HealthNational

દેશમાંછેલ્લા૨૪કલાકમાં૯૧૯૫નવાકેસનોંધાયા

દેશમાંએક્ટિવકેસનીસંખ્યા૭૭૦૦૨પરપહોંચીછે, રિક્વરીરેટ૯૮ટકાથીવધારે, ઓમિક્રોનનાકુલકેસ૭૮૧

નવીદિલ્હી, તા.૨૯

ભારતમાંઓમિક્રોનનાફફડાટવચ્ચેકોરોનાનાકેસઘટીરહ્યાછે. દેશમાંસળંગ૩૨માંદિવસેકોરનાનાનવાકેસ૧૦હજારથીનીચેરહ્યાછે. દેશમાંહજુપણકેરળમાંસૌથીવધુકેસનોંધાઈરહ્યાછે.    કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૯૧૯૫નવાકેસનોંધાયાછેઅને૩૦૨સંક્રમિતોએજીવગુમાવ્યોછે.  ૭૩૪૭લોકોકોરોનાસામેજંગજીત્યાછે.  દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૭૭,૦૦૨પરપહોંચીછે. રિકવરીરેટ૯૮ટકાથીવધારેછે. ઓમિક્રોનનાકુલકેસ૭૮૧થયાછે. ૨૮ડિસેમ્બરે૬૩૫૮કેસનોંધાયાહતા. ૨૭ડિસેમ્બરે૬૫૩૧કેસઅને૧૬૨સંક્રમિતોનામોતથયાહતા.  ૨૬ડિસેમ્બરનારોજ૬૯૮૭કેસઅને૧૬૨લોકોએજીવગુમાવ્યોહતો. ૨૫ડિસેમ્બરે૭૧૮૯નવાકેસઅને૩૮૭સંક્રમિતોનાનિધનથયાહતા. ૨૪ડિસેમ્બરે૬૬૫૦કેસઅને૩૭૪સંક્રમિતોનામોતથયાહતા. ૨૩ડિસેમ્બરે૬૩૧૭નવાકેસઅને૪૩૪લોકોએજીવગુમાવ્યોહતો. ૨૨ડિસેમ્બરે૬૩૧૭નવાકેસ૩૧૮સંક્રમિતોનામોતથયાહતા. ૨૧ડિસેમ્બરે૫૩૨૬નવાકેસઅને૪૫૩સંક્રમિતોનામોતથયાહતા. ૨૦ડિસેમ્બરે૬૫૬૩નવાકેસઅને૧૩૨સંક્રમિતોનામોતથયાહતા. ૧૯ડિસેમ્બરે૭૦૮૧નવાકેસઅને૨૬૪સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૧૮ડિસેમ્બરે૭૧૪૫નવાકેસસામેઆવ્યાહતાઅને૨૮૯સંક્રમિતોએજીવગુમાવ્યોહતો.  ૧૭ડિસેમ્બરે૭૪૪૭નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૩૯૧સંક્રમિતોનામોતથયાહતા. ૧૬ડિસેમ્બરે૭૯૭૪નવાકેસઅને૩૪૩સંક્રમિતોનામોતથયાહતા. ૧૫ડિસેમ્બરે૬૯૮૪નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૨૪૭લોકોનામોતથયાહતા. ૧૪ડિસેમ્બરે૫૭૮૪નવાકેસઅને૨૫૨સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. ૧૩ડિસેમ્બરે૭૩૫૦નવાકેસઅને૨૦૨લોકોનામોતથયાહતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

  કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
  Read more
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.