National

કેનેડાકોલેજકટોકટીઃવિદેશમાંપ્રવેશમેળવતાપહેલાકરવાજેવીપાંચબાબતો

કેનેડાનીત્રણકોલેજોએઅચાનકબંધથઈજતાં૨,૦૦૦થીવધુ

વિદ્યાર્થીઓનુંભાવિજોખમમાંછે. આવીપરિસ્થિતિનેટાળવામાટેઅમેવિદેશમાંપ્રવેશમેળવતાપહેલાપાંચબાબતોકરવાનુંસૂચનકરીએછીએ

 

જીવનપ્રકાશશર્મા

કેનેડામાંલગભગ૨,૦૦૦ભારતીયવિદ્યાર્થીઓફીરિફંડમાટેવિરોધકરીરહ્યાછેકારણકેત્રણખાનગીકોલેજોજેમાંતેઓઅભ્યાસકરીરહ્યાહતાતેઓએનાણાકીયઅવરોધોનેકારણેબંધકરવાનોનિર્ણયલીધોછે.

મોન્ટ્રીયલનીએમકોલેજ, શેરબ્રુકમાંસીડીઇકોલેજઅનેલોંગ્યુઇલનીસીસીએસક્યુકોલેજેઅચાનકબંધકરવાનીજાહેરાતકરીદીધીછેઅનેઆવિદ્યાર્થીઓનેમૂંઝવણમાંમૂક્યાછે.

તેમનીકારકિર્દીદાવપરછેએટલુંજનહીંપરંતુઆવિદ્યાર્થીઓતેમનામાતા-પિતાનીમહેનતનીકમાણીપણગુમાવવાનીઆરેછેકારણકેતેમાંનાદરેકેશૈક્ષણિકવર્ષનેઆધારેફીતરીકેરૂા.૨૫લાખથીએકકરોડસુધીનીરકમચૂકવીછે.

અહીંભારતમાંતેમનામાતા-પિતાપંજાબનાભાગોમાંપ્રદર્શનકરીરહ્યાછેઅનેભારતસરકારનેતેનાકેનેડિયનસમકક્ષસાથેઆમુદ્દોઉઠાવવાનુંકહીરહ્યાછે.

જોઆવિદ્યાર્થીઓએઆત્રણકોલેજોમાંએડમિશનલેતાપહેલાતેમનીયોગ્યમહેનતકરીહોતતોકદાચતેઓઆજેજેસ્થિતિમાંછેતેસ્થિતિમાંપહોંચીશક્યાનહોત. વિદેશમાંઅભ્યાસકરવામાટેકૉલેજઅથવાકોર્સપસંદકરતાંપહેલાંઅહીંપાંચબાબતોધ્યાનમાંરાખવીજોઈએઃ

વિદેશમાંભારતીયદૂતાવાસોનીસલાહલો

ભારતમાંવિદેશીશિક્ષણસાથેકામકરતાનિષ્ણાંતોસૂચવેછેકેવિદ્યાર્થીઓએજેદેશમાંઅભ્યાસકરવોહોયત્યાંનાસંબંધિતભારતીયદૂતાવાસસાથેવાતકરવીજોઈએઅનેશિક્ષણનીસ્થિતિઅનેકોલેજોનીસ્થિતિવિશેજાણવુંજોઈએ.

તેઓકહેછેકેકોલેજનીઆર્થિકસ્થિતિએક-બેદિવસમાંબગડતીનથી. આકવાયતનવાવિદ્યાર્થીઓનેએવીકોલેજોટાળવામાંમદદકરશેજ્યાંતેમનાપૈસાઅનેકારકિર્દીજોખમમાંહોઈશકે.

“ભારતીયદૂતાવાસોમાત્રકોલેજોનીસ્થિતિજનહીંપરંતુતેમનાઅભ્યાસક્રમનીમાન્યતાઅનેકાનૂનીવલણથીપણસારીરીતેવાકેફહોયછે. જોકોઈવિદ્યાર્થીનેકોઈએજ્યુકેશનકાઉન્સેલરદ્વારાકૉલેજનીઑફરકરવામાંઆવીરહીહોય, તોતેણેતરતજતેદેશનાભારતીયદૂતાવાસનોસંપર્કકરવોજોઈએઅનેતમામવિગતોમેળવવીજોઈએ,” ઈન્ડિયાસેન્ટરફોરમાઈગ્રેશન (ૈંઝ્રસ્)નાનિષ્ણાંતપ્રોફેસરઅમરજીવાલોચનેજણાવ્યુંહતું, જેઆંતરરાષ્ટ્રીયસ્થળાંતરઅનેગતિશીલતાપરવિદેશમંત્રાલય (સ્ઈછ) માટેસંશોધનથિંકટેન્કતરીકેસેવાઆપેછે.

ભારતમાંએસોસિએશનઑફઇન્ડિયનયુનિવર્સિટીઝ (છૈેંં) સાથેસંપર્કમાંરહો

વિદ્યાર્થીઓજેકરીશકેછેતેએછેકેદિલ્હીમાંએસોસિએશનઑફઇન્ડિયનયુનિવર્સિટીઝ (છૈેંં)નાકાર્યાલયનોસંપર્કકરેઅનેવિશ્વમાંક્યાંયપણકોઈચોક્કસકૉલેજઅથવાયુનિવર્સિટીનીકાનૂનીમાન્યતાનીવિગતોમેળવે.

છૈેંંએભારતમાંએકમાત્રઓથોરિટીછેજેનીપાસેવિશ્વભરનીતમામમાન્યયુનિવર્સિટીઓઅનેકોલેજોનીયાદીઅનેવિગતોછે. ઉપરાંત, તેએકમાત્રસંસ્થાછે, જેભારતમાંશિક્ષણમંત્રાલયદ્વારાઅધિકૃતછે, જેવિદેશીડિગ્રીનીસમકક્ષતાઆપેછે.

છૈેંંનાભૂતપૂર્વઅધિકારીએજણાવ્યુંહતુંકે,“એવાઘણાપ્રસંગોછેજ્યારેવિદ્યાર્થીઓમાન્યકોલેજમાંથીકોર્સકરેછેપરંતુતેડિગ્રીઓઆપણીશિક્ષણપ્રણાલીનેઅનુરૂપનથી. આવાકિસ્સાઓમાં, છૈેંંસમકક્ષતાઆપતુંનથીઅનેપછીઉમેદવારોનેસરકારીનોકરીમેળવવામાંઅથવાભારતમાંજાહેરયુનિવર્સિટીમાંવધુઅભ્યાસકરવામાંમુશ્કેલીનોસામનોકરવોપડેછે.”                ઉચ્ચકક્ષાનીકોલેજમાંપ્રવેશમેળવવો

વિદ્યાર્થીઓએક્વાક્વેરેલીસાયમન્ડ્‌સ (ઊજી), ટાઈમ્સહાયરએજ્યુકેશન (્‌ૐઈ) અથવાશાંઘાઈરેન્કિંગજેવીવૈશ્વિકરેન્કિંગસિસ્ટમમુજબટોચની૧૫૦કોલેજોમાંપ્રવેશમેળવવાનોપ્રયાસકરવોજોઈએ. નિષ્ણાંતોચેતવણીઆપેછેકેજોઉમેદવારબિન-ક્રમાંકિતકૉલેજઅથવાએવીકૉલેજમાંપ્રવેશમેળવેછેજેરેન્કિંગમાંખૂબજનીચીછે, તોતેતેની/તેણીનીકારકિર્દીમાટેહાનિકારકબનીશકેછે.

એકએજ્યુકેશનકાઉન્સેલરેજણાવ્યુંકે,“જેલોકોવિદેશમાંસ્થળાંતરકરવામાટેતલપાપડહોયછેતેઓકોઈપણયુનિવર્સિટીનાકોઈપણઅભ્યાસક્રમમાંપ્રવેશમેળવેછે. પરંતુતેઓજેસમજીશકતાનથીતેએછેકેગૌણયુનિવર્સિટીમાંથીશિક્ષણતેમનેઉચ્ચ-કુશળનોકરીમાંપ્રવેશવામાંમદદકરશેનહીં. તેઓએકેનેડાઅનેઓસ્ટ્રેલિયાજેવાદેશોમાંઓછીકુશળતાવાળીનોકરીમાટેસ્થાયીથવુંપડશે. આરીતેયુએસમાંસ્થાયીથવુંતેલગભગઅશક્યછે. નીચાક્રમનીયુએસકોલેજોમાંઅભ્યાસકરતામોટાભાગનાવિદ્યાર્થીઓનેવારંવારભારતપાછાફરવુંપડેછે. ”

યોગ્યકાઉન્સેલરપસંદકરો, એજન્ટનહીં

વિદ્યાર્થીઓખરાબકૉલેજઅથવાઅમાન્યડિગ્રીપ્રોગ્રામમાંફસાઈજાયછેતેનુંએકમુખ્યકારણએછેકેતેઓસારાશિક્ષણકાઉન્સેલરઅનેએજન્ટવચ્ચેતફાવતકરવામાંનિષ્ફળજાયછે.

એજન્ટનુંકામચોક્કસયુનિવર્સિટીમાંશક્યતેટલાવિદ્યાર્થીઓનેમૂકવાનુંઅનેતેનાબદલામાંતગડુંકમિશનમેળવવાનુંછે. જોકે, એકવાસ્તવિકશિક્ષણકાઉન્સેલરઉમેદવારપાસેથીપૈસાવસૂલકરેછેઅનેકાઉન્સેલિંગઅનેકૌશલ્યવૃદ્ધિસાથેતેનેયોગ્યકૉલેજમાટેતૈયારકરેછે.

વિદેશમાંભારતીયવિદ્યાર્થીઓનાસંગઠનસાથેસંપર્કમાંરહો

મહત્વાકાંક્ષીવિદ્યાર્થીઓએવાવિદ્યાર્થીસમુદાયોસાથેસંપર્કમાંરહીશકેછેજેઓપહેલાથીજવિદેશમાંઅભ્યાસકરતાહોયતેવાભારતીયવિદ્યાર્થીઓદ્વારારચવામાંઆવેલુંહોયછે. તેઓતેમનીશંકાઓનેદૂરકરીશકેછેઅનેજમીનીવાસ્તવિકતાઓજણાવીશકેછે, કારણકેતેઓવિદેશમાંઘણોસમયવિતાવીચૂક્યાહોયછે. ભારતીયવાલીઓપણતેવિદ્યાર્થીઓનાસંપર્કમાંરહીશકેછેઅનેસંસ્થાનીવિશ્વસનીયતાનીક્રોસ-વેરીફીકેશનમાંતેમનીમદદલઈશકેછે.

ઉપરટાંકેલાકાઉન્સેલરેજણાવ્યુંકે,”કોઈએકૉલેજનીવેબસાઇટપરઆધારરાખવોજોઈએનહીંકારણકેતેમોટાભાગેવિદ્યાર્થીઓનેપ્રભાવિતકરવામાટેરચાયેલછે. વાસ્તવિકતા, જોકે, કેટલીકવારસંપૂર્ણપણેવિપરીતહોયછે.”

(સૌ.આઉટલુકઈન્ડિયા.કોમ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.