Health

જોતમનેડાયાબિટીશહોયતોઆછે ઇન્સ્યૂલીનઅંગેજાણવાજોગજરૂરીમાહિતી

એજન્સી)                           તા.૧૭

ડાયાબિટીશજેરીતેવધતોજાયછેતેનાકારણેદુનિયાભરનુંજાહેરઆરોગ્યતંત્રચિંતામાંમૂકાયુંછે. છેલ્લાત્રણદાયકામાંડાયાબિટીશનાદર્દીઓનીસંખ્યાચારગણીથઇગઇછે. એકલાભારતમાંજઅસંખ્યલોકોડાયાબિટીશસાથેજીવીરહ્યાંછેઅનેતેમાંનાઘણાઇન્સ્યૂલિનથેરપીનામહત્ત્વઅંગેજાણકારીધરાવેછે. વધતીજતીમેદસ્વીતાનુંજોખમહૃદયરોગસંબંધીતબીમારી, હાઇપરટેન્શનઅનેકિડનીજેવાવધુરોગોમાટેનુંસ્ત્રોતડાયાબિટીશછે. આથીડાયાબિટીશઅંગેજાગૃતિઊભીકરવીઘણીજઅગત્યનીછેઅનેતેઅંગેજેકેટલીકભ્રામકમાન્યતાઓપ્રવર્તેછેતેનેદૂરકરવાનોપણઆયોગ્યસમયછે.

ઇન્સ્યૂલીનનીસારવારપીડાદાયીનથી

ઇન્જેક્શનવાટેઆપવામાંઆવતાંઇન્સ્યૂલનઅંગેજાતજાતનાતર્કવિતર્કોરહેછેકારણકેતેનેકારણેઅસહ્યદુઃખાવોથાયછે. નવીપ્રગતિસાથેહવેઇન્યૂલીનપેનકેઇન્સ્યૂલીનપંપદ્વારાપણડાયાબિટીશનાદર્દીઇન્સ્યૂલીનલઇશકેછે. ઇન્સ્યૂલીનનીપેનલઇજવીવધુસરળઅનેસાદગીભરીછે.

ઇન્સ્યુલીનનાઅભાવેડાયાબિટીશથઇશકેછે

ડાયાબિટીશઅંગેસૌથીભૂલભરેલોખ્યાલએપ્રવર્તેછેકેતેનામૂળમાંસુગરપ્રોબ્લેમએટલેકેશર્કરાનીસમસ્યાછે. વાસ્તવમાંઆવાતતદ્દનખોટીછે. ડાયાબિટીશએઇન્સ્યૂલીનનીસમસ્યાછે. જ્યારેલોહીનાપરિભ્રણમાંવધુપડતોગ્લુકોઝઆવેછેત્યારેઇન્સ્યૂલીનલીવરમાંવધારાનોસંગ્રહકરવાશરીરનેસંકેતઆપેછે. આસંગ્રહકરવામાંઆવેલગ્લુકોઝજ્યાંસુધીલોહીમાંક્લુકોઝનુંલેવલઘટતુંનથીત્યાંસુધીરિલીઝકરતુંનથી. ઇન્સ્યૂલીનહૃદયરોગનીબીમારીઓ, ખાસકરીનેકિડની, આંખ, ચેતાતંત્રઅનેહાર્ટએટેકજેવાકોમ્પ્લિકેશન્સનેઘટાડવામાંમદદકરેછે.

ઇન્સ્યૂલીનએછેલ્લોઉપાયનથી

ડાયાબિટીશનાદર્દીઓમાંએકસૌથીસામાન્યભ્રામકમાન્યતાએપ્રવર્તેછેકેડાયાબિટીશનીસારવારમાંઇન્સ્યૂલીનએસારવારનોછેલ્લોઆશ્રયછે. વાસ્તવમાંજેલોકોએઇન્સ્યૂલીનનીસારવારઅપનાવીછેતેમણેતેમનાજીવનમાંબહેતરસુધારોકરવોપડશે. ઇન્સ્યૂલેશનબ્લડગ્લુકોઝનુંલેવલઘટાડવાઅનેવધુકાર્યક્ષમરીતેડાયાબિટીશનોસુરક્ષિતઅનેઅસરકારકઉપાયછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Epaper DailyHealthSpecial Edition

  E PAPER 25 DEC 2022

  [gview…
  Read more
  AhmedabadAjab GajabBusinessCareerCrimeEditorial ArticlesEducationFeaturedGujaratHealthInternationalLokhit movementMuslimNationalRecipes TodaySpecial ArticlesSportsTasveer TodayTechnology

  રમઝાનમાં તમારી ઝકાત-લિલ્લાહનો શિક્ષણ માટે પણ ઉપયોગ કરો, યુવાઓનું ભવિષ્ય બનાવો

  લોકહિત પ્રકાશન સાર્વજનિક…
  Read more
  HealthNational

  છેલ્લા૨૪કલાકમાંકોરોનાના૧૬૭૦૫૯કેસ, ૧૧૯૨નાંમોત

  કોરોનાવાયરસનાકેસઘટ્યાપરંતુમોતમાંવધારોથયો (એજન્સી)                       …
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.