહ્યાછે ?

(એજન્સી)                              તા.૧૭

કાશ્મીરમાંપત્રકારોએકઅનોખાપ્રકારનીદ્વિધાનોસામનોકરીરહ્યાંછે. તેમનુંકામપાતળીહવામાંઅદૃશ્યથઇરહ્યુંછે. મોટાભાગનાસ્થાનિકઅખબારોનાડિજિટલઆર્કાઇવતેમનીવેબસાઇટપરથીઅદૃશ્યથઇગયાંછે. ખાસકરીનેમોટાભાગનાજેઅહેવાલોરદકરવામાંઆવ્યાંછેતેમાનવઅધિકારનેલગતાંહતાં.                 આમાંનામોટાભાગનાઅહેવાલોસરકારનીટીકાકરતાંસંશોધનાત્મકઅહેવાલોહતાં. અનેકકાશ્મીરીપત્રકારોનેટાંકીનેઅલજઝીરાએજણાવ્યુંહતુંકેભારતીયસુરક્ષાદળોદ્વારાહાઇલાઇટકરવામાંઆવેલામાનવઅધિકારોહનનઅંગેનાસમાચારઅહેવાલોસ્થાનિકઅખબારોનાડિજિટલરેકોર્ડમાંથીલાપત્તાછે. અલ-જઝીરાએજણાવ્યુંહતુંકેમીડિયાનીસ્વતંત્રતાનુંકાશ્મીરમાંઝડપથીહનનથઇરહ્યુુંછેકેજ્યાંપત્રકારોનેઅપરાધીઠરાવવામાંઆવીરહ્યાંછેઅનેજાહેરાતનાભંડોળપરકાપમૂકવામાંઆવીરહ્યોછે. કેટલાકસ્થાનિકઅખબારોનામાલિકોએજણાવ્યુંછેકેઆજેકંઇબનીરહ્યુંછેતેટેકનિકલમુદ્દોછેઅનેમોટાભાગનાઅખબારોતેનાપરમૌનધારણકરીરહ્યાંછેપરંતુઅલજઝીરાખાતેનાપત્રકારોએજણાવ્યુંહતુંકેઆઇતિહાસનેમરોડવાનોએકઇરાદાપૂર્વકનોપ્રયાસછેઅનેઆપ્રોજેક્ટમાંબધુંસર્વશ્રેષ્ઠછેએવુંબતાવવાનોપ્રયાસથઇરહ્યોછે. પ્રદેશનાસ્થાનિકઅખબારોઆવકમાટેમુખ્યત્વેસરકારીવિજ્ઞાપનોપરનિર્ભરહોયછેઅનેઆવિજ્ઞાપનોસરકારદ્વારામરજીમુજબબંધકરીદેવામાંઆવેછે. અલ-જઝીરાએઆપ્રદેશના૧૫પત્રકારોસાથેવાતકરીહતીઅનેતેમનારિપોર્ટીંગનાવર્ષોડિજીટલરેકોર્ડમાંથીઆંશિકકેસંપૂર્ણપણેભૂંસીકાઢવામાંઆવ્યાંછે. જેમકેશ્રીનગરનામુખ્યશહેરમાંપત્રકારતરીકેકામકરતાંજુનૈદકાત્જુછેલ્લાપાંચવર્ષથીકામકરેછે. તેમણેપણપોતાનાતમામઅહેવાલોગુમાવીદીધાંછે. કાત્જુનીજેમઅહમદજણાવેછેકેજોમારેબીજેક્યાંયનોકરીકરવાનીઅરજીકરવીહોયઅથવાસ્કોલરશીપમેળવવીહોયતોતેઓમારાઅગાઉનાકાર્યોનીલિંકમાગતાંહોયછેપરંતુમારીપાસેહવેઆવુંકઇનથી. આથીહુંપત્રકારછુંએવુંપુરવારકરવુંમારામાટેમુશ્કેલબનીગયુંછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  National

  ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

  . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
  Read more
  NationalPolitics

  પેટાચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો જયજયકાર૧૩માંથી ૧૦ બેઠકો મળી, ભાજપને ૨, અપક્ષને ૧ બેઠક

  કોંગ્રેસે ચાર, તૃણમૂલ કોંગ્રેસે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.