Special Articles

ગોધરા-અનુગોધરા, વીસેવરસે

અમદાવાદનીવરસગાંઠઅનેગોધરા-અનુગોધરાવીસવરસીનાઅઠવાડિયામાંબેઅક્ષરોપાડીરહ્યોછુંત્યારેથોડાસ્ફુટવિચારોદોહરાવવાનીરજાલઉંછું.

સોળેસાતઅનેવીસેવાતએકહેવતમુજબ૨૦૦૨પછીનાવરસોમાંઆપણેપ્રજાકીયહિસાબશોઅનેકેવોઆપ્યોછેએવિશેજાતતપાસનેધોરણેએક-બેવાતોકરવાચહુંતોમારીપ્રતીતિએછેકે, સ્વરાજસંગ્રામઅનેબંધારણનિમાર્ણનીજેકંઈપુરાંતહશેતેનાંસંગોપનનેસંવર્ધનનેબદલે (અનેઅલબત્તશોધનનેબદલે) આપણુંવલણવેડફાટનુંરહ્યુંછેઅનેઆવેડફાટનીબલિહારીપાછીએછેકેએનીતરફેણમાંએકઆખીતર્કસરણીઅનેવિચારસરણીનોઅસબાબઆપણીકનેછે, ચાટુકારોસમેત.

ગોધરા-અનુગોધરાનાસમગ્ર, રિપીટ, સમગ્રઘટનાક્રમનેઆપણેકેમજાણેકોઈદ્વિ-રાષ્ટ્રવાદપ્રેરિતઆંતરવિગ્રહતરીકેજોયોઅનેઘટાવ્યો, અલબત્તઅપરિભાષિતપણેપણ.

વાતપહેલીતો, સીધીસાદી, કાયદાનાશાસનનીહતી. ક્રિયાઅનેપ્રતિક્રિયાનાન્યુટન-નિયમથકીવાજબીપણાનાવ્યાયામનીનહીંપણચૂંટાયેલસરકારહસ્તકધોરણસરનાશાસનનીહતી. કાયદોહાથમાંલેવાનીનહીં, ‘હાથમાંલેવા’નેહવાઆપવાનીનહીંપણધોરણસરનીરાજવટહસ્તકકાયદોપાળવાનીઅનેપળાવવાનીહતી. શાસનઅનેઅનુશાસનનીહતી, નહીંકેદુઃશાસનઅનેનિઃશાસનની.

નાગરિકસમાજનાકોઈકહિસ્સામાં, સરકારનેભાવતીરીતેબિનસાંપ્રદાયિકતાઅનેરાષ્ટ્રવાદનેધોરણેકેવળવ્યામોહવ્યસ્તવિતંડાનોઅનુભવત્યારેઅનેત્યારપછીથતોરહ્યોછે. ભાઈ, માણસમાણસનેમારવા-બાળવાલેએપ્રવૃત્તિનેરોકવાખાળવાદંડવાનીજવાબદારીસરકારનીહતી, છેઅનેરહેશે. જેમણેનાગરિકરાહેબિનસાંપ્રદાયિકતાનીભૂમિકાલીધીતેજાણેપરબારારાષ્ટ્રવિરોધીરાજદ્રોહીઅનેઆતંકવાદીઠર્યા-નેકાયદોહાથમાંલઈનિઘૃણકાંડરચનારાએકહિસ્સાનેરાષ્ટ્રવાદનુંઝભલુંપહેરાવાયું.

અહીંહુંજસ્ટિસવર્માનુંસ્મરણકરવુંલાજિમગણુંછું. સર્વોચ્ચઅદાલતનાસ્તરેથીએમણેહિંદુત્વએકજીવનરીતિ (વેઓફલાઈફ) છેએવોચુકાદોઆપ્યોહતોઅનેતેચુકાદોરથીઅડવાણીનાએકતબક્કેઅતિપ્યાંરાંઅવતરણોપૈકીહતો. આજજસ્ટિસવર્માજ્યારેરાષ્ટ્રીયમાનવઅધિકારપંચનાઅધ્યક્ષનીહેસિયતથીગોધરા-અનુગોધરાતપાસસારૂંઅમદાવાદપહોંચ્યાંત્યારેએમનેહિંદુત્વરાજનીતિહસ્તકશુંથઈશકેએનોસાક્ષાત્કારથયોઅનેએમણેચોક્કસતપાસમાટેઆગ્રહસેવ્યોએહવેઈતિહાસવસ્તુછે.

ઉલટપક્ષે, ગોધરા-અનુગોધરાતપાસમાંજેમવિચારધારાકીયમોચનોવણછોપહેલેથીલાગેલોહતોતેમઆપણીસંસ્થાગતમર્યાદાઓપણખાસીવળગેલીહતી. બ્રિટિશવારાથીચાલીઆવેલીપબ્લિકપ્રોસીક્યુટરપ્રણાલિપરનાસાંસ્થાનિકઓથારનેઅહીંગુજરાતઆંગણેએકઓરવળચઢેલોહતો. પબ્લિકપ્રોસીક્યુટરોનોખાસોહિસ્સોવિશ્વહિંદુપરિષદસાથેકંઈકસીધોકંઈકઆડકતરોસંકળાયેલોહતો. માથેરાજવટનીવિચારધારાનુંઅભયછત્રઅનેઅદાલતમાંવિહિપપ્રોસીક્યુટરો, સૈંયાભયેકોતવાલ. તપાસબચાડીમુજરોભરે. નેન્યાય ? નજાનેકિસખેતકીમૂલી… નહીંકેકંઈથયુંજનથી. નહીંકેન્યાયપાલિકાવિશેકોઈઅનાદરછે. માત્ર, પ્રજાસત્તાકબંધારણવશજેપણઆશાઅપેક્ષાહશેએમાંપછાડનોઅનુભવછેતેછે.

રાજ્યશાસ્ત્રનાવિદ્યાર્થીતરીકેહોબ્ઝનું ‘લેવિયેથન’પહેલપ્રથમવાંચવાનુંથયુંએનેહવેતોછદાયકાસહેજેથયાહશે. રાજ્યસંસ્થાનાનિર્માણનુંજેવાજબીપણુંહોબ્ઝેજોયુંછેતે. જંગલનાકાયદાનેસ્થાનેવ્યવસ્થા-સંસ્થાપકશાસનરૂપેરજૂકર્યુંછે. શાસનવિનાનીસ્થિતિમાંમનુષ્યજીવનહોબ્ઝનાશબ્દોમાંર્જીઙ્મૈંટ્ઠિઅ, હટ્ઠજંઅ, ર્ર્િ, જર્રિંહ્વિેૈંજરછે—એકાકી, હીણું, દરિદ્રી, અલ્પાયુ, પશુવત (કેપાશવી) આઅનવસ્થાનુંવારણરાજ્યસંસ્થાથકીઅપેક્ષિતછે. ગોધરા-અનુગોધરાદિવસોમાંરાજ્યસંસ્થાએકટૂંકાગાળામાટેઅંતર્ધ્યાનઅનુભવાઈહતી, તોતેસાથેઅનાવસ્થાનીઅનુમોદનાકરતીપણઅનુભવાઈહતી.  માટેસ્તો, અગાઉકહ્યુંકેશાસનઅનેઅનુશાસનનોનહીંપણદુઃશાસનઅનેનિઃશાસનનોએઅનુભવહતો.

નાગરિકછેડેથીઆવાસ્તવિકદર્શનનીસાથેબીજોપણએકમુદ્દોપ્રસ્તુતવરતાયછે. કાયદાનાશાસનનેવિચારધારાકીયવણછાસાથેલકવીમારતીઆપ્રક્રિયા (ખરૂંજોતાંવિક્રિયા) વસ્તીનાખાસાહિસ્સાનેવાસ્તવિકરાજકીય-શાસકીયસહભાગીતાથીવંચિતકરીમેલેછે. હમણાંબંદૂકવાલાગયાઅનેએમનેદિલીઅંજલિઓપણઠીકઅપાઈ. પણમનેપોતાનેએમનોઉત્તરકાળનોએકવસવસોસવિશેષસાંભરેછે. છેલ્લાવર્ષોએમણેમુસ્લિમછાત્રોમાંશૈક્ષણિકપ્રસારઅનેકારકિર્દીનિર્માણમાંઆપ્યાએનુંગૌરવપણથયુંઅનેન્યુક્લિયરફિઝિકસનીદોમદોમઅમેરિકીસાયબીમેલીવડોદરેવિદ્યાજીવનમાંવિલસ્યાએઅલબત્તમોટીવાતહતી. પણઉત્તરવર્ષોમાંજેએકવિષાદયોગઆધર્મગભરૂનાગરિકજીવનેકોરીરહ્યોહતોએઆપણાઅંજલિવિમર્શમાંવણગાયોરહીગયોઅનેતેએકેદેશનીરાજકીય-શાસકીયપ્રક્રિયામાંન્યાયપુરસ્સરસહભાગીતાથીવંચિતરહેવાનીનિયતિસ્વીકારીલઈમુસ્લિમોએકારકિર્દીનિર્માણનીતકોખોજવાનીછે. સહભાગીતાથીબાકાતરહેવાનીઆદુર્નિવારઅવસ્થા (ખરૂંજોતાંઅનવસ્થા) એકમોટાહિસ્સાનેવસ્તુતઃવિ-નાગરિકવત્‌બનાવીમેલે, એસાદીસમજનુંઆજેકયાંછેકોઈખરીદાર.

જરીવ્યાપકપણેપણઆવિષાદમુદ્દોખોલવાજેવોછે. વિકાસથીવંચિતોવિશેનોવિમર્શવૈશ્વિકીકરણનાવર્ષોમાં ‘વિકાસનાવંચિતો’ (વિકાસવશવંચિતો) રૂપેએકદુર્દૈવવાસ્તવતરીકેક્ષણોક્ષણસામેઆવીરહ્યોછે. એકપા, હમણાંવર્ણવ્યાતેવાવિ-નાગરિકવત્‌તબકાતોબીજીપાઆનવ્યવંચિતતા-અનેએનુંવકરવું, દેશજનતાનેકઈહદેગ્રસીશકે, સમજાયછે ? આખરેતો, ખલિલજિબ્રાનનાસટીકવચનોમાં, કોઈપણસાંકળએનીનબળામાંનબળીકડીજેટલીજમજબૂતહોઈશકેછે.

કોંગ્રેસ-ભાજપનાકુંડાળામાંનહીંગોટવાતા, એથીહટીઊંચેઊઠીનાગરિકસમાજનેછેડેથીઆબધુંવિચારવાનીમથામણવસ્તુતઃપેલીનબળીકડીનેમજબૂતકરીઆખીસાંકળનેમજબૂતીઆપવાનીદિશામાંછે. પણપેલોદુઃશાસન-નિઃશાસનઅભિગમહવેદેશનાવડાસુરક્ષાસલાહકારઅજિતદોવલનીભાષામાંએકઓરખતરાનુંબહુમાનપામેછેત્યારેશુંકહીશું, સિવાયકેમોસમછલકેછે.

પાયાગતવિચારનીરીતેબે’કઈંગિતોમૂકીમારીવાતસંકેલવાનીકોશિશકરૂં. જેબેસંજ્ઞાઓવિશેવર્તમાનશાસકીયવર્તુળોએઆપણનેપ્રજાસત્તાકસ્વરાજથીપાછોતરીઅવદશામાંનાખ્યાછેતે ‘રાષ્ટ્ર’અને ‘ધર્મ’છે. રાષ્ટ્રનીસાંકડીવ્યાખ્યાનારાજકારણેભારતનાભાગલાપડાવ્યાએસાદુંસત્યએનેસમજાતુંજનથી, અનેએજસાંકડીવ્યાખ્યાવશપોતેવગરભાગલેવિભાજકતાવકરાવીરહેછેએનીએનેખાસતમાપણનથી. કોઈચોક્કસધર્મકોમબદ્ધરાષ્ટ્રનીવ્યાખ્યાથીખસીબંધારણીયમર્યાદામાંસહજીવનનેધોરણેવિકસતીવિલસતીદેશજનતાનોઅભિગમએયુગમાંગછે. તમેચાહેતોએનેબંધારણીયરાષ્ટ્રવાદકહો, ચાહેતોનાગરિકરાષ્ટ્રવાદ.

હમણાંજેનાજન્મદિવસનીજિકરકરીતેઅમદાવાદનાનામાન્તરવિવાદનેઆસંદર્ભમાંલગરીકસંભારીલઉં ? એનેકર્ણાવતીકહેવાનોજોસ્સોપેલીસાંકડીવ્યાખ્યાવશવૈચારિકવ્યામોહમાંથીઆવેલોછે, અનેવ્યામોહગ્રસ્તમાનસિકતાસ્વાભાવિકજઈતિહાસબોધથીમુક્તહોઈપણશકે. અહમદશાહેવસાવેલુંનગરકોઈકર્ણાવતીભાંગીનેવસાવેલુંનગરનહોતું. કર્ણાવતીનીકામગીરીવસ્તુતઃસોલંકીકાલીનછાવણીનગરતરેહનીહતી. કર્ણાવતીઅનેઅહમદાબાદપડોશમાંપણઅલગથલગહતા. જોઈતિહાસમાંપાછળજજવુંહોયતોપડોશવશએવુંસ્થાનકઆશાપલ્લીનીભીલઠકરાતનુંછે. પણહિન્દુત્વનીમુશ્કેલીએછેકેતેસોલંકીનેતોસટદઈનેઆગળકરીશકેપરંતુભીલનેવિશેએનેજઉત્સાહનહોયત્યારેયઓછોતોહોયજ. ગમેતેમપણકાલવ્યુત્ક્રમનેધોરણે૧૯મીસદીનાઉત્તરાર્ધઅનેર૦મીસદીનાપૂર્વાર્ધનીકથિતહિન્દુ-મુસ્લિમસામસામીનેઅગાઉનાસૈકાઓનીહિન્દુરાષ્ટ્રવિ.ઈતરનીનવીઈતિહાસકથામાંઢાળવાનાઉદ્યમનીમૂર્છાઊતરેએટલુંપણસાન-વાનનીદૃષ્ટિએવીસવરસીએસમજાયતોએથીરૂડુંશું. ફેબ્રુઆરીર૬.