Ahmedabad

ચાઈનીઝદોરીનુંવેચાણકરતાવેપારીઓ સામેતંત્રક્યારેગંભીરતાથીકાર્યવાહીકરશે ?

રાજ્યમાંચાઈનીઝદોરીપરપ્રતિબંધમાત્રકાગળપરજહોયતેનીપ્રતીતિઆએકમાત્રતસવીરપરથીથઈરહીછે. મકતમપુરાવોર્ડમાંથીપસારથતોએકહિંદુયુવાનચાઈનીઝદોરીનેલીધેગંભીરરીતેઘાયલથતાંકેટલાકમુસ્લિમયુવાનોતાત્કાલિકતેનેનજીકનીહોસ્પિટલમાંલઈગયાહતા. પરંતુજાણવામળ્યામુજબનસકપાઈજતાપુષ્કળલોહીવહીગયુંહોવાથીઆયુવાનમોતનેભેટ્યોહતો. આવાતોઅનેકનિર્દોષલોકોઅનેઅબોલપક્ષીઓઉત્તરાયણનાપર્વદરમિયાનચાઈનીઝદોરીનોભોગબનીગંભીરરીતેઘાયલથાયછેઅથવાઈજાગ્રસ્તબનેછે. એટલુંજનહીંરસ્તાપરપડેલી, તારકેઝાડપરલટકતીદોરીઓપણઅકસ્માતનોતરેછે. આથીકેટલીકસેવાભાવિસંસ્થાઓઅનેલોકોપતંગઅનેદોરીનેએકઠાકરીતેનેસળગાવીનિકાલકરતાહોયછે.

 


રાજ્યમાંઅનેકનિર્દોષમાનવીઅનેપક્ષીઓનાભોગલેનાર

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ,તા.૧પ

ગુજરાતમાંપતંગચગાવવામાટેવપરાતીચાઈનીઝદોરીપણસરકારેભલેપ્રતિબંધમૂકીસંતોષમાન્યોહોયપરંતુહજીપણઆજીવલેણચાઈનીઝદોરીઓનુંવેચાણબેરોકટોકજારીછેપરિણામેરાજયમાંબેદિવસમાંજપ૦૦થીવધુમાનવીઓઅનેહજારથીવધુપક્ષીઓનેગંભીરઈજાપહોંચીહતી. જોકેનહીંનોંધાયેલાકેસોનોઆંકઆનાથીયેવધુહશે. ત્યારેસરકારલોકોનેમોતનામૂખમાંધકેલતીજીવલેણચાઈનીઝદોરીઓવેચનારાઓસામેગંભીરતાદાખવીકાર્યવાહીકરશેકેપછીકોઈસરકારનાકેવહીવટીતંત્રનાઉચ્ચઅધિકારીકેતેમનાસંબંધીઆદોરીનીલપેટમાંઆવશેતેનીરાહજોશે ? ઉત્તરાયણનાબેદિવસદરમ્યાનતોદ્વિચકીવાહનચાલકોનેબહારનીકળવુંમુશ્કેલબનીજાયછે. નાછુટકેઘરનોકોઈસભ્યવાહનલઈબહારનીકળેઅનેતેસલામતપાછોઆવેત્યારેઘરવાળાઓનેહાશકારોથાયછે. રસ્તામાંબાઈકકેસ્કૂટરલઈબહારનીકળેઅનેજોઅચાનકચાઈનીઝદોરીગળામાંકેચહેરાપરઆવીજાયતોસમજવુંજેતેવ્યકિતનેઈજાકરીનેજરહેછેલ્લાબેદિવસમાંસોશિયલમીડિયામાંઆવાઈજાગ્રસ્તલોકોનાજેપ્રકારેવીડિયોવાયરલથયાછેતેજોઈકાળજુકંપીજાયછે. તેમાંયમકતમપુરામાંઈજાગ્રસ્તયુવાનનોવીડિયોતોખૂબહચમચાવીજાયતેવોહતોઆયુવાનનીઅડધીનસકપાઈગઈહતીઅનેતરફડિયામારતોહતો. આવાતોઅનેકનિર્દોષલોકોરસ્તામાંતરફડિયામારીઈજાગ્રસ્તથઈરહ્યાછેઅથવાકેટલાકતોમોતનેભેટેછે. માનવીતોમાનવીહજારોપક્ષીઓપણઆચાઈનીઝદોરીથીઈજાગ્રસ્તથાયછેઅથવામોતનેભેટેછ.ેઆથીહવેસરકારેચાઈનીઝદોરીવેચનારાઓસામેગંભીરબનવાનીજરૂરછે. શુંસરકારનાકોઈમંત્રીકેઉચ્ચઅધિકારીઓનાકોઈનજીકનાસંબંધીઆઘાતકદોરીનોભોગબનશેતેનીતંત્રરાહજુએછે ? રાજયમાંદારૂપરપ્રતિબંધહોવાછતાંજેમખુલ્લેઆમદારૂવેચાયછેતેજરીતેચાઈનીઝદોરીપરપણપ્રતિબંધછે. છતાંવેચાઈરહીછેઆથીઆવાનિર્દોષમાનવીઓઅનેપક્ષીઓનેભોગબનતાઅટકાવવાકડકકાર્યવાહીનીજરૂરછે.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.