BusinessNational

કોરોનાનાનવાવેરિયન્ટેરોકાણકારોનેરડાવ્યાં : શેરબજારમાં૧૬૮૭અંકનોકડાકો

દક્ષિણઆફ્રિકામાંમળેલાનવાવેરિયન્ટ, કોરોનાનાકેસોમાંથયેલાવધારાઅનેક્રૂડનીકિંમત

ઘટતાંશેરબજારપરવિપરીતઅસર : છેલ્લાસાતમહિનામાંપ્રથમવખતઆટલામોટા

અંકનોઘટાડો : સેન્સેક્સઊધામાથે : નિફ્ટીનાપણભૂંડાહાલ, ૫૧૦અંકનોકડાકો

 

શેરબજારમાં ‘બ્લેકફ્રાઈડે’ : ઈન્ડસઈન્ડબેંક, ટાટાસ્ટિલ,

મારૂતિસુઝુકી, બજાજફાયનાન્સ, NTPC, HDFC,

ટાઈટનસહિતનાશેરોનીકિંમતમાંમોટોઘટાડો

 

કોરોનાનાનવાવેરિયન્ટેરોકાણકારોનેરડાવ્યાહતા. છેલ્લાસાતમહિનામાંશુક્રવારનોદિવસશેરબજારઅનેનીફ્ટીમાટેખૂબજખરાબરહ્યોહતો. શુક્રવારેભારતીયશેરબજારપરવૈશ્વિકપરિબળોનીઅસરથઈહતી. શેરબજારઉંધામાથેપટકાયુંહતું. સેન્સેક્સમાં૧૬૮૭અંકનોઘટાડોથયોહતો. જ્યારેનિફ્ટીપણ૧૭૨૦૦થીનીચાઅંકેબંધથયુંહતું. સેન્સેક્સ૧૬૮૭અંકઘટી૫૭૧૦૭અંકોપરબંધથયુંહતું. જ્યારેનિફ્ટી૫૧૦અંકઘટી૧૭૦૨૬અંકોપરબંધથયુંહતું.  સેન્સેક્સપરઈન્ડસઈન્ડબેંક, ટાટાસ્ટીલ, મારૂતિસુઝુકી, બજાજફાયનાન્સ, એનટીપીસી,એચડીએફસી, ટાઈટનસહિતનાશેરોનીકિંમતમાંથયેેલાઘટાડાનીઅસરજોવામળીહતી. ટાટાસ્ટીલ૫.૩૬ટકાઘટી૧૧૧૦.૮૦અંકપરબંધથયોહતો. જોકેડો. રેડ્ડીલેબ્સ, નેસ્લેસહિતનાશેરોનીકિંમતમાંવધારોથયોહતો. ડો.રેડ્ડીલેબ્સનાશેરોનીકિંમતમાં૩.૩૫ટકાનોવધારોથયોહતો. તેનાશેરનીકિંમત૪૭૪૬.૫૦જોવામળીહતી. નેસ્લે૦.૩૫ટકાવધી૧૯૨૫૫પરબંધરહ્યોહતો. શુક્રવારેશેરબજારનાભૂંડાહાલમાટેવૈશ્વિકપરિબળોજવાબદારહતા. દક્ષિણઆફ્રિકામાંમળેલાનવાવેરિયન્ટ, કોરોનાનાકેસોમાંથયેલાવધારાઅનેક્રૂડનીકિંમતઘટતાંશેરબજારપરવિપરીતઅસરજોવામળીહતી. ગતએપ્રિલબાદપ્રથમવખતશેરબજારમાંઆટલામોટાઅંકોનોકડાકોજોવામળ્યોહતો. દક્ષિણઆફ્રિકામાંકોરોનાવાયરસનોનવોવેરિયન્ટજોવામળ્યોછે. વેરિયન્ટજાહેરથયાબાદભારતનાઆરોગ્યસચિવદ્વારાખાસનિર્દેશોજારીકરવામાંઆવ્યાહતા. ભારતઆવતાંતમામઆંતરરાષ્ટ્રીયયાત્રીઓનીસઘનકોરોનાતપાસકરવામાંઆવશે. બીજીતરફઉપલબ્ધઆંકડાઓમુજબ, ફોરેનપોર્ટફોલિયોઈન્વેસ્ટર (એફપીઆઈ)એપ્રાદેશિકજથ્થામાં૨૩૦૦.૬૫કરોડરૂપિયાનુંવેચાણકર્યુંછે. આવેચાણડોમેસ્ટિકઈન્સ્ટીટ્યૂશનલઈન્વેસ્ટર્સનીખરીદીથીવધુછે. વેચાણેરોકાણકારોનાઉત્સાહનેપણઘટાડયોછે.  અહેવાલમુજબએશિયાનાતમામશેરબજારમાંપણમંદીનોમાહોલજોવામળ્યોહતો. જેનીઅસરપ્રાદેશિકબજારપરથઈરહીછે. એસજીએક્સનિફ્ટી, નિક્કેઈ, સ્ટ્રેટટાઈમ્સ, હેંગસેંગ, તાઈવાનવેટેડ, કોસ્પી, શંઘાઈકમ્પોઝિટવગેરેનામેઓળખાતાંએશિયાનાઅન્યદેશોનાશેરબજારમાંપણઘટાડોજોવામળ્યોહતો. અત્રેઉલ્લેખનિયછેકે, ગુરૂવારેભારતીયશેરબજારોવાધારાસાથેબંધથયાહતા. ગુરૂવારેસેન્સેક્સમાં૪૫૪અંકનોવધારોથયોહતો. જ્યારેનિફ્ટીમાં૧૨૧અંકનોવધારોથયોહતો. ભારતસહિતવૈશ્વિકસ્તરેવધેલાકોરોનાનાકેસોનીપણશેરબજારપરનકારાત્મકઅસરજોવામળીહતી. બજારમાંજોખમવધવાનેકારણેહવેરોકાણકારોસલામતરોકાણનીતકોશોધીરહ્યાંછે.

શેરબજારમાંટ્રેડિંગનાછેલ્લાકલાકમાંથયેલીવેચવાલીનેકારણેબીએસઈસેન્સેક્સમાં૩૨૩પોઈન્ટથીવધુનોઘટાડોથયોહતો. ઈન્ફોસિસ, રિલાયન્સઅનેએચડીએફસીનીખોટનેકારણેબજારનીચેહતું. ૩૦શેરોધરાવતોસેન્સેક્સટ્રેડિંગદરમિયાનમોટાભાગનાસમયમાટેલીડમાંહતો. પરંતુઅંતે, વેચાણદબાણનેકારણેતે૩૨૩અથવા૦.૫૫ટકાઘટીને૫૮,૩૪૦પોઈન્ટપરબંધથયો.

તેજસમયે, નેશનલસ્ટોકએક્સચેન્જનોનિફ્ટીપણ૮૮પોઈન્ટએટલેકે૦.૫ટકાનાઘટાડાસાથે૧૭,૪૧૫પોઈન્ટપરબંધથયોહતો. એશિયાનાઅન્યબજારોમાંપણઘટાડોનોંધાયોહતો. યુએસમાંવધતીબોન્ડનીઉપજઅનેયુએસઅનેઅન્યદેશોમાંક્રૂડઓઇલનાભાવઘટાડવાનાપગલાંલેવાનેકારણેવૈશ્વિકકિંમતોમાંઅસ્થિરતાનેલીધેઆઘટાડોઆવ્યોછે. શેરબજારનાઆંકડાઅનુસારવિદેશીસંસ્થાકીયરોકાણકારોએરૂ. ૪,૪૭૭.૦૬કરોડનાશેરનુંવેચાણકર્યુંહતું.

દિવસમાં, સેન્સેક્સએકદિવસઅગાઉનાતીવ્રઘટાડામાંથીપાછોફર્યોહતોઅનેપાવર, ટેલિકોમઅનેફાર્માકંપનીઓનાશેરમાંલાભનેકારણે૧૯૮પોઇન્ટનાવધારાસાથેબંધથયોહતો. બીએસઈના૩૦શેરોવાળાસેન્સેક્સેશરૂઆતનાકારોબારમાંલગભગ૭૦૦પોઈન્ટગુમાવ્યાહતા. પરંતુપાછળથીતેણેતેનીખોટપૂરીકરીઅનેઅંતે૧૯૮.૪૪પોઈન્ટઅથવા૦.૩૪ટકાનાવધારાસાથે૫૮,૬૬૪.૩૩પરબંધથયો. એજરીતે, નેશનલસ્ટોકએક્સચેન્જનોનિફ્ટી૮૬.૮૦પોઈન્ટઅથવા૦.૫૦ટકાવધીને૧૭,૫૦૩.૩૫પોઈન્ટપરપહોંચ્યોહતો. બીએસઈનો૩૦શેરવાળોસેન્સેક્સ૧,૧૭૦.૧૨પોઈન્ટ્‌સઅથવા૧.૯૬ટકાનાઘટાડાસાથે૫૮,૪૬૫.૮૯પરઆવીગયોહતો. સેન્સેક્સસતતચોથાટ્રેડિંગસેશનમાંઘટ્યોહતો. આબેમહિનામાંસેન્સેક્સનુંસૌથીનીચુંબંધસ્તરહતું. ૧૨એપ્રિલપછીએકજદિવસમાંસેન્સેક્સનોઆસૌથીમોટોઘટાડોછે. એજરીતે, નેશનલસ્ટોકએક્સચેન્જનોનિફ્ટી૩૪૮.૨૫પોઈન્ટ્‌સઅથવા૧.૯૬ટકાઘટીને૧૭,૪૧૬.૫૫પરબંધથયોહતો.