Special Articles

ગુજરાતહત્યાકાંડના૨૦વર્ષપછી, આપણે અમુકસંસ્થાકીયપાઠશીખવાનીજરૂરછે

લેખક : તિસ્તાસેતલવાડ

ગુજરાતનરસંહારપછી૧૭મહિનાસુધી, ભારતનીબંધારણીયઅદાલતોમૌનહતી. ગુજરાતહાઈકોર્ટનાજસ્ટિસપી.બી. મજમુદારનીકોર્ટરૂમનીઅંદરનુંવાતાવરણશાંતહતુંઅનેજ્યાંવ્યક્તિઓનીઅસામાન્યરીતેમોટીભીડએકઠીથઈહતી. કારણકે, મુંબઈનાવરિષ્ઠવકીલઅસ્પીચિનોયેગુજરાતનાપાંચમુખ્યરાહતશિબિરોનાસંચાલકોવતીકલમ૧૪અને૨૧લાગુકરવામાટેબળપૂર્વકઅનેસતતઅરજીઓકરીહતી.

એપ્રિલ૨૦૦૨માંઅરજદારોનોપ્રયાસવૈધાનિકઅનેબંધારણીયજવાબદારીનેકાયદેસરરીતેલાગુકરવાનોહતોકે, રાજ્યરાહતશિબિરોનીઅંદર૧,૬૮,૦૦૦બાળકો, સ્ત્રીઓઅનેપુરૂષોમાટેઅનાજ, ખોરાકઅનેતબીબીપુરવઠાનોખર્ચરાજ્યસરકારેઉઠાવવોજોઈએ. જેમાંબધામુસ્લિમોહતાવ્યક્તિદીઠ૫રૂપિયાપ્રતિદિવસઅનેવ્યક્તિદીઠ૩૦લિટરપાણી ! કલમ૩૨ (બંધારણીયઉપાયોનોઅધિકાર)નેલાગુકરતીત્રણમહત્ત્વપૂર્ણપડકારોસાથેહિંસાનાત્રણમહિનાનીઅંદરમે૨૦૦૨માંસુપ્રીમકોર્ટમાંઅરજીકરવામાંઆવીહતી. નેશનલહ્યુમનરાઇટ્‌સકમિશન (દ્ગૐઇઝ્ર) અનેમુખ્યચૂંટણીકમિશનર (ઝ્રઈઝ્ર), મહિલાસંસદીયસમિતિઅનેબચીગયેલાલોકોદ્વારાદાખલકરાયેલાત્રણડઝનથીવધુએફિડેવિટ્‌સનાતારણોપરઆધારરાખીને, આકેસ, સિટિઝન્સફોરજસ્ટિસદ્વારાસમર્થિતછે. જેમાંઅરજદારતરીકેઅમદાવાદઅનેમુંબઈનાનાગરિકોહતા, તેઓએનવમુખ્યરમખાણોનાકેસોમાંતપાસઅનેટ્રાયલટ્રાન્સફરકરવામાટેવિનંતીકરીહતી.

જુલાઇ૨૦૦૩માંહત્યાકાંડના૧૭મહિનાપછીઅનેબેસ્ટબેકરીકેસનાસાક્ષીનેધાકધમકીઆપવાનોજાહેરમાંઆરોપમૂકવામાંઆવ્યોહતો. તેપછીમહિનાઓસુધીસુનાવણીઝડપીબનીહતી. એવુંલાગતુંહતુંકે, શક્તિશાળીલોકોઆખરેહચમચીગયાહતાઅનેન્યાયશાસ્ત્રસામેઆવશેઅનેગંભીરભૂલોનેઠીકથશે. ૧૨એપ્રિલ, ૨૦૦૪નારોજએકનોંધપાત્રમાર્કરઆવ્યુંહતું. જ્યારેબેસ્ટબેકરીટ્રાયલગુજરાતનીબહારટ્રાન્સફરકરવામાંઆવીહતી. વડોદરામાં૧-૨માર્ચનીરાત્રેબેકરીમાં૧૪લોકોનામોતથયાહતા. ટ્રાયલકોર્ટેતમામઆરોપીઓનેનિર્દોષજાહેરકર્યાહતાઅનેહાઈકોર્ટે (સુપ્રીમકોર્ટનીસતર્કનજરહોવાછતાં) આચુકાદાનીપુષ્ટિકરીહતી. દ્ગૐઇઝ્રએગુજરાતમાં૩૦૦ઘટનાઓમાંની૧૦સૌથીખરાબઘટનાઓપૈકીનીએકહિંસાગણાવીહતીઅનેકહ્યુંહતુંકે, તેપુનઃતપાસઅનેટ્રાયલટ્રાન્સફરનેપાત્રછે.

૧૨એપ્રિલ, ૨૦૦૪ના૪૦પાનાનાઆદેશમાંઘણુંકહેવામાંઆવ્યુંહતું. જેન્યાયિકરીતે “સરકાર, તપાસ, કાર્યવાહીઅનેહાઈકોર્ટસહિતનીઅદાલતોનીજટિલતાનાસ્કેલ”નોસારાંશઆપેછે. (કે.જી. કન્નાબીરન, કોમ્યુનલિઝમકોમ્બેટ, એપ્રિલ-મે૨૦૦૪.) આચુકાદો, પ્રામાણિકક્રોધઅનેનિખાલસતાનોંધપાત્રરીતેજણાવેછેઅનેઆહુમલાહેઠળલઘુમતીનેન્યાયનઆપવાબદલખેદવ્યક્તકરવામાંઆવ્યોહતો. આચુકાદો, ઝાહિરાહબીબુલ્લાશેખઅનેસિટીઝન્સફોરજસ્ટિસએન્ડપીસવિરૂદ્ધગુજરાતરાજ્યહતો. ૨૦૦૪માંજ્યારેરાજ્યસરકારનીવાતઆવીત્યારેતેમાંતેનાવિશેએકશબ્દનથી. આધુનિકજમાનાના ‘નેરો’અન્યત્રજોઈરહ્યાહતાજ્યારેબેસ્ટબેકરીઅનેનિર્દોષબાળકોઅનેમહિલાઓસળગીરહીહતીઅનેસંભવતઃવિચારણાકરીરહ્યાહતાકે, ગુનાનાગુનેગારોનેકેવીરીતેબચાવીશકાયઅથવાસુરક્ષિતકરીશકાયછે. તેટોળાનાઆતંકઅનેબોમ્બઆતંકવચ્ચેસમાનતાપણદર્શાવેછેકે, ધર્મનાનામેહિંસાફેલાવનારાકટ્ટરપંથીઓઆતંકવાદીઓકરતાંવધુખરાબઅનેવિદેશીદુશ્મનકરતાંપણવધુખતરનાકછેઅને૨૦૨૨નાભારતમાંહજુપણઆજસાચુંછે.

આજે૨૭ફેબ્રુઆરી, ૨૦૦૨નાગોધરાસામૂહિકઅગ્નિદાહપછીપ્રતિશોધહિંસામાં૨,૦૦૦લોકોમાર્યાગયેલાનરસંહારના૨૦વર્ષપછીઆચુકાદાનીગુજરાતનરસંહારહત્યાકાંડનેકાયદાકીયલેન્સદ્વારાસમજવામાટેકાળજીપૂર્વકફરીથીજોવાનીજરૂરછે. આચુકાદોટ્રાયલકોર્ટઅનેહાઈકોર્ટ, પબ્લિકપ્રોસિક્યુટર્સ (પ્રોસિક્યુટર્સવધુડિફેન્સકાઉન્સેલનીજેમકામકરેછે), તપાસએજન્સીઓ (અવ્યવસ્થિતઅનેનિષ્પક્ષતાથીદૂરછે) અનેરાજ્યનીભૂમિકાઓવિશેમહત્વપૂર્ણપ્રશ્નોઊભાકરેછે. પરંતુશુંઆપૂરતુંહતું ? રાજ્યદ્વારામંજૂરકરાયેલઅનેપ્રાયોજિતકોમીહિંસાનાગુનાહિતહુમલાઓ, હિતોનાસહજસંઘર્ષનેજોતાંતેએકઅનોખોપડકારઊભોકરેછે. જોકે, સુપ્રીમકોર્ટેઆચુકાદામાંઝ્રિઁઝ્ર (૩૦૧અને૩૮૬, અને૩૧૧એવિડન્સએક્ટનીકલમ૧૬૫સાથેનીકલમોનોઉપયોગકર્યોહતોજેસરકારીવકીલોઅનેઅદાલતોનેસ્વતંત્રરીતેકામકરવાનીસત્તાઆપેછે. આઘોષણામાંપુનરાવૃત્તિઅટકાવવામાટેમજબૂતસંસ્થાકીયરિકોલસુનિશ્ચિતકરવાકોઈમાર્ગદર્શિકાનક્કીકરવામાંઆવીનથી. શુંસર્વોચ્ચઅદાલતે, રાજ્યસરકારનીસંડોવણીનેઆઘાતજનકરીતેરેખાંકિતકરીને, પુનરાવૃત્તિનેરોકવામાટેમાર્ગદર્શિકાનબનાવવીજોઈએ ? શુંએસુનિશ્ચિતકરવામાટેમાર્ગદર્શિકાનબનાવવીજોઈએકેધર્મરાજકીયસરકારનાક્ષેત્રમાંપ્રવેશેનહીં ?

શુંસંપૂર્ણન્યાયઆપવામાટે૧૯૪૮નાનરસંહારસંમેલનસાથેસાર્વજનિકશાંતિપરનાપ્રકરણહેઠળઆકેસોનીટ્રાયલમાટેકોઈસિદ્ધાંતનિર્ધારિતનકરવોજોઈએ ? જેથીકરીનેરાજ્યનીસત્તાનાવ્યાપકદુરૂપયોગસામેમાત્રબેસ્ટબેકરીકેસમાંજનહીંપરંતુગુજરાતમાં૨૦૦૨માંસામૂહિકહત્યાનીઅન્યઘટનાઓઅનેભવિષ્યમાંકોઈપણઘટનામાંરાજ્યસંસ્થાકીયતપાસનોસામનોકરે ?

જોકેકેટલાકકેસોમાંચોક્કસન્યાયનીખાતરીકરવામાંઆવીહતી, તેપણઅસ્પષ્ટહતું. લગભગતમામકેસોમાંનિર્ણાયકદસ્તાવેજીપુરાવાઓનીતપાસકરવામાંઆવીનહતીઅનેહત્યાકાંડપાછળનીકોઈપણપૂર્વધારણાઅથવાઆરોપીઓનાકોઈપણસંગઠનાત્મકજોડાણોનેછતીકરતીકોઈપણસામગ્રીનેધ્યાનમાંલેવામાંઆવીનહતી. બેસ્ટબેકરીકેસમાંસખતઅવલોકનોકરવામાંઆવ્યાહોવાછતાંતેરાજ્યસરકારતેમાંસામેલછેતેઘટનાઓનેઢાંકીદેવામાંઆવીરહીછેઅનેતપાસકરવામાંઆવીરહીછેઅનેતેનેઅલગગુનાઓતરીકેગણીનેકાર્યવાહીકરવામાંઆવીરહીછે.

ગુજરાતહત્યાકાંડમાંન્યાયમાટેનીલડાઈઅધૂરીછેકે, હારીગયાછીએકેઅડધીજીતીલીધીછે ? અમેપોતેજ૧૭૦લોકોનેસજાઅપાવીહતી. જેમાંથી૧૨૪નેપ્રથમતબક્કેઆજીવનકેદનીસજાફટકારવામાંઆવીહતી (તેમાંનાકેટલાકમાટેઉચ્ચઅદાલતોદ્વારારદકરવામાંઆવીહતી), તેનોંધપાત્રછે. અન્યબચીગયેલાલોકોએલડાઈલડીહતીઅનેવધુલોકોનીસજાનીખાતરીકરીહતી.  જેમ૧૯૮૩નાનેલીહત્યાકાંડઅને૧૯૮૪નીશીખસામૂહિકહત્યાઓપછી, ૨૦૦૨નાગુજરાતહત્યાકાંડદરમિયાનનીસંડોવણીઅનેતેપછીનીતપાસમાટેદોષિતલગભગતમામપોલીસઅધિકારીઓનેબઢતીઆપીનેઉચ્ચપદોથીપુરસ્કૃતકરવામાંઆવ્યાછે. મુઠ્ઠીભરઅધિકારીઓજેઓએવિરોધમાંજુબાનીઆપીછે. તેઓએતેનામાટેભારેકિંમતચૂકવવીપડીછે. પ્રતિશોધકરાજ્યતેમનેડરાવવાઅનેતેમનીસામેકાર્યવાહીકરવામાટેશક્યતેટલુંબધુંકરીરહ્યુંછે, તેમનાપેન્શનપણરોકીદેવામાંઆવ્યાછે.

ગોધરાનાઆરોપીઓઅનેગોધરાપછીનાબદલાદરમિયાનહત્યાનાઆરોપીઓવચ્ચે – જામીનઅથવાસજાનાહુકમમાં – ન્યાયનીભેદભાવપૂર્ણભાવનાનહોયતોપણઆતફાવતજોવામળ્યોછે. ૨૦વર્ષપછીએવુંલાગેછેકે, ૨૦૦૪નાબેસ્ટબેકરીનાચુકાદામાંથીઆપણનેસંસ્થાકીયપાઠશીખવામળ્યોછે. સીઆરપીસીનીકલમ૨૪(૮)(૨)માંજૂન૨૦૦૯નોસુધારોએકન્યાયશાસ્ત્રીયસફળતાછે, જેસાક્ષીઅનેફરિયાદીનેફોજદારીઅજમાયશમાંભાગલેવાનોવૈધાનિકઅધિકારઆપેછે.  ૨૦૦૨થીઅમેસંપૂર્ણહિંસા (મુઝફ્ફરનગર૨૦૧૩) અનેભયંકરલિંચિંગ (મે૨૦૧૪થીઓછામાંઓછા૭૭મુસ્લિમોઅનેઅમુકદલિતોની), અન્યોનાસાક્ષીછીએ. હજુસુધીઆખરેખરઐતિહાસિકચુકાદાનાતારણોમાંથીસંસ્થાકીયરીતેકોઈસ્થાયીપાઠશીખવામાંઆવ્યોનથી. સુપ્રીમકોર્ટનાઆચુકાદાએએકઅન્યાયપૂર્ણવારસોછોડીદીધોછેજેનીપ્રણાલીગતઅસરહોઈશકેછે.

(સૌ. : ટેલિગ્રાફઈન્ડિયા.કોમ)ચ્‌.