Special Articles

ગુલબર્ગસોસાયટીહત્યાકાંડનીભયંકરયાદગીરીઅનેઆઅમાનવીયનરસંહારપછીનીકાનૂનીસફર

સામાન્યમુજબતેખૂબજશાંતસવારહતી. ગોધરામાંરેલ્વેનાડબ્બાસળગીજવાથીમુસાફરોનામોતનાસમાચારસાંભળીઅમારીસોસાયટીનાતમામરહીશોદુઃખીહતાઅનેગભરાઈગયાહતા. વિશ્વહિન્દુપરિષદ (ફૐઁ) અનેબજરંગદળજેવાઉગ્રવાદીસંગઠનોદ્વારાઆપવામાંઆવેલાબંધનાએલાનનેકારણેપણતેઓઅસ્વસ્થતાઅનુભવીરહ્યાહતા. ગુલબર્ગનારહેવાસીઓમાંવરિષ્ઠસભ્યોનુંએકજૂથ, ખાનસાહેબગુલઝારભાઈફકીરમોહમ્મદસાહેબ, અનવરમાસ્ટર, ફકરૂદ્દીનભાટિયા, કાસમભાઈમન્સુરીમારાપિતાઅહેસાનજાફરીસાથેતેમનીઓફિસમાંબેઠાહતા, જેતેમનાપોતાનાઘર-૧૯, ગુલબર્ગસોસાયટીમાંહતા. આબધાલોકોજાફરીસાહેબનેતેનામિત્રોઅનેપરિચિતોનેફોનકરતા, શહેરમાંબંધનીઅસરવિશેઅનેકોમીવિક્ષેપનાકોઈસંકેતમાટેમાહિતીએકત્રકરવાનોપ્રયાસકરતાઆતુરતાથીજોઈરહ્યાહતા.

વહેલીસવારનોસમયહતોઅનેઘણાપડોશીઓ, ખાસકરીનેસ્ત્રીઓઅનેબાળકો, મારાપિતાનીઓફિસમાંચાલીરહેલીચર્ચાધ્યાનથીસાંભળીરહ્યાહતા. ઘરનાગ્રાઉન્ડફ્લોરપરનાઓરડાઓપહેલેથીજભરાઈગયાહતા. આસમયે, મારાપિતાસહિતમારાઘરેબેઠેલાતમામવ્યક્તિઓનેસમાચારમળ્યાકેગુલબર્ગસોસાયટીનીનજીકમાં, કેટલીકદુકાનોઅનેવાહનોનીતોડફોડઅનેલૂંટફાટકરવામાંઆવીછેઅનેસોસાયટીનીબહારજરહેતાએકમુસ્લિમરહેવાસીપરહુમલોકરીનેતેનીહત્યાકરવામાંઆવીછે.

અહેસાનસાહેબ (પિતાજી) પહેલાથીજપોલીસકમિશનરસાથેવાતકરીચૂક્યાહતાઅનેસુરક્ષામાટેએકપોલીસપાર્ટીગુલબર્ગસોસાયટીમાંઆવેતેવીઅપેક્ષારાખતાહતા. ગુલબર્ગસોસાયટીપરિસરમાં૧૯૮૫થીકાયમીપોલીસચોકીસ્થપાયેલીહતી, તેમાંહંમેશાબેપોલીસકોન્સ્ટેબલનોસ્ટાફરહેતોહતો. જેમજેમસાંપ્રદાયિકતણાવઅંગેનાસમાચારસોસાયટીનારહેવાસીઓસુધીપહોંચ્યા, તેમતેમતેમનીઅસ્વસ્થતાવધીરહીહતીઅનેતેમાંથીઘણાલોકોવધુસચોટપોલીસસુરક્ષાઅનેઅથવાઅન્યકોઈમદદનાઆગમનવિશેનાસુખદાયકસમાચારસાંભળવાનીઅપેક્ષાસાથેઅમારાઘરેઆવીપહોંચ્યાહતા. આઅસ્વસ્થક્ષણોદરમિયાન, મારાપિતાનેસમાચારમળ્યાકેપોલીસકમિશનરગુલબર્ગસોસાયટીનાપ્રવેશદ્વારપરપહોંચ્યાછે. તેઓ, ફકીરમોહમ્મદચાચા, ગુલઝારભાઈ, ખાનસાહેબસાથેસોસાયટીનીબાજુનાજાહેરરસ્તાપરતેમનેમળવાગયાહતા. અહેસાનસાહેબેતેમનીસાથેઅહીનાલોકોનાડરઅનેઅસ્વસ્થતાવિશેવાતકરીહતીઅનેતેમનેકહ્યુંકેસોસાયટીનારહેવાસીઓતેમનીસલામતીમાટેખૂબજચિંતિતછેઅનેકોઈજાનહાનિઅટકાવવામાટેસોસાયટીમાંપોલીસકર્મચારીઓનીનિયુક્તિકરવીખૂબજમહત્ત્વપૂર્ણછે. પોલીસકમિશનરેમારાપિતાસાથેચર્ચાકર્યાપછી, અહેસાનસાહેબનેતાત્કાલિકપોલીસદળોતૈનાતકરવાનીખાતરીઆપીનેચાલ્યાગયાહતા. તેક્ષણે, મુસ્લિમવિરોધીસૂત્રોચ્ચારકરતીમોટીસાંપ્રદાયિકભીડપહેલેથીજસોસાયટીનીઆસપાસએકઠીથઈગઈહતી. પોલીસકમિશનરચાલ્યાગયાપછીતરતજઆભીડવધુહિંસકબનીગઈહતીઅનેમુસ્લિમોનીમાલિકીનીસંપત્તિનેલૂંટવાઅનેસળગાવવાનુંશરૂકર્યુંહતું. સોસાયટીનીબહારરહેતાએકમુસ્લિમરહીશનીહત્યાકરવામાંઆવીહતી. દરમિયાન, અહેસાનસાહેબેમદદમેળવવામાટેરાજકીયપક્ષો, વહીવટીતંત્રઅનેપોલીસવિભાગમાંતેમનામિત્રોસાથેવાતકરવાનાપ્રયત્નોકર્યાહતા. પરંતુકોઈજરૂરીમદદમળીનહતી. બહારએકઠાથયેલાકટ્ટરવાદીટોળાએસોસાયટીનીઆસપાસનીદિવાલતોડવાનાપ્રયાસોશરૂકરીદીધાહતા, જેમાંતેઓસફળથયાહતા. ગુલબર્ગસોસાયટીનાયુવાનરહેવાસીઓએઆતોફાનીટોળાનોખૂબજબહાદૂરીપૂર્વકસામનોકર્યોહતોઅનેતેમનેઘણીવખતભગાડ્યાહતા. પરંતુચારેયબાજુથીસતતપથ્થરમારો, ટોળાદ્વારાજ્વલનશીલસામગ્રીભરેલીબોટલોફેંકવાનીસંખ્યાએટલીબધીહતીકેઆયુવકોનુંટોળુંતેમણેરોકવામાંલાંબોસમયટકીશક્યુંનહીં. મન્સુરીનેતેનીજમણીઆંખપરએકપથ્થરવાગ્યોહતો, જેઆંખતેણેગુમાવીદીધીહતી. તેણેસોસાયટીનાબંગલાનીછતપરઆશરોલીધોહતો. અન્યએકયુવાન, જેકાયદાનોવિદ્યાર્થીહતો, સાયરાબાનુઅનેસલીમભાઈસંધીનોમોટોપુત્ર, મોહમ્મદ, તોફાનીટોળાસામેલડીરહ્યાહતાઅનેતેમનેસોસાયટીમાંપ્રવેશતાઅટકાવવાનાપ્રયાસમાંપોતાનોજીવગુમાવ્યોહતો. કલાકોનીઅંદરતેમનાપરિવારોઅનેપડોશીઓનીસુરક્ષાકરતામોટાભાગનાયુવાનછોકરાઓનાખભાદુખીગયાહતાઅનેતેઓહવેપથ્થરોપાછાફેંકીશકતાનહતા. પરંતુતેમછતાંતેઓએતોફાનીટોળાસામેલડવાનુંચાલુરાખ્યુંહતુંઅનેટોળાનેસોસાયટીમાંપ્રવેશતાઅટકાવ્યાહતા. આસમયસુધીમાંઘણાપરિવારોએમારાઘરનાઉપરનામાળેઅનેસોસાયટીનાઅન્યબહુમાળીબંગલાઓપરઆશ્રયલીધોહતો. બપોરસુધીમાં, સોસાયટીનોએકમાત્રપ્રતિકારબળહતોતેયુવાનોસંપૂર્ણપણેથાકીગયાહતાઅનેગંભીરરીતેઘાયલથયાહતાઅનેતેમાંનાકેટલાકમાર્યાગયાહતા, અનેટોળાએખાલીબંગલાઓનેઆગલગાડવાનુંઅનેલોકોનેમારવાનુંશરૂકર્યુંહતું. તેઓએઅહેસાનસાહેબનાબંગલાનેઘેરીલીધોહતોઅનેતેનાપરપેટ્રોલજેવીજ્વલનશીલસામગ્રીથીભરેલીબોટલોફેંકવાનુંશરૂકર્યુંહતું. આગલાગતાજઘરમાંધુમાડાનાગોટેગોટાથતાંકાસમભાઈમન્સુરીનોપરિવારઅહેસાનસાહેબનાઘરનાએકરૂમમાંસાવબેભાનથઈગયોહતો. દરમિયાનતોફાનીટોળાએઅનવરભાઈપાઠક, અબુ-બકરનાપરિવારનીત્રણપુત્રીઓ, ત્રણબહેનો, એકભાઈ, ફિરોઝગુલઝારભાઈપઠાણનામાતાઅનેપિતા, ઈલેક્ટ્રોનિકદુકાનનામાલિકમોહમ્મદશરીફનીપત્નીઅનેપુત્રીઓ, અખ્તરપઠાણઅનેતેનીયુવાનપત્નીનીહત્યાકરીનાખીહતી. ટોળાએઅહેસાનસાહેબનાબંગલાનેપહેલેથીજઘેરીલીધોહતો. મારાપિતાસાથેરહેલાઅનેબચીગયેલાલોકોએકહ્યુંતેમ, યુવાનછોકરીઓઅનેવરિષ્ઠનાગરિકોનેબચાવવામાટેતેમણેમારાઘરનાઆગળનાદરવાજાપરતોફાનીઓસાથેઊભારહીનેવાટાઘાટોકરવાનોપ્રયાસકર્યોહતો. પરંતુનફરતઅનેહિંસાથીજેમનાદિમાગભરેલાહતાએવાતોફાનીઓએઅહેસાનસાહેબનેપકડીનેદરવાજામાંથીબહારકાઢ્યાહતા. તેઓતેમનેસોસાયટીનીબહારલઈગયાહતાઅનેતેમનાગળામાંસળગતુંટાયરનાખ્યુંહતું, તેમનાહાથઅનેપગકાપીનાખ્યાહતાઅનેતેમનેચિતાપરસળગાવીદીધાહતા. અહેસાનસાહેબનીહત્યાકર્યાબાદતોફાનીટોળાનાઆગેવાનોસોસાયટીનાપરિસરમાંથીનીકળીગયાહતા. લગભગબપોરનોસમયહતો. સોસાયટીનાતમામબંગલામાંથીધુમાડોનીકળીરહ્યોહતો. મોડીસાંજેપોલીસઅધિકારીઓસોસાયટીમાંપહોંચ્યાહતા. આસમયસુધીમાંસોસાયટીસંપૂર્ણમૌનથઈગઈહતીઅનેકોઈઅવાજનહતો. ઊંડામૌનપછીસાંભળીશકાયતેવોઅવાજસાંભળીને, અમુકબચીગયેલાલોકોએપોલીસપાર્ટીનેજોઈહતી, જેઓએતેમનેબહારઆવવાકહ્યુંહતું. તેલગભગ૧૨કલાકપછીઅવ્યાહતાઅનેબચીગયેલાલોકોસવારથીખોરાકઅનેપાણીવિનાછૂપાયેલાહતા. કેટલાકબચીગયેલાલોકોજાતેભેગાથયાઅનેખુલ્લામાંચાલ્યાગયાઅનેધીમેધીમેબીજાઓપણછૂપાઈનેબહારઆવ્યાહતા. મારીમાતા, સાયરાબહેનસંધી, રૂપાબેન, અનીશાબેનએશહીદથયેલાલોકોનામૃતદેહનુંવર્ણનકરતીએક્ષણયાદકરેછે. તેઓતેમનેશહીદકરવામાટેઉપયોગમાંલેવામાંઆવેલશસ્ત્રત્રોનેયાદકરેછેઅનેતેનીવાતોશેરકરેછે.

પોલીસપેટ્રોલિંગેતેમનેશહેરનાદૂધેશ્વરવિસ્તારમાંખસેડ્યાહતા, જ્યાંમોટીખુલ્લીજગ્યાસાથેજૂનુંમુઘલયુગનુંમુસલિયમહતું. બચીગયેલાલોકોમાટે, બીજેક્યાંયજવાજેવુનહતુંઅનેતેઓનામકાનોસંપૂર્ણપણેવિનાશપામ્યાહતા, તેઓએખુલ્લામાંજમીનપરઆશ્રયલીધોહતોકારણકેશહેરનાઅન્યસ્થળોએપીડિતોએપહેલેથીજથોડીઇમારતોપરકબજોકરીલીધોહતો. હુંતેસમયેસુરતમાંહતો, મારાપરિવારસાથેહતો. હુંરમખાણોનીતારીખનાત્રીજાદિવસેઅમદાવાદપહોંચ્યોહતો. મેંમારીમાતાનેશોધીકાઢીહતી, જેબચીગઈહતીઅનેકુટુંબનાએકમિત્રસાથેરહેતીહતી. મેંમારાપિતાનાઅવશેષોશોધવામાટેઅધિકારીઓનોસંપર્કકર્યોહતોઅનેઅમદાવાદનાઅસારવાખાતેનીસિવિલહોસ્પિટલમાંગયોહતો. હુંમોર્ગમાંગયોહતોઅનેપીડિતોનામૃતદેહોજેઓનેજીવતાસળગાવીદેવામાંઆયાહતાતેજોઈનેઅત્યંતદુઃખીથલગયોહતો. મેંડૉક્ટરનીમદદથીપિતાનાઅવશેષોશોધવાનોપ્રયાસકર્યોહતોપણહુંનિષ્ફળગયોહતો. મેંમારીમાતાઅનેઅન્યબચીગયેલાલોકોસાથેવાતકરીહતી, જેઓમારાપિતાજીનીસાથેહતા, તેઓએજ્યાંછેલ્લેતેઓનેજોયાહતાતેસ્થળમેશોધીકાઢ્યુંહતું, ઘરમાંથીરાખભેગીકરીહતીઅનેનજીકનાસામુદાયિકકબ્રસ્તાનમાંસન્માનજનકદફનવિધિકરીહતી.

કાનૂનીયાત્રા

આહત્યાકાંડમાંથીતમામબચીગયેલાલોકોમાટેતેખૂબજસ્પષ્ટહતુંકે, રાજ્યસરકારસંપૂર્ણરીતેઆબંધનેસમર્થનઆપીરહીછેઅનેપોલીસનીનિષ્ક્રિયતામાટેસરકારજવાબદારછે. ગુલબર્ગસોસાયટીઅમદાવાદપોલીસકમિશનરનીઓફિસથીચારકિ.મી. દૂરઆવેલીછે. પોલીસવાનનેપહોંચવામાં૧૦મિનિટથીવધુસમયલાગતોનહતો. પરંતુતેદિવસેમોડીસાંજસુધીપોલીસસુરક્ષાસોસાયટીમાંપહોંચીનહતી. તમામસંબંધિતૈંઁજીઅધિકારીઓપણવાકેફહતા, કારણકેતેઓમારાપિતાને૨૮ફેબ્રુઆરી, ૨૦૦૨નીસવારેગુલબર્ગસોસાયટીનાપ્રવેશદ્વારપરવ્યક્તિગતરીતેમળ્યાહતા. તેસ્પષ્ટહતુંકે, મુખ્યપ્રધાનમોદીપણતેમાંસંપૂર્ણપણેસામેલહતા, અન્યથાપોલીસનીઆવીનિષ્ક્રિયતાઅસ્પષ્ટરહેછે. આવાતપાછળથીૈંઁજીઅધિકારીસંજીવભટ્ટદ્વારાસબમિટકરવામાંઆવેલાસોગંદનામાપરથીસ્પષ્ટથઈગઈહતી, જેઓતેસમયેગુજરાતપોલીસનીગુપ્તચરશાખામાંફરજબજાવતાહતાઅનેભાજપનામાર્યાગયેલાનેતાહરેનપંડ્યાનાનજીકનાવિશ્વાસુહતા. તેમણેતેમનાસોગંદનામામાંદાવોકર્યોછેકેતેએમીટિંગમાંહાજરહતાજેમાંસીએમમોદીએતમામૈંઁજીઅનેૈંછજીઅધિકારીઓનીસામેવાતકરીહતીકેતોફાનીટોળાનેરાજ્યનામુસ્લિમનાગરિકોનેમારવા, મિલકતોનોનાશકરવાઅનેલૂંટવાનીમંજૂરીઆપવામાંઆવેઅનેતેઓનેરોકવામાંનઆવે. ન્યાયઅનેવળતરમેળવવામાટેઅમારીકાનૂનીલડાઈમાંઅમનેમદદકરવામાટેઘણીદ્ગર્ય્ંઆગળઆવીહતી. અમેએકદ્ગર્ય્ંસિટિઝન્સફોરજસ્ટિસએન્ડપીસ (ઝ્રત્નઁ)નેઆમંત્રણઆપ્યુંહતું. અમદાવાદનામજબૂતકાનૂનીનિષ્ણાતોઅનેએડવોકેટ્‌સસાથે, બચીગયેલાલોકોએકોઈપણભયવિનાતેદિવસેશુંબન્યુંહતુંતેનોમિનિટ-મિનિટનોઅહેવાલરજૂકર્યોહતોઅનેઆરોપીઓનાનામનોપણઉલ્લેખકર્યોહતોજેમનેતેઓએહત્યા, લૂંટઅનેસળગાવતાજોયાહતા. દરમિયાન, ગુજરાતપોલીસનાકેટલાકપ્રામાણિકૈંઁજીઅધિકારીઓએગુજરાતસરકારદ્વારાનિયુક્તનાણાવટીશાહકમિશનમાંગુજરાતરમખાણોવિશેતેમનીપાસેનીમાહિતીલેખિતમાંસબમિટકરવાનુંશરૂકર્યુંહતું. તેમનાદ્વારાજાહેરકરવામાંઆવેલીમાહિતીઆહત્યાકાંડપાછળનામોટાકાવતરાતરફસીધોઈશારોકરતીહતી. અધિકૃતમાહિતીજેનીહવેસામાન્યલોકોનેપણજાણછેતેતેમનાદ્વારાએફિડેવિટમાંઉલ્લેખિતહોવાનાસમર્થનમાંજરૂરીદસ્તાવેજોસાથેઅખબારોમાંઆવવાલાગીહતી. આઈપીએસઅધિકારીરાહુલશર્માદ્વારાએકસીડીતૈયારકરવામાંઆવીહતીજેમાંપોલીસકર્મચારીઓદ્વારાકરવામાંઆવેલાતમામફોનકોલ્સઅનેજ્યારેરમખાણોથઈરહ્યાહતાત્યારેતેવરિષ્ઠપોલીસઅધિકારીઓનાલોકેશનનીવિગતોસામેલહતી. આબધુંસ્પષ્ટપણેદર્શાવેછેકેપોલીસ, હત્યાકાંડવિશેજાણતીહોવાછતાં, તેસ્થળોએપહોંચીનહતીઅનેતેનાબદલેદૂરઅનેનિષ્ક્રિયરહીહતી. પોલીસકંટ્રોલરૂમમાંગુજરાતસરકારનામંત્રીઓનીહાજરીપણઆએફિડેવિટમાંનોંધવામાંઆવીહતી. એવુંપણધ્યાનદોરવામાંઆવ્યુંહતુંકે, કોમીરમખાણોદરમિયાનપોલીસદ્વારાતૈયારકરવામાંઆવેલીપોલીસનીપ્રમાણભૂતકામગીરીનીપ્રક્રિયામુજબરમખાણોનેનિયંત્રિતકરવામાંઆવ્યાનહતા. ઝ્રત્નઁએસિટિઝન્સટ્રિબ્યુનલરિપોર્ટપ્રકાશિતકર્યોહતોજેસાંપ્રદાયિકહિંસાથીપ્રભાવિતસ્થળોએથીએકત્રિતકરવામાંઆવેલાપુરાવાહતાઅનેતેમાંઆવિસ્તારનાસાક્ષીઓઅનેબચીગયેલાલોકોપાસેથીઅહેવાલોઆપ્યાહતા. તેમાંગૃહમંત્રીરહેલાહરેનપંડ્યાસાથેનીમુલાકાતપણસામેલહતી. પંડ્યાએખૂબજસ્પષ્ટપણેનિર્દેશકર્યોહતોકેસીએમમોદીસાથેગુજરાતપોલીસનાઉચ્ચઅધિકારીઓઅનેઇન્ટેલિજન્સકર્મચારીઓસાથેબેઠકોયોજવામાંઆવીહતીઅનેજેમાં, મોદીએપોતેજએવુંવાક્યઉચ્ચાર્યુંહતુંકે, પોલીસેતોફાનીટોળાનેઅટકાવવુંજોઈએનહીંઅનેતેમનેતોફાનોકરવામાટેછૂટઆપવીજોઈએ. બહુમતીસમુદાયનોગુસ્સોહત્યાઅનેલૂંટનારૂપમાંઅથવામુસ્લિમજીવનઅનેસંપત્તિનાનાશનાસ્વરૂપમાંબહારકાઢવોજોઈએ. આતમામઅનેબીજાઘણાઅહેવાલોદર્શાવેછેકે, ગુજરાતહત્યાકાંડનેગુજરાતસરકારઅનેપોલીસવિભાગદ્વારાપ્રોત્સાહનઆપવામાંઆવ્યુંહતું. મારીમાતાઝાકિયાજાફરીએઝ્રત્નઁસાથેમળીનેએકરિપોર્ટતૈયારકર્યોહતો, જેમાંભાજપસરકારમાંઝ્રસ્તેમજવરિષ્ઠમંત્રીઓનીષડયંત્રઅનેતેનીભૂમિકાતરફઈશારોકરતીમાહિતીહતી. અમેઆરિપોર્ટપોલીસવિભાગનેરિપોર્ટમાંસૂચિબદ્ધઆરોપીઓવિરૂદ્ધહ્લૈંઇદાખલકરવામાટેસબમિટકર્યોહતો. પરંતુપોલીસવિભાગતેમજનીચલીઅનેઉચ્ચઅદાલતોએઆનેફગાવીદીધોહતો. ત્યારબાદઅમેસુપ્રીમકોર્ટનોસંપર્કકર્યોહતો, જેણેઅમનેસાંભળ્યાબાદવધુતપાસમાટેવિશેષતપાસટીમ (જીૈં્‌)નીરચનાકરવાનોઆદેશઆપ્યોહતો. જીૈં્‌એઆરિપોર્ટસુપ્રીમકોર્ટનેસુપરતકર્યોહતોઅનેજીૈં્‌રિપોર્ટઅનેવરિષ્ઠએડવોકેટરામચંદ્રનનીટિપ્પણીઓનાઆધારે, આબાબતનીસુનાવણીઅમદાવાદનીમેજિસ્ટ્રિયલકોર્ટમાંકરવામાંઆવીહતી. મેજિસ્ટ્રિયલકોર્ટે૨૦૧૪માંએફઆઈઆરદાખલકરવામાટેનીઅમારીઅરજીનેફગાવીદીધીહતી. ત્યારપછીઅમેગુજરાતહાઈકોર્ટનોસંપર્કકર્યોહતો, જેણેપણ૨૦૧૭માંઅરજીફગાવીદીધીહતી, પરંતુઅમારીમાગણીમુજબઅમનેઆમામલેવધુતપાસમાટેસુપ્રીમકોર્ટનોસંપર્કકરવાનીમંજૂરીઆપીહતી. આકેસહાલમાંસુપ્રીમકોર્ટસમક્ષપેન્ડિંગછે. ૨૦૨૧નાછેલ્લાક્વાર્ટરમાં,  ઉચ્ચકોર્ટેઅમારાવતીહાજરરહેલાવરિષ્ઠવકીલકપિલસિબ્બલનીસુનાવણીકરીહતી. બંનેપક્ષોનીરજૂઆતપૂરીથઈગઈછેઅનેઅમેઆમામલેકોર્ટનાઅંતિમઆદેશનીરાહજોઈરહ્યાછીએ. આલેખકઅહેસાનજાફરીનાપુત્રછે, જેમનીગુલબર્ગસોસાયટીહત્યાકાંડદરમિયાનરહેવાસીઓનાજીવબચાવવાનોપ્રયાસકરતીવખતેનિર્દયતાથીહત્યાકરવામાંઆવીહતી.