Site icon Gujarat Today

ટિ્વટરપર JNUના નવાવાઇસચાન્સેલરેનરસંહારનીહાકલનેસમર્થન આપ્યુંછેઅનેવિદ્યાર્થીઓતેમજખેડૂતોપરઆકરાપ્રહારોકર્યાછે

(એજન્સી)                                                   તા.૮

ભારતનીપ્રતિષ્ઠાવંતજવાહરલાલનહેરુયુનિવર્સિટીનાનવનિયુક્તવાઇસચાન્સેલરશાંતિશ્રીધુલીપૂડીપંડિતપોતાનાવિવાદાસ્પદપુરોગામીજગદેશકુમારસાથેએકજશૈક્ષણિકઅનેવહીવટીમાર્ગપરચાલીરહ્યાંહોયએવુંલાગેછે. તેમનીનિમણૂંક૭, ફેબ્રુ. સોમવારનારોજકરવામાંઆવીહતી. કુમારનેયુનિવર્સિટીગ્રાન્ટકમિશનનાવડાબનાવવામાંઆવ્યાંહતાં. તેમનાકાર્યકાળદરમિયાનએકબાજુવિદ્યાર્થીઓઅનેફેકલ્ટીસભ્યોઅનેબીજીબાજુયુનિવર્સિટીપ્રશાસનવચ્ચેઅનેકઅભૂતપૂર્વવિવાદઅનેઝઘડાનાસાક્ષીરહ્યાંછે. કુમારસામેપક્ષપાતિવલણઅનેફેકલ્ટીનીનિમણૂંકમાંપ્રોસિઝરનેલગતાંઉલ્લંઘન, હિંદુત્વસમૂહોનીતરફેમાંરાજકીયપૂર્વગ્રહઅનેનાણાકીયગેરરીતિઓનાઆક્ષેપોનોસામનોકરવોપડ્યોહતોઅનેતેનાકારણેશિક્ષકોઅનેકોન્ટ્રેક્ટપરનાકામદારોનોવિલંબિતચુકવણી, સફાઇકામદારોનીમોટાપાયેછટણીઅનેવિદ્યાર્થીકર્મશીલોસામેમોટીસંખ્યામાંઆવતીતપાસનેકારણેમામલોચિંતાજનકછે. વાઇસચાન્સેલરતરીકેતેમનાકાર્યકાળદરમિયાનહિંદુત્વજમણેરીપાંખવિદ્યાર્થીસમુહોઅનેકેમ્પસપરઅન્યસામાજિકઅનેરાજકીયસંગઠનોવચ્ચેમોટીઅથડામણોજોવામળીહતી. તેમનાજકાર્યકાળદરમિયાનદિલ્હીપોલીસેજેએનયુએસયુનાપ્રમુખકન્હૈયાકુમારનીધરપકડકરીહતીજ્યારેવિદ્યાર્થીકર્મશીલઉમરખાલીદઅનેઅનીરબાનભટ્ટાચાર્યનીદેશદ્રોહનાઆરોપસર૨૦૧૬માંધરપકડથઇહતી. તેમનોરેકોર્ડકલંકિતહોવાછતાંકુમારનેકેમ્પસપરએક્ષટેન્શનમળતુંરહ્યુંહતુંઅનેછેલ્લેકેન્દ્રીયશિક્ષણમંત્રાલયેતેમનેયુનિવર્સિટીગ્રાન્ટકમિશનનાચેરપર્સનબનાવ્યાંહતાં. જેએનયુમાંતેમનોકાર્યકાળ૨૬, જાન્યુ.૨૦૨૧નારોજસમાપ્તથયોહતો. યુનિવર્સિટીમાંજકુમારનીઆક્રમકજમણેરીપ્રવૃત્તિનેકેન્દ્રસરકારનાસમર્થનપણપંડિતનેપ્રતિષ્ઠિતવહીવટીપદઆપવાનાનિર્ણયમાંપ્રદર્શિતથાયછે. વિદ્યાર્થીઓઅનેઅધ્યાપકોનેએકસંદેશમાંપંડિતેજણાવ્યુંહતુંકેતેમનીતત્કાળઅગ્રીમતાશૈક્ષણિકશ્રેષ્ઠતામાટેમાહોલપૂરોપાડવાનીરહેશેઅનેમોદીસરકારનીવિચારધારાનેસંમતિઆપીનેતેમણેજણાવ્યુંહતુંકેતેમનુંધ્યાનભારતકેન્દ્રીતનિર્માણકરવાપરરહેશે. ટિ્‌વટરપરજેએનયુનાનવાવાઇસચાન્સેલરેનરસંહારનીહાકલનેસમર્થનઆપ્યુંહતું. વિદ્યાર્થીઓઅનેખેડૂતોપરહુમલાકર્યાહતા.

 

Exit mobile version