HealthNational

કેન્દ્રએરાજ્યોનેકહ્યું, જરૂરપડેતોરાત્રિકર્ફયુલગાવો

(એજન્સી)            નવીદિલ્હી,તા.૨૨

કેન્દ્રએરાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોનેકહ્યુંછેકે, કોરોનાવાયરસનોઓમિક્રોનવેરિયન્ટડેલ્ટાનીસરખામણીમાંઓછામાંઓછોત્રણઘણોવધારેચેપીછે. સાથેજકેન્દ્રસરકારેઈમરજન્સીઓપરેશનસેન્ટરોનેસક્રિયકરવાનીસાથેજિલ્લાઅનેસ્થાનિકસ્તરેપણસખતકાર્યવાહીકરવીજોઈએ. રાજ્યોઅનેકેન્દ્રશાષિતપ્રદેશોનેલખેલાપત્રમાંકેન્દ્રીયસ્વાસ્થ્યસચિવરાજેશભૂષણેપરિક્ષણઅનેદેખરેખવધારવાસિવાયનાઈટકર્ફ્‌યુલગાવવાની, મોટીસભાઓમાંસખતનિયમો, લગ્નોઅનેઅંતિમસંસ્કારોમાંલોકોનીસંખ્યાઘટાડવાજેવાનિર્ણયોનેલાગૂકરવાનીસલાહપણઆપીછે. પત્રમાંએવાઉપાયોપણસૂચવવામાંઆવ્યાછેકે, જેનેદેશનાવિવિધવિસ્તારોમાંકોવિડ-૧૯નાકેસમાંવધારામાંશરૂઆતીલક્ષણોનીસાથોસાથચિંતાવધારતાસ્વરૂપઓમિક્રોનનેશોધવામાટેજરૂરીપગલાંલેવાનીજરૂરપરપ્રકાશપાડવામાંઆવ્યોછે. પત્રમાંએવુંપણકહેવામાંઆવ્યુંછેકે, જિલ્લાસ્તરપરકોવિડ-૧૯થીપ્રભાવિતથીજનસંખ્યા, ભૌગોલિકપ્રસાર, હોસ્પિટલનુંઈન્ફ્રાસ્ટ્રક્ચરઅનેતેનોઉપયોગ, માનવબળ, કન્ટેઈનમેન્ટઝોનનેસૂચિતકરવા, સામેઆવતાકેસોનીસમીક્ષાથવીજોઈએ. કેન્દ્રીયસ્વાસ્થ્યસચિવરાજેશભૂષણેપત્રમાંકહ્યુંછેકે, આવીરણનીતિએસુનિશ્ચિતકરેછેકે, સંક્રમણરાજ્યનાઅન્યવિસ્તારોમાંફેલાતાપહેલાંસ્થાનિકસ્તરેજનિયંત્રણથાયછે. તેઓએકહ્યુંકે, મહેરબાનીકરીનેવોરરૂમ, ઈઓસીનેસક્રિયકરોઅનેતમામસ્થિતિઅનેવૃદ્ધિનુંવિશ્લેષણકરતારહો, ભલેતેગમેતેટલુંનાનુકેમનહોયઅનેજિલ્લાતથાસ્થાનિકસ્તરેસક્રિયપગલાંલો. ક્ષેત્રનાઅધિકારીઓસાથેનિયમિતસમીક્ષાઅનેઆસંબંધેસક્રિયકાર્યવાહીનિશ્ચિતરૂપેથીસંક્રમણનાપ્રસારનેનિયંત્રિતકરશે. રાજેશભૂષણેકહ્યુંકે, કોવિડપોઝિટિવમામલામાંતમામનવાસમૂહોનામામલેનોએન્ટ્રીજોન, બફરજોનનીતાત્કાલિકસૂચનાઆપવીજોઈએઅનેહાલનીમાર્ગદર્શિકાઅનુસાર, કેન્ટેઈનમેન્ટઝોનપરસખતનિયંત્રણનીખાતરીકરવીજોઈએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  NationalPolitics

  ૧૦ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાંEVMસ્ની ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ મતદાન ચોથા તબક્કામાં ૯૬ બેઠકો માટે ૬૨ ટકાથી વધુ મતદાન

  પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.