National

જૂનમાં આસામ કેન્દ્રમાંથી પાંચ રોહિંગ્યા યુવતીઓ ગુમ થઇ હતી, તેઓ ક્યાં છે ?

એજન્સી)                                                  તા.૧૮

પાંચસગીરરોહિંગ્યાછોકરીઓગુવાહાટીમાંસરકારીઓબ્ઝર્વેશનહોમમાંથીગુમથયાનાપાંચમહિનાપછીપણતેઓનોપત્તોનથી.

જૂનનામધ્યમાં, શહેરનાપશ્ચિમીકિનારેઆવેલાજાલુકબારીમાંરાજ્યનામહિલાઓમાટેનાગૃહનાપરિચારકોનેકેન્દ્રમાંથીપાંચસગીરરોહિંગ્યાછોકરીઓગુમથઇછેએવીમાહિતીમળીહતી.

ત્યારબાદ, સંબંધિતસરકારીઅધિકારીઓદ્વારાબોલાવવામાંઆવેલીમીટિંગમાંપોલીસનેફર્સ્ટઇન્ફર્મેશનરિપોર્ટ (હ્લૈંઇ) દાખલકરવાનોનિર્ણયલેવામાંઆવ્યોહતો.

ગુવાહાટી-પશ્ચિમનાપોલીસનાયબકમિશનરનબનીતમહંતેજણાવ્યુંહતુંકે, ‘એકકેસનોંધવામાંઆવ્યોછેઅનેતપાસચાલુછે.’

બાંગ્લાદેશસાથેનીસરહદપારકર્યાબાદઆછોકરીઓનીલગભગબેવર્ષપહેલાંદક્ષિણઆસામનાસિલચરઅનેહૈલાકાંડીમાંથીધરપકડકરવામાંઆવીહતી. તેઓએકબીજાસાથેસંબંધિતહતી, તેસમયેતેઓસગીરહોવાથીતેમનેગુવાહાટીનાઓબ્ઝર્વેશનહોમમાંરાખવામાંઆવ્યાહતા.

રોહિંગ્યારહેવાસીઓસામે૨૦૧૭નાઉત્તરાર્ધમાંટાટમાડોદ્વારાશરૂકરાયેલ ‘ક્લિયરન્સઓપરેશન્સ’નેપગલેછોકરીઓમ્યાનમારનારખાઇનરાજ્યમાંથીતેમનાપરિવારોસાથેભાગીગઈહતી, મ્યાનમારમાં૭લાખથીવધુરોહિંગ્યારહેવાસીઓનેતેમનાઘરોમાંથીબહારકાઢીનાખવામાંઆવ્યાહતા. તેમાંથીઘણાનેબાંગ્લાદેશનાકોક્સબજારનાદરિયાકાંઠાનાજિલ્લામાંબાંધવામાંઆવેલાશરણાર્થીશિબિરોમાંઆવાસઆપવામાંઆવ્યાહતા. રોહિંગ્યાશરણાર્થીઓએકેમ્પમાંથીભાગીનેઅન્યદેશોમાંપહોંચવાનોપ્રયાસકર્યોહોવાનાઘણાકિસ્સાઓછે. તેમાંથીઘણાનીબાંગ્લાદેશથીગેરકાયદેસરરીતેઓળંગીનેઆસામઅનેત્રિપુરામાંઅગાઉઅનેકપ્રસંગોએધરપકડકરવામાંઆવીછે. ગુવાહાટીમાંઓબ્ઝર્વેશનહોમસાથેસંકળાયેલાએકઅધિકારીએકહ્યું, ‘શરૂઆતથીજછોકરીઓઓબ્ઝર્વેશનહોમમાંક્યારેયઆરામદાયકનહતીઅનેમ્યાનમારપરતફરવામાંગતીહતી.  તેઓએકહ્યુંકે, તેઓમ્યાનમારથીબાંગ્લાદેશગઇહતી. આછોકરીઓભારતમાંહોવાનીશકયતાછે, તેપણસંભવિતછેકે, છોકરીઓનીતસ્કરીકરવામાંઆવીહોયશકે. આસામમાંમાનવતસ્કરીનાઘણાહોટસ્પોટ્‌સછે, પણરાજ્યસંચાલિતઓબ્ઝર્વેશનહોમમાંથીઆમકરવુંતસ્કરોમાટેઘણુંજોખમીછે.

ઓબ્ઝર્વેશનહોમનાઅધિકારીએઉમેર્યુંહતુંકે, દેશનાઅન્યભાગોમાંસંભવતઃતેમનાસંબંધીઓસાથેસંપર્કમાંઆવ્યાપછીછોકરીઓએકેટલાકમહિનાઓથીભાગીજવાનીયોજનાબનાવીહશે. રોહિંગ્યાશરણાર્થીઓનવીદિલ્હી, હૈદરાબાદઅનેજમ્મુસહિતદેશનાઘણારાજ્યોઅનેશહેરોમાંસ્થળાંતરકરીગયાછે. સરકારીઅધિકારીઓનોએકવર્ગદાવોકરેછેકે, ઘણાશરણાર્થીઓબહુવિધસ્ત્રોતોમાંથીમેળવેલાબનાવટીદસ્તાવેજોસાથેસ્થાયીથયાહશે.

૧ઓકટોબરનારોજ, આસામટ્રિબ્યુનલનાએકઅહેવાલમાંજણાવાયુંહતુંકે, ગુવાહાટીમાંનિરીક્ષણગૃહમાંએકઅધિકારીને ‘અનામીકોલર’તરફથીમળેલાવોઇસકોલમાંદાવોકરવામાંઆવ્યોહતોકે, છોકરીઓમ્યાનમારપાછીફરીછે. પરંતુનામનઆપવાનીશરતેએકઅધિકારીનેટાંકીને, અહેવાલમાંવધુમાંજણાવ્યુંહતુંકે, રોગચાળાનેકારણેઆંતર-જિલ્લાચળવળપરહજુપણપ્રતિબંધહતોત્યારેતેઓઓબ્ઝર્વેશનહોમમાંથીભાગીગઇહતીઅનેઆવાસંજોગોમાં, તેખૂબજઅસંભવિતહતુંકેતેઓએસરહદપારકરીહોય.

ઉપરાંત, મ્યાનમારપાછાજવુંએતેમનાપોતાનાડેથવોરંટપરસહીકરવાજેવુંછે. રોહિંગ્યામાટેમ્યાનમારપાછાજવુંએતેમનાપોતાનાંમૃત્યુનેઆમંત્રણઆપવાજેવુંછે, બાંગ્લાદેશમાંજવુંએપણયોગ્યવિકલ્પનથી.

વૈશ્વિકદબાણઅનેનિંદાછતાંમ્યાનમારબાંગ્લાદેશમાંથીરોહિંગ્યાશરણાર્થીઓનેપરતલેવામાંઆનાકાનીકરીરહ્યુંછે.  ૨૦૧૯માંયુ.એસ.એમ્યાનમારનાટોચનાસૈન્યસેનાપતિઓપરપ્રતિબંધોલાદ્યાહતા. તેમજબાંગ્લાદેશપણભારતમાંપકડાયેલારોહિંગ્યાશરણાર્થીઓનેસ્વીકારવામાટેઉત્સુકનથી, જોકે, સરહદપરપકડાયાબાદબોર્ડરસિક્યુરિટીફોર્સ (મ્જીહ્લ) દ્વારાશરણાર્થીઓનેબાંગ્લાદેશપાછાધકેલીદેવાયાહોવાનાકિસ્સાઓબન્યાહતાઅનેકેટલાકપ્રસંગોએતેઓજેલમાંથીમુક્તથયાપછીમ્યાનમારપરતફર્યાછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  રાજ્યપાલ પર ટિપ્પણી બદનક્ષીકારક નથી : મમતાએ હાઇકોર્ટને જણાવ્યું

  (એજન્સી) કોલકાતા, તા. ૧૬પશ્ચિમ બંગાળના…
  Read more
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  National

  ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

  . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.