Ahmedabad

કોરોનાનોભય : શાળાઓદ્વારાસંક્રમણનાકેસોછૂપાવવાનોકારસો ?

 • અમદાવાદનીબેસ્કૂલોમાંપણકોરોનાનાકેસઆવ્યા, પરંતુતેમણેડીઈઓનેજાણનકરી..? • સ્કૂલોમાંકોરોનાનાકેસોઆવવાનાશરૂથતાંવાલીઓમાંભયફેલાયો

 

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.૧૮

અમદાવાદનીબેસ્કૂલોમાંકોરોનાસંક્રમણઆવ્યાબાદઅન્યસ્કૂલોપણશંકાનાદાયરામાંઆવીછે. શહેરનીઅન્યકેટલીકસ્કૂલોમાંપણકોરોનાનાકેસોઆવ્યાહતાપરંતુતેમણેઅન્યવાલીઓકેડીઈઓકચેરીનુંધ્યાનદોર્યુંનહોવાનુંસામેઆવ્યુંછે. શહેરનીઅન્યબેસ્કૂલોમાંપણબિનસત્તાવારરીતેકોરોનાનાકેસોઆવ્યાહોવાનીવિગતોસામેઆવીહતી. પરંતુતેઅંગેવિભાગમાંજાણકરાઈનહોવાનુંજાણવામળેછે. બીજીબાજુકોરોનાનાસંક્રમણનેલઈનેવાલીઓમાંભારેઆક્રોશજોવામળીરહ્યોછે. ઘણાવાલીઓએશનિવારેસ્કૂલોતંત્રનેકોરોનાનેલઈનેઘેરવાનોપ્રયાસપણકર્યોહતો.

પ્રાપ્તમાહિતીઅનુસાર, રાજ્યમાંકોરોનાનાકેસોમાંઆંશિકવધારાસાથેસંક્રમણસ્કૂલોસુધીપહોંચ્યુંહતું. જેમાંઅમદાવાદનાછારોડીવિસ્તારમાંઆવેલીનિરમાસ્કૂલઅનેથલતેજમાંઆવેલીઉદગમસ્કૂલનામળીકુલ૪વિદ્યાર્થીઓકોરોનાપોઝિટિવઆવ્યાહતા. જેથીસ્કૂલતંત્રદ્વારાડીઈઓનુંધ્યાનદોરવામાંઆવતાતાકીદેનિરમાસ્કૂલનેસાતદિવસમાટેઓફલાઈનશિક્ષણમાટેબંધરાખવાઆદેશઅપાયોહતો. ઉપરાંતસંપર્કમાંઆવેલાઅન્યવિદ્યાર્થીઓનાટેસ્ટકરવામાટેપણસૂચનાઆપીહતી. જોકે, આબેસ્કૂલમાંકોરોનાનાકેસોસામેઆવ્યાબાદઅન્યસ્કૂલોમાંકેસઅંગેતપાસકરતાશહેરમાંઅન્યસ્કૂલોમાંપણકોરોનાનાકેસહોવાનીબિનસત્તાવારમાહિતીમળીહતી. જોકે, સ્કૂલતંત્રદ્વારાઆઅંગેવાલીઓનેકેડીઈઓકચેરીનેજાણકરવાનુંટાળ્યુંહતું. જેનાપગલેઆસ્કૂલનીવિગતોસામેઆવીનહતી. જોકે, સૂત્રોનાજણાવ્યાપ્રમાણેબોડકદેવવિસ્તારમાંઆવેલીએકસ્કૂલતેમજશહેરનાછેવાડેઆવેલાશિલજવિસ્તારમાંઆવેલીએકસ્કૂલમાંપણકોરોનાનાકેસનોંધાયાહતા. પરંતુસ્કૂલતંત્રદ્વારાઆઅંગેવિભાગનુંધ્યાનદોરવામાંઆવ્યુંનહતું.

બોડકદેવવિસ્તારમાંઆવેલીએકસ્કૂલમાંતોઅંદાજેએકમાસપહેલાંએકબાળકકોરોનાપોઝિટિવઆવ્યોહોવાનીવિગતોસામેઆવીછે. આજરીતેશિલજવિસ્તારમાઆવેલીએકસ્કૂલમાંપણએકસપ્તાહપહેલાંજકેસનોંધાયોહોવાનુંકહેવાયછે. જોકે, સ્કૂલદ્વારાપોતાનીરીતેકાર્યવાહીકરીસમગ્રમામલોબહારજાયનહીંતેમાટેપૂરતાપ્રયાસકર્યાહતાઅનેતેમાંસ્કૂલોનેસફળતાપણમળીહતી. જોકે, હવેનિરમાસ્કૂલઅનેઉદગમસ્કૂલનાકેસોસામેઆવ્યાબાદઆસ્કૂલોમાંપણકેસથયાહોવાનીવિગતોબજારમાંફરતીથઈછે. કોરોનાનાકેસોનાપગલેવાલીઓમાંફરીભયનોમાહોલજોવામળીરહ્યોછે. વાલીઓહવેપોતાનાબાળકોનેસ્કૂલેપ્રત્યક્ષશિક્ષણમાટેમોકલતાઅચકાઈરહ્યાછેઅનેતેનીઅસરઆગામીસપ્તાહમાંશાળાનીહાજરીપરથીસ્પષ્ટજણાઈઆવશે. ઉપરાંતઅમુકવાલીઓએતોસ્કૂલોમાંકોરોનાનેલઈનેશાળાસંચાલકોનેઘેરવાનોપ્રયાસકર્યોહતોઅનેપ્રત્યક્ષશિક્ષણબંધકરીમાત્રઓફલાઈનશિક્ષણજચાલુરાખવામાંઆવેતેવીમાગણીકરીહતી. આમ, સ્કૂલોમાંકોરોનાસંક્રમણનીએન્ટ્રીથીવાલીઓમાંફરીવારભયજોવામળ્યોછેઅનેતેનીઅસરઆગામીદિવસોમાંજોવામળેતેમલાગીરહ્યુંછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadCrime

  બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

  અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.