InternationalMuslim

કેવીરીતેઅમેરિકાએહવાઈહુમલોછૂપાવ્યો જેણેસીરિયામાંડઝનબંધનાગરિકોનેમારીનાખ્યા

ગુપ્તકમાન્ડોદળનીચિંતાહોવાછતાંસૈન્યએક્યારેયઇસ્લામિકસ્ટેટના

છેલ્લાગઢપર૨૦૧૯નાબોમ્બધડાકાનીસ્વતંત્રતપાસહાથધરીનથી

 

સીરિયામાંઇસ્લામિકસ્ટેટસામેનીલડાઇનાછેલ્લાદિવસોમાં, જ્યારેએકસમયેઉગ્રખિલાફતનાસભ્યોબાગુઝનામનાનગરનીબાજુમાંધૂળનામેદાનમાંઘેરાયેલાહતા, ત્યારેયુએસલશ્કરીડ્રોનસૈન્યલક્ષ્યોનેશોધવામાટેઉંચાઇપરચક્કરલગાવતુંહતું. પરંતુતેણેનદીનાકિનારેમાત્રમહિલાઓઅનેબાળકોનીમોટીભીડજોઈ.

ચેતવણીઆપ્યાવિના, એકઅમેરિકનહ્લ-૧૫ઈએટેકજેટડ્રોનનાહાઇ-ડેફિનેશનફિલ્ડઓફવિઝનનેપારકરીગયોઅનેભીડપર૫૦૦-પાઉન્ડનોબોમ્બફેંકીદીધો, તેમનેએકભયંકરધડાકામાંગળીગયો. જેમજેમધુમાડોસાફથયોતેમ, થોડાલોકોછુપાવાનાસ્થળનીશોધમાંલથડિયાખાતાજોવામળ્યા. પછીતેમનીશોધકરીરહેલાજેટેએક૨૦૦૦પાઉન્ડનોબોમ્બફેંક્યો, પછીબીજો, જેમાંમોટાભાગનાબચીગયેલાલોકોપણમાર્યાગયા.

પ્રારંભિકયુદ્ધનાનુકસાનનુંમૂલ્યાંકનઝડપથીજાણવામળ્યુંકેમૃતકોનીસંખ્યાખરેખરલગભગ૭૦હતી.

બાગુઝહુમલોએઇસ્લામિકસ્ટેટસામેનાયુદ્ધનીસૌથીમોટીનાગરિકજાનહાનિનીઘટનાઓમાંનીએકહતી, પરંતુયુએસસૈન્યદ્વારાતેક્યારેયજાહેરમાંસ્વીકારવામાંઆવીનથી. પ્રથમવખતઅહીંનોંધાયેલવિગતોદર્શાવેછેકેમૃત્યુઆંકલગભગતરતજલશ્કરીઅધિકારીઓનેસ્પષ્ટથઈગયોહતો. એકકાનૂનીઅધિકારીએઆહુમલાનેસંભવિતયુદ્ધઅપરાધતરીકેદર્શાવ્યુંઅનેકહ્યુંકેઆનામાટેતપાસનીજરૂરછે. પરંતુલગભગદરેકપગલાપર, સૈન્યએઆપત્તિજનકહુમલાનેછૂપાવવાનીકોશિશકરી. મૃત્યુઆંકનેઓછોદર્શાવવામાંઆવ્યોહતો. અહેવાલોવિલંબિતઅનેકાપકૂપકરીનેવર્ગીકૃતકરવામાંઆવ્યાહતા. યુનાઇટેડસ્ટેટ્‌સનીઆગેવાનીહેઠળનાગઠબંધનદળોએવિસ્ફોટનાસ્થળનેબુલડોઝકર્યું. અનેટોચનાનેતાઓનેજાણકરવામાંઆવીનહતી.

સંરક્ષણવિભાગનાસ્વતંત્રઇન્સ્પેક્ટરજનરલેતપાસશરૂકરી, પરંતુતેનાતારણોધરાવતોઅહેવાલઅટકીગયોઅનેહુમલાનાકોઈપણઉલ્લેખનેદબાવીદેવામાંઆવ્યો.

ધન્યૂયોર્કટાઈમ્સદ્વારામહિનાઓસુધીગોપનીયદસ્તાવેજોઅનેવર્ગીકૃતઅહેવાલોનાવર્ણનોતેમજસીધીરીતેસંકળાયેલાકર્મચારીઓનીમુલાકાતોઅનેટોચનીગુપ્તસુરક્ષામંજૂરીઓધરાવતાઅધિકારીઓકેજેમણેનામનઆપવાનીશરતેઆઘટનાનીચર્ચાકરીહતી, તેઓનીમુલાકાતોમાંથીહુમલાનીવિગતોલેવામાંઆવીહતી.

ટાઇમ્સનીતપાસમાંજાણવામળ્યુંછેકેબોમ્બધડાકાનેવર્ગીકૃતઅમેરિકનસ્પેશિયલઓપરેશનયુનિટ, ટાસ્કફોર્સ૯દ્વારાકરવામાંઆવ્યુંહતું, જેસીરિયામાંગ્રાઉન્ડઓપરેશન્સનોહવાલોસંભાળેછે. ટાસ્કફોર્સએવીગુપ્તતામાંકામકરતીહતીકેકેટલીકવારતેણેતેનાપોતાનાલશ્કરીભાગીદારોનેપણતેનીક્રિયાઓનીજાણકરીનહતી. કમાન્ડસેન્ટરમાંફરજબજાવતાએકઅધિકારીએજણાવ્યુંહતુંકેબાગુઝબોમ્બવિસ્ફોટનાકિસ્સામાં, કતારમાંઅમેરિકનએરફોર્સકમાન્ડનેકોઈખ્યાલનહોતોકેહુમલોથવાનોછે.

પરંતુસંપૂર્ણ, સ્વતંત્રતપાસક્યારેયથઈનથી

આઅઠવાડિયે, ધન્યૂયોર્કટાઇમ્સેતેનાતારણોયુએસસેન્ટ્રલકંપનીનેમોકલ્યા,જેસીરિયામાંહવાઈયુદ્ધનીદેખરેખરાખેછે, કમાન્ડેપ્રથમવખતહુમલાનેસ્વીકારતાકહ્યુંકે૮૦લોકોમાર્યાગયાહતાપરંતુહવાઈહુમલાવાજબીહતા. તેમાંકહેવામાંઆવ્યુંછેકેબોમ્બમાં૧૬લડવૈયાઓઅનેચારનાગરિકોનાંમોતથયાછે. માર્યાગયેલાઅન્ય૬૦લોકોમાટે, નિવેદનમાંકહેવામાંઆવ્યુંછેકેતેસ્પષ્ટનથીકેતેઓનાગરિકહતા, કારણકેઇસ્લામિકસ્ટેટમાંમહિલાઓઅનેબાળકોએઅમુકવખતેશસ્ત્રોઉપાડ્યાહતા. હુમલાપછીતરતજકરવામાંઆવેલુંમૂલ્યાંકનએજગ્રાઉન્ડયુનિટદ્વારાકરવામાંઆવ્યુંહતુંજેણેહુમલાનોઆદેશઆપ્યોહતો. તેનિર્ધારિતકરેછેકેબોમ્બવિસ્ફોટકાયદેસરહતોકારણકેતેગઠબંધનદળોનેબચાવવાનાપ્રયાસમાંઇસ્લામિકસ્ટેટનાલડવૈયાઓનેનિશાનબનાવતીવખતેમાત્રથોડીસંખ્યામાંનાગરિકોમાર્યાગયાહતા, કમાન્ડેજણાવ્યુંહતુંકેતેથીયુદ્ધઅપરાધનીકોઈઔપચારિકસૂચના, ફોજદારીતપાસઅથવાશિસ્તભંગનીકાર્યવાહીનીખાતરીઆપવામાંઆવીનહતી, તેણેઉમેર્યુંહતુંકેઅન્યમૃત્યુઆકસ્મિકહતા. યુનાઈટેડસ્ટેટ્‌સેઈસ્લામિકસ્ટેટસામેનાહવાઈયુદ્ધનેતેનાઈતિહાસમાંસૌથીચોક્કસઅનેમાનવીયબોમ્બિંગઅભિયાનતરીકેદર્શાવ્યુંહતું. સૈન્યએજણાવ્યુંહતુંકેનાગરિકજાનહાનિનાદરેકઅહેવાલનીતપાસકરવામાંઆવીહતીઅનેતારણોસાર્વજનિકરૂપેજાણકરવામાંઆવ્યાહતા, જેનેલશ્કરીજવાબદારીનુંમોડેલકહેછે.

પરંતુબાગુઝપરનાહુમલાઓએકઅલગવાર્તાકહેછે

વિગતોસૂચવેછેકેજ્યારેસૈન્યનાગરિકોનીસુરક્ષામાટેકડકનિયમોમૂકેછે, ત્યારેસ્પેશિયલઓપરેશન્સટાસ્કફોર્સેતેમાંથીછટકવામાટેઅન્યનિયમોનોવારંવારઉપયોગકર્યોહતો. જાનહાનિનીગણતરીકરતીલશ્કરીટીમોપાસેસચોટકાર્યકરવામાટેભાગ્યેજસમય, સંસાધનોઅથવાપ્રોત્સાહનહતું. અનેસૈનિકોનેભાગ્યેજપ્રતિકૂળતાનોસામનોકરવોપડ્‌તોહોયછેજ્યારેતેઓનાગરિકોનામૃત્યુનુંકારણબનેછે.

બાગુઝનાઅસાધારણકિસ્સામાંપણ – જેસીરિયામાંસૈન્યનીસૌથીખરાબનાગરિકજાનહાનિનીઘટનાઓમાંત્રીજાક્રમેઆવશે, જો૬૪નાગરિકોનામૃત્યુનેસ્વીકારવામાંઆવેતો – સંભવિતગુનાનીજાણકરવાઅનેતપાસકરવામાટેનાનિયમોનુંપાલનકરવામાંઆવ્યુંનહતું, અનેકોઈનેજવાબદારઠેરવવામાંઆવ્યાનહતા.

ત્રણઅધિકારીઓએજણાવ્યુંહતુંકે, હુમલાનામૂલ્યાંકનનીપ્રક્રિયામાંપણખામીહતી, કારણકેતેએએકમોદ્વારાકરવામાંઆવીહતીજેણેહુમલોકર્યોહતો, એટલેકેટાસ્કફોર્સતેનાપોતાનાપ્રદર્શનનેમાપીરહીહતી. ભાગ્યેજતેનેકોઈસમસ્યાઓમળી.

ધટાઈમ્સનીવિઝ્યુઅલઈન્વેસ્ટિગેશનટીમેબાગુઝમાંઈસ્લામિકસ્ટેટકેમ્પનાસેંકડોફોટા, વીડિયોઅનેસેટેલાઈટઈમેજીસનીસમીક્ષાકરીહતી. અહેવાલથયેલહુમલાનુંસ્થળબેજલધારાવચ્ચેઆવેલુંછે, જેનોટીમેસ્થળનેનિર્દેશકરવાસંદર્ભલક્ષણોતરીકેઉપયોગકર્યોહતો. આગલાદિવસેલેવાયેલફોટોગ્રાફમાંઆવિસ્તારમાંકેટલાકકામચલાઉતંબુઓદેખાયછે. ૨૦૨૦નાપછીનામહિનાઓમાં, ટીમેનાગરિકજાનહાનિનીજાણકરવાનીપ્રક્રિયામાંવ્યાપકમુદ્દાઓપરતેનોઅહેવાલસમાપ્તકર્યો, પરંતુતેસંપાદનઅનેમંજૂરીપ્રક્રિયામાંથીપસારથઈ, જેમાંસેન્ટ્રલકમાન્ડનીટિપ્પણીઓસામેલહતી, જ્યાંબાગુઝહુમલાનાતમામઉલ્લેખોકાપીનાખવામાંઆવ્યા. શ્રીટેટઇન્સ્પેક્ટરજનરલનીઑફિસનાનેતૃત્વનીટીકાકરવામાંવધુનેવધુનિર્દેશિતહતા. ઑક્ટોબર૨૦૨૦માં, તેમણેકહ્યુંહતુંકેતેમનેતેમનાપદપરથીહટાવીદેવામાંઆવ્યાહતાઅનેસુરક્ષાવચ્ચેતેમનેબિલ્ડિંગમાંથીબહારકાઢવામાંઆવ્યાહતા.

નાગરિકજાનહાનિપરઇન્સ્પેક્ટરજનરલનોરિપોર્ટઆવસંતમાંઔપચારિકરીતેકોંગ્રેસનાસભ્યોઅનેસૈન્યનેયોગ્યસુરક્ષામંજૂરીઓસાથેપસંદકરવામાટેબહારપાડવામાંઆવ્યોહતો. કાર્યાલયેજાહેરનકલપ્રકાશિતકરવાનોઅથવાવર્ગીકૃતતારણોનીચર્ચાકરવાનોઇનકારકર્યો, પરંતુસ્વીકાર્યુંકેતેમાંબાગુઝનોઉલ્લેખનથી.

ઇન્સ્પેક્ટરજનરલનીઑફિસનાપ્રવક્તાએશ્રીટેટનીરિપોર્ટપરવિવાદકર્યો. તેણીએકહ્યુંકેતેણે૨૦૧૯માંપ્રથમહોટલાઇનફરિયાદપ્રાપ્તથયાપછીતરતજસેન્ટ્રલકમાન્ડનાયોગ્યઅધિકારીઓનેચેતવણીઆપીહતી. પ્રવક્તાએજણાવ્યુંહતુંકેઓફિસેહોટલાઇનકૉલપ્રાપ્તથયાના૧૪મહિનાપછી, ઓક્ટોબર૨૦૨૦માંહુમલાવિશેફોજદારીતપાસકર્તાઓનેપણસૂચિતકર્યાહતા – તેસમયનીઆસપાસકેજ્યારેશ્રીટેટનેહાંકીકાઢવામાંઆવ્યાહતા.

કાર્યાલયનાપ્રવક્તાએજણાવ્યુંહતુંકેયુદ્ધનાકાયદાનુંસ્પેશિયલઓપરેશન્સકમાન્ડનાપાલનનુંનવુંમૂલ્યાંકનઆમહિનેપૂર્ણથવાનીઅપેક્ષાહતીઅનેતેમાંબાગુઝહુમલાનોસમાવેશથશે. તેરિપોર્ટનુંવર્ગીકરણપણકરવામાંઆવશે.

ઑફિસછોડ્યાપછી, શ્રીટેટેહારમાનવાનીનાપાડી. તેમણેમેમહિનામાંસેનેટઆર્મ્ડસર્વિસીસકમિટીનોસંપર્કકર્યોઅને૧૦-પાનાનોપત્રમોકલ્યોજેમાંહુમલાનુંવર્ણનકરવામાંઆવ્યુંહતુંઅનેજેનેતેમણેનાગરિકજાનહાનિનાઅહેવાલમાં “વ્યવસ્થિતનિષ્ફળતા”તરીકેજોયુંહતું. ત્યારબાદસમિતિએકર્નલકોર્સકનોસંપર્કકર્યો, જેમણેવિગતવારઈમેલસાથેજવાબઆપ્યો.

જ્યારેટાઇમ્સદ્વારામાર્ચ૨૦૧૯નાહુમલાવિશેપૂછવામાંઆવ્યુંત્યારે, રોડઆઇલેન્ડનાડેમોક્રેટઅનેસેનેટઆર્મ્ડસર્વિસકમિટીનાઅધ્યક્ષસેનેટરજેકરીડનાપ્રવક્તાચિપઅનરુહેઘટનાનીવિગતોપરટિપ્પણીકરવાનોઇનકારકર્યોહતો, જેનાવિશેસેન્ટ્રલકમાન્ડેસમિતિનેમાહિતીઆપીહતી.

તેમ્ણેજોકે, એકવ્યાપકમૂલ્યાંકનપ્રદાનકર્યુંઃ “જ્યારેયુદ્ધનામેદાનમાંદુઃખદભૂલોથાયછે, ત્યારેયુનાઇટેડસ્ટેટ્‌સઉપર, મુક્તવિશ્વનાનેતાતરીકે, પારદર્શકબનવાની, જવાબદારીલેવાનીઅનેભવિષ્યનીભૂલોમાંથીશીખવાઅનેઅટકાવવામાટેઆપણેજેકરીશકીએતેબધુંકરવાનીજવાબદારીછે.’’

શ્રીટેટેમહિનાઓસુધી, કમિટીપાછીબોલાવશેઅનેતેમનેએકસંકેતઆપશેકેતેકેસનેસક્રિયપણેજોઈરહીછે, તેનીરાહજોઈરહ્યાહતા. આઅઠવાડિયે, તેમણેનિસાસાસાથેકહ્યુંકેતેહજીરાહજોઈરહ્યાછે.

– ડેવફિલિપ્સઅનેએરિકશ્મિટ

(સૌ. : એનવાયટાઈમ્સ.કોમ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી રેલીમાં ગોળીબારથી ઘાયલ જો કે સુરક્ષિત : શકમંદ બંદૂકધારી ઠાર, એક દર્શકનું પણ મૃત્યુ

  અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે…
  Read more
  International

  ‘ઇઝરાયેલ દ્વારા વૃદ્ધો અને બાળકોની હત્યા ધિક્કારપાત્ર ગુનો છે’ : હમાસ

  (એજન્સી) તા.૧૪ઇસ્લામિક પ્રતિકાર જૂથ…
  Read more
  International

  ઇઝરાયેલની સેનાએ ગાઝાના શુજૈયામાં ૩૫ ટકા ઇમારતો નષ્ટ કરી દીધી છે : નગરપાલિકા

  ગાઝા મ્યુનિસિપાલિટીએ કહ્યું છે કે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.