CrimeNational

ઝારખંડ : ટોળાદ્વારાહુમલાનીબેઅલગ- અલગઘટનાઓમાં૧નુંમોત, ૧ઘાયલ

(એજન્સી)                             તા.૪

ઝારખંડમાંબેઅલગ-અલગસ્થળોએટોળાનાહુમલાનીબેઅલગ-અલગઘટનાઓસામેઆવીહતી. જેમાંએકમુસ્લિમયુવકગંભીરરીતેઘાયલથયોહતોઅનેએકઆદિવાસીવ્યક્તિનેમારમારવામાંઆવ્યોહતો. આઘટનાઓએકરાજ્યમાંથઈહોવાથીમહત્વધરાવેછે, જ્યાંમાનવઅધિકારસંગઠનોઅનેનાગરિકસમાજનાગઠબંધન-ઝારખંડજનઅધિકારમહાસભાદ્વારાતૈયારકરાયેલીયાદીઅનુસાર – આદિવાસી, આદિવાસીખ્રિસ્તીઅનેમુસ્લિમસમુદાયના૩૦થીવધુવ્યક્તિઓનેલિંચકરવામાંઆવ્યાહતાઅથવામારમારવામાંઆવ્યોછે. વર્ષ૨૦૧૬અને૨૦૨૧વચ્ચેગૌહત્યા, ગૌમાંસનાવેચાણઅનેવપરાશઅનેધાર્મિકદ્વેષનીશંકાનાઆધારેટોળાદ્વારાઆવાહુમલાઓકરવામાંઆવીરહ્યાછે. સિમડેગાનાઇદગાહમોહલ્લાના૨૨વર્ષીયમુસ્લિમયુવક, આદિલહુસૈનનેઠાકુરટોલીખાતેએકજૂથદ્વારામારમારવામાંઆવ્યોહતો. ગંભીરરીતેઘાયલઆયુવકહવેરાજેન્દ્રઇન્સ્ટિટ્યૂટઑફમેડિકલસાયન્સ (ઇૈંસ્જી), રાંચીમાંમાથામાંઇજાઓસાથેસ્વસ્થથઈરહ્યોછે. ગુરૂવારેસાંજેઆમામલોસામેઆવ્યોત્યારેમહાસભાનાસભ્યોએમુખ્યમંત્રીઅનેઝારખંડપોલીસનેટેગકરીનેઆમામલેટિ્‌વટકર્યુંહતું. હુસૈનછેલ્લા૧૦વર્ષથીસ્કિઝોફ્રેનિયામાટેરાંચીસ્થિતમનોચિકિત્સકપાસેથીસારવારલઈરહ્યોછે. અન્યએકઘટનામાં, ૩૫વર્ષીયઆદિવાસીયુવકસુનીલપાસીનેગુરુવારેરાત્રેબંધકબનાવીનેપશુચોરહોવાનીશંકામાંગિરિડીહજિલ્લાનાબગોદરપોલીસસ્ટેશનવિસ્તારહેઠળનાખેતકોમાંગ્રામજનોએમારમાર્યોહતો. શુક્રવારેસવારેબગોદરપોલીસનેજાણકરવામાંઆવીહતીઅનેજ્યારેઘાયલયુવકનેબગોદરસામુહિકઆરોગ્યકેન્દ્રમાંલઈજવામાંઆવ્યોત્યારેડોક્ટરેતેનેમૃતજાહેરકર્યોહતો. હાઈકોર્ટનાવકીલઅનેઝારખંડજનઅધિકારમહાસભાનાસભ્યશબાદઅન્સારીએજણાવ્યુંહતુંકે, તેદુર્ભાગ્યપૂર્ણછેકે, ઝારખંડમાંધર્મઅનેજાતિનેલઈનેટોળાનાન્યાયઅનેલિંચિંગનીઘટનાઓબનીરહીછે. અમેઈચ્છીએછીએકે, સરકારકડકપગલાંલે, તમામગુનેગારોનીધરપકડકરેઅનેઆવીઘટનાઓપરસંપૂર્ણરોકલગાવે. આદિલનાભાઈયુસુફઅન્સારીએધટેલિગ્રાફનેમાહિતીઆપીહતીકે૨૮નવેમ્બરેતેનોભાઈનજીકનીમસ્જિદમાંસાંજનીનમાઝપઢવામાટેગયોહતો. તેનીદવાબંધકર્યાપછીતેનેઅનિંદ્રાનોરોગહતો. તેનજીકનાપ્રિન્સચોકમાંગયોહતોઅનેઅમારાવિસ્તારથીલગભગ૨.૫કિમીદૂરપડોશીઠાકુરટોલીમાંજઈચડ્યોહતો. સાંજે૭વાગ્યાસુધીતેપરતનઆવતાંઅમેતેનીશોધખોળશરૂકરીહતી. મારામોટાભાઈનાવોટ્‌સએપગ્રૂપમાંએકફોટોશેરકરવામાંઆવ્યોહતોજેમાંઅમારોભાઈગભરાયેલોઅનેકોઈનાહાથેપકડાયેલોદેખાયોહતો. અમનેશંકાગઈહતીઅનેઅમેઆપડોશીવિસ્તારમાંગયાહતા. તેઓનેકહેવામાંઆવ્યુંહતુંકેતેમનાભાઈનેસ્થાનિકયુવાનોએમારમાર્યોહતોઅનેપોલીસતેનેસિમડેગાસદરહોસ્પિટલમાંલઈગઈહતી. સિમડેગાહોસ્પિટલેતેનામાથાપરગંભીરઈજાજોઈનેતેનેઇૈંસ્જીરાંચીમાંરીફરકર્યોહતો. જોકેડૉક્ટરોએતેનેખતરાનીબહારહોવાનુંજાહેરકર્યુંછે, તેહજુપણહોસ્પિટલમાંછે. મારાપિતાએત્રણવ્યક્તિઓસામેએફઆઈઆરનોંધાવીહતીઅનેકેટલાકઅજાણ્યાવ્યક્તિઓસામેપણએફઆઈઆરનોંધાવીહતી. અત્યારસુધીમાત્રએકરોહિતસિંહનીધરપકડકરવામાંઆવીછે. સિમડેગાએસપીશમ્સતબરેઝેઆઘટનાનેધર્મઆધારિતમોબ-લિંચિંગતરીકેગણાવવાનોઇનકારકર્યોહતો.  તેનેઆવિસ્તારનાકેટલાકયુવાનોએપેશકદમીકરવાબદલમારમાર્યોહતોપરંતુમારમારવાપાછળકોઈસાંપ્રદાયિકકારણનહતું. અમેકેસનીતપાસકરીરહ્યાછીએઅનેએકવ્યક્તિનીધરપકડકરવામાંઆવીછે. તપાસદરમિયાનવધુધરપકડકરવામાંઆવશે. ગિરિડીહમાં, ગુરુવારેરાત્રેકેટલાકચોરોએખેતકોગામમાંએકદશરથમહતોનાઘરમાંઘૂસવાનોપ્રયાસકર્યોહતો. જ્યારેઘરમાલિકેએલાર્મવગાડ્યું, ત્યારેગ્રામજનોનેજોઈનેચોરનાસીછૂટ્યાહતા. જોકે, ગામલોકોએસુનીલપાસીનેપકડીલીધોહતોઅનેતેનેનિર્દયીરીતેમારમાર્યોહતોઅનેતેનેઆખીરાતબંધકબનાવીનેશુક્રવારેસવારેપોલીસનેજાણકરીહતી. બગોદર-સરિયાઉપ-વિભાગીયપોલીસઅધિકારીનૌશાદઆલમેજણાવ્યુંહતુંકેપોલીસમાહિતીમળ્યાબાદઘટનાસ્થળેગઈહતીઅનેગંભીરરીતેઘાયલપાસીનેજોયોહતો. ત્યારબાદતેનેસામુદાયિકહોસ્પિટલમાંલઈજવામાંઆવ્યોજ્યાંતેનેમૃતજાહેરકરવામાંઆવ્યોહતો. પોલીસેશુક્રવારેસાંજસુધીઆકેસમાંછલોકોનીધરપકડકરીછેઅને૧૪લોકોસામેકેસદાખલકર્યોછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.