National

ગંભીરભાવિ : ૨૦૨૨સુધીમાંખેડૂતોની આવકબમણીકરવાનાવચનનુંઆખરેશુંથયું ?

(એજન્સી)                                                                               તા.૭

૧, ફેબ્રુ.નારોજજ્યારેકેન્દ્રીયબજેટરજૂથઇરહ્યુંહતુંત્યારેઘણાનામનમાંએવોપ્રશ્નહતોકેઐતિહાસિકકિસાનઆંદોલનઅનેવિરોધનાપગલેઆવર્ષનાકેન્દ્રીયબજેટમાંખેડૂતોનેશુંઆપવામાંઆવશે ? એકવર્ષકરતાંવધુસમયમાટેરાષ્ટ્રનુંધ્યાનખેંચીરાખનારકિસાનઆંદોલનને૨૦૨૧માંઅંતઆવ્યોનહતોપરંતુસ્થગિતકરાયુંહતું. ખેડૂતોનીમહત્વનીમાગણીઓમાંએકમાગણીમિનિમમસપોર્ટપ્રાઇસ (એમએસપી) એટલેકેલઘુતમસમર્થનમૂલ્યનીકાનૂનીગેરંટીનીહતી, પરંતુઆમાગણીહજુફળીભૂતથઇનથી. ખેડૂતસંગઠનોએસ્પષ્ટકર્યુછેકેજોખાતરીઓનોઅમલથશેનહીંતોરાષ્ટ્રવ્યાપીવિરોધફરીશરીકરાશે. આસંદર્ભમાંખેડૂતોમાટેબજેટશુંલાવ્યુંછે ? જેમકેએમએસપીજેવીમાગણીપરબજેટમાંકોઇપ્રયાસથયોનથીકેવળતરાત્મકભાવોનોઅભાવ, ગેરવાજબીબજારોઅનેઉત્પાદનખર્ચમાંવધારોવગેરેપાસાઓજોતાંતેનાપરબજેટમાંકોઇકાર્યવાહીકરાઇનથી. બજેટમાંપીએમકિસાનલાભમાંપ્રતિપરિવારરૂા.૬૦૦૦થીરૂા.૧૦૦૦૦નોવધારોકરવાજેવીમાગણીપરપણબજેટમાંકોઇજાહેરાતકરાઇનથી. તેનાબદલેકુલબજેટમાંકૃષિઅનેઅન્યપ્રવૃત્તિઓનોહિસ્સો૪.૩થીઘટાડીને૩.૮ટકાઅનેસુધારેલાઅંદાજમાંઆહિસ્સો૩.૯ટકાકરાયોહતો. મહત્વનીફાળવણીઘટાડવામાંઆવીછેઅનેગયાંવર્ષનાસુધારેલાઅંદાજનીતુલનાએખાતરનીસબસિડીમાં૨૫ટકાનોઘટાડોકરાયોછે. ગ્રામીણવિકાસમાંબજેટમાંકુલહિસ્સોઅગાઉનાવર્ષે૫.૫ટકાહતોતેઘટીનેઆવર્ષે૫.૨ટકાકરાયોછે. એજરીતેમનરેગાનુંબજેટગઇસાલસુધારેલાઅંદાજમુજબરૂા.૯૮કરોડહતુંતેહવેઘટાડીનેરૂા.૭૩૦૦૦કરોડકરાયોછે. ઘણાકિસાનસંગઠનોએઆબજેટનુંઅર્થઘટનકેન્દ્રનીખેડૂતોસામેતેમનાઆંદોલનબદલવૈમનસ્યનીકાર્યવાહીહોવાનુંઅર્થઘટનકર્યુછે. આવર્ષનોંધનીયછેકારણકેછવર્ષપૂર્વેએટલેકેફેબ્રુ. ૨૦૧૬માંખેડૂતોનીઆવકબહુબહુતોછવર્ષમાંબમણીકરવાનુંએટલેકે૨૦૨૨માંકિસાનોનીઆવકબમણીકરવાનુંલક્ષ્યાંકહતું. પરંતુતમામબજેટભાષણોમાંતેમજવડાપ્રધાનસહિતશાસકપક્ષનાભાષણોમાંઘણોમસાલોહોયછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.