જિનેવા,તા.૨૪
વર્લ્ડહેલ્થઓર્ગેનાઇઝેશનનાએકટોચનાઅધિકારીએરવિવારેકોરોનાવાયરસનાઓમિક્રોનવેરિએન્ટનાફેલાવાઅંગેરસીનઆપનારાઓનેચેતવણીઆપીહતી. ટોચનીઆરોગ્યસંસ્થાએજણાવ્યુંહતુંકેભારતમાંકોરોનાનોસમુદાયટ્રાન્સમિશનતબક્કામાંપ્રવેશ્યોછેઅનેવિશ્વભરનાદેશોમાંકેસોની ’સુનામી’પણશરૂથઈગઈછે, જોકેઓમિક્રોનડેલ્ટાકરતાઓછોગંભીરછેપરંતુતેમછતાંડેલ્ટા, હજીપણએકખતરનાકવાયરસછે. કોવિડ-૧૯પરઉર્ૐંનાટેકનિકલહેડમારિયાવાનકેરખોવેજણાવ્યુંહતુંકે, જેલોકોઓમિક્રોનથીસંક્રમિતછે, તેમાંઆરોગકોઈપણસ્તરેજઈશકેછે. લક્ષણોવિનાસંક્રમિતથીમાંડીનેગંભીરબીમારીઅનેમૃત્યુસુધીબધુંજશક્યછે. અમેજેશીખીરહ્યાછીએતેએછેકેનબળીરોગપ્રતિકારકશક્તિધરાવતાલોકો, વૃદ્ધલોકોઅનેજેમનેરસીઆપવામાંઆવીનથીતેઓઓમિક્રોનથીસંક્રમિતથયાપછીકોવિડ-૧૯નુંગંભીરસ્વરૂપધરાવીશકેછે. તેમણેકહ્યુંકેઓમિક્રોનથીસંક્રમિતથયાપછીલોકોહજીપણહોસ્પિટલમાંદાખલછે, સંક્રમણનેકારણેપણમૃત્યુપામીરહ્યાછે. સચોટડેટાનામહત્વપરભારમૂકતાતેમણેકહ્યુંહતુંકે, જ્યારેમાહિતીસૂચવેછેકેતેડેલ્ટાકરતાઓછુગંભીરછે, પરંતુતેનોઅર્થએનથીકેતેહળવુછે. જ્યારેતેમનેપૂછવામાંઆવ્યુંકેશુંદરેકવ્યક્તિકોઈકતબક્કેઅથવાબીજાતબક્કેઓમિક્રોનનાસંપર્કમાંઆવીશકેછે? તેમણેકહ્યુંહતુંકે, ઓમિક્રોનચિંતાનાઅન્યપ્રકારોકરતાંઘણીઝડપથીફેલાયછે. સંક્રમણફાટીનીકળવાનીદ્રષ્ટિએ, ઓમિક્રોનડેલ્ટાનેપાછળછોડીનેલોકોમાંખૂબજકાર્યક્ષમરીતેફેલાઈરહ્યોછે. આનોઅર્થએનથીકેબધાનેકોઈકતબક્કેઅથવાબીજાતબક્કેઓમિક્રોનથીસંક્રમિતથઈશકેછે. જોકે, સંક્રામકરોગનામહામારીવિજ્ઞાનીકેજણાવ્યુંહતુંકે, કેસોનીવિશ્વવ્યાપીવૃદ્ધિઆરોગ્યસંભાળપ્રણાલીઓપરનોંધપાત્રબોજલાવીરહીછે, જેપહેલેથીજગંભીરરીતેવધુબોજહેઠળછે. તેમણેકહ્યુંહતુંકે, “આપણેમહામારીનાત્રીજાવર્ષમાંપ્રવેશીરહ્યાછીએતેજોતાંજોલોકોસંક્રમણનીપકડમાંયોગ્યરીતેઆરામનહીંકરેઅનેયોગ્યસંભાળનહીંમેળવેતોવધુલોકોગંભીરબીમારીઅનેમૃત્યુપામશેઅનેતેજઅમેઅટકાવવામાંગીએછીએ. તેમણેકહ્યુંકે, ઉર્ૐંનાભાગીદારોસાથેમળીનેકામકરીરહ્યાછે, જેથીવિવિધવેરિએન્ટસાથેસંપર્કઘટાડવામાટેવ્યાપકવ્યૂહરચનાઘડીશકાય. રસીકરણગંભીરબીમારી, મૃત્યુઅનેકેટલાકસંક્રમણનેઅટકાવેછેઅનેવધુફેલાતાઅટકાવેછેતેજોતાંતેમણેકહ્યુંહતુંકેતેઆદર્શનથી. તેમણેકહ્યુંકે, લોકોએનાકપરસારીરીતેફિટકરેલામાસ્કપહેરીનેશારીરિકઅંતરથીપોતાનેસંપર્કમાંઆવવાથીબચાવવાનીજરૂરછે. અનેમોઢુંઅનેહાથધોવા, ભીડટાળવી, ઘરેકામકરવું, પરીક્ષણકરાવવુંઅનેજ્યારેજરૂરપડેત્યારેયોગ્યકાળજીલેવીએસ્તરિતઅભિગમોછેજેનાદ્વારાવ્યક્તિપોતાનેસંક્રમણથીબચાવીશકેછે.