HealthNational

છેલ્લા૨૪કલાકમાં૩૧૮સંક્રમિતોએજીવગુમાવ્યો દેશમાંછેલ્લા૨૪કલાકમાં૬૩૧૭નવાકેસનોંધાયા

નવીદિલ્હી,તા.૨૨

ભારતમાંઓમિક્રોનનાફફડાટવચ્ચેકોરોનાનાકેસઘટીરહ્યાછે. દેશમાંસળંગ૨૫માંદિવસેકોરનાનાનવાકેસ૧૦હજારથીનીચેરહ્યાછે. દેશમાંહજુપણકેરળમાંસૌથીવધુકેસનોંધાઈરહ્યાછે.    કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૬૩૧૭નવાકેસનોંધાયાછેઅને૩૧૮સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૬૯૦૬લોકોકોરોનાસામેજંગજીત્યાછે.  દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૫૭૫દિવસનાનીચલાસ્તર૭૮,૧૯૦પરપહોંચીછે. રિકવરીરેટ૯૯ટકાજેટલોછે, જેમાર્ચ૨૦૨૦પછીસૌથીવધારેછે. દેશમાંનોંધાયેલાકુલકૈસપૈકીકેરળમાં૩૨૦૨કેસનોંધાયાછેઅને૨૩૩સંક્રમિતોનામોતથયાછે. ગઈકાલે૫૩૨૬નવાકેસઅને૪૫૩સંક્રમિતોનામોતથયાહતા. ૨૦ડિસેમ્બરે૬૫૬૩નવાકેસઅને૧૩૨સંક્રમિતોનામોતથયાહતા. ૧૯ડિસેમ્બરે૭૦૮૧નવાકેસઅને૨૬૪સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૧૮ડિસેમ્બરે૭૧૪૫નવાકેસસામેઆવ્યાહબતહતાઅને૨૮૯સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. ૧૭ડિસેમ્બરે૭૪૪૭નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૩૯૧સંક્રમિતોનામોતથયાહતા. ૧૬ડિસેમ્બરે૭૯૭૪નવાકેસઅને૩૪૩સંક્રમિતોનામોતથયાહતા. ૧૫ડિસેમ્બરે૬૯૮૪નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૨૪૭લોકોનામોતથયાહતા. ૧૪ડિસેમ્બરે૫૭૮૪નવાકેસઅને૨૫૨સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. ૧૩ડિસેમ્બરે૭૩૫૦નવાકેસઅને૨૦૨લોકોનામોતથયાહતા. ૧૨ડિસેમ્બરે૭૭૭૪નવાકેસનોંધાયાહતાઅને૩૦૬સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. દેશમાંઅત્યારસુધીમાં૧૩૮, ૯૫,૯૦,૬૭૦લોકોનુંરસીકરણથયુંછે. જેમાંથી૫૭,૦૫,૦૩૯ડોઝગઈકાલેઆપવામાંઆવ્યાહતા. ઈન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસચનાજણાવ્યામુજબદેશમાં૨૪કલાકમાં૧૨,૨૯,૫૧૨ટેસ્ટકરવામાંઆવ્યાછે. સ્વાસ્થ્યમંત્રાલયનાજણાવ્યામુજબ, દેશમાંઓમિક્રોનનાકુલકેસ૨૧૩પરપહોંચ્યાછે. દેશમાંસૌથીવધુકેસદિલ્હીમાંછે. અહીં૫૭કેસછે. જેબાદમહારાષ્ટ્રમાં૫૪, તેલંગાણામાં૨૪, કર્ણાટકરમાં૧૯, રાજસ્થાનમાં૧૮, કેરળમાં૧૫, ગુજરાતમાં૧૪, જમ્મુ-કાશ્મીરમાં૩, ઓડિશા-ઉત્તરપ્રદેશમાં૨-૨તથાઆંધ્રપ્રદેશ, ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુઅનેપશ્ચિમબંગાળમાં૧-૧કેસછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

  કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
  Read more
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.