દુર્ઘટનાસમયેકિશોરનામાતા-પિતાલગ્નસમારંભમાં
ગયાહતા, તેનોનાનોભાઈરાજદિપશાળાએગયોહતો
(એજન્સી) ઈન્દોર, તા.૧૬
ઈન્સ્ટાગ્રામપરવીડિયોબનાવવાનુંભૂતઆજેયુવાનોનામાથાપરખૂબનાચીરહ્યુંછે. પરંતુઘણીવખતઆજભૂતતેમનાજીવમાટેજોખમઊભુંકરીદેછે. તેવામાંહાલમાંજમાતા-પિતામાટેલાલબત્તીસમાનકિસ્સોસામેઆવ્યોછે. ઈન્દોરમાં૧૦માંધોરણનાએકવિદ્યાર્થીનેસોશિયલમીડિયાપરવીડિયોબનાવવાનીલતભારેપડીછે. વિદ્યાર્થીઈન્સ્ટાગ્રામપરરીલ્સબનાવવામાટેફાંસીલગાવવાનોવીડિયોબનાવીરહ્યોહતો. તેણેફાંસીનોફંદોલટકાવ્યોઅનેતેનાસાથીઓવીડીયોબનાવીરહ્યાહતા. અચાનકકિશોરનોપગખુરશીપરથીલપસીગયોઅનેવીડિયોબનાવવામાટેતૈયારકરેલોફંદોગળામાંફસાઈજતાંપોતાનાજીવથીહાથધોઈબેસ્યો. ઈન્દોરનાહીરાનગરમાંરહેતોઆદિત્યનામનોધો.૧૦નોવિદ્યાર્થીઈન્સ્ટાગ્રામપરવીડિયોબનાવીરહ્યોહતો. કોલોનીનાબાળકોનેએકઠાકરીતેનોફાંસીલગાવતોવીડિયોઉતારવાકહ્યુંહતું. વિદ્યાર્થીએફિલ્મનાગીતપરએક્ટિંગશરૂકરીઅનેપછીખુરશીપરચઢીનેફાંસીલગાવવાનીએક્શનકરવાલાગ્યો. પરંતુતેનીઆએક્ટિંગહકીકતબનીગઈઅનેખુરશીપરથીપગલપસીજતાઆદિત્યનેસાચેફાંસીલાગીગઈ, જેબાદતેનુંમોતનિપજ્યુંહતું. આદુર્ઘટનાસમયેઆદિત્યનામાતા-પિતાલગ્નસમારંભમાંરતલામગયાહતા. તેનોનાનોભાઈરાજદિપશાળાએગયોહતો. આબનાવબાદવીડિયોઉતારીરહેલાબાળકોગભરાઈનેનાસીગયાઅનેગળુંઘૂંટાવાથીઆદિત્યનુંમોતનિપજ્યું. બનાવનાપગલેપોલીસેમોબાઈલફોનકબજેકરીલીધોછેઅનેતપાસશરૂકરીછે. મૃતકનાપિતાએજણાવ્યાઅનુસાર, તેઓપણઆદિત્યનેલાગેલીઆસોશિયલમીડિયાનીલતથીપરેશાનહતા. તેમણેથોડાસમયપહેલાંજતેનાફોનમાંથીઆવીઅનેકએપ્સડિલીટકરાવીહતી, જેનાપરવીડિયોબનાવીનેઅપલોડકરીશકાતાહતા. થોડાસમયપહેલાંજમુંબઈમાંઈન્સ્ટાગ્રામઈન્ફ્લુએન્સરઈરફાનખાનનેપોલીસેસ્વજાતનેનુકસાનપહોંચાડવાઅનેઆવુંકન્ટેન્ટપ્રોમોટકરવાબદલઅરેસ્ટકર્યોહતો. વીડિયોમાંપ્રેમમાંરિજેક્ટથયાબાદતેટ્રેનસાથેટકરાયછેતેવુંદર્શાવ્યુંહતું. આવીડિયોવાયરલથયાબાદબાંદ્રાપોલીસેતેનીધરપકડકરીહતી.