AhmedabadEducation

ધોરણ૧થીપનાવર્ગોફરીઓનલાઈનશરૂકરવાવાલીમંડળનીમાંગ

રાજ્યમાંઓમિક્રોનનીદહેશતનેપગલે

બાળકોનાહિતમાંસરકારેતાત્કાલિકધોરણેનિર્ણયલેવાનીતાતીજરૂર : વાલીમંડળનાપ્રમુખ

 

અમદાવાદ,તા.પ

સમગ્રવિશ્વનાઅનેકદેશોમાંફેલાયેલોજીવલેણકોરોનાવાયરસનાનવાઘાતકવેરિયન્ટઓમિક્રોનનીગુજરાતમાંએન્ટ્રીથયાબાદસરકારતેમજઆરોગ્યવિભાગસતર્કબનીગયુંછે.  એવામાંનાનાબાળકોનેલઈનેગુજરાતપીડિયાટ્રિકપ્રોટોકોલકોવિડકમિટીનામેમ્બરનુંએકમોટુંનિવેદનસામેઆવ્યુંછે. ડો. બળદેવપ્રજાપતિનુંકહેવુછેકે, ઓમિક્રોનવેરિયન્ટકેટલોઘાતકછે. તેજાણવુંમુશ્કેલછે, જોકેબાળકોમાટેકોરોનાનોઓમિક્રોનવેરિયન્ટઘાતકનીવડીશકેછે. આપણેબાળકોનેબચાવવામાટેત્વરીતપગલાંલેવાનીજરૂરછે. આમાટેસરકારેપણસ્કૂલોશરૂકરવાનાનિર્ણયઅંગેફેરવિચારણાકરવાનીજરૂરછેતેવીમાંગઉઠવાપામીછે. આપણેબીજીવેવનીઘાતકઅસરોભુલવીનાજોઈએ. બાળકોમાટેસરકાર, શિક્ષકો, સંચાલકોઅનેવાલીઓએખાસધ્યાનઆપવાનીજરૂરછે. ગુજરાતમાંકોરોનાનાઓમિક્રોનવાયરસનીએન્ટ્રીબાદલોકોમાંભયજોવામળીરહ્યોછે. તેમજથોડાદિવસઅગાઉજધોરણ૧થીપનાશરૂકરવામાંઆવેલાઓફલાઈનકલાસનેલઈનેપણવાલીઓચિંતામાંછે. જોકેઆદરમ્યાનરાજયમાંઅનેકવાલીમંડળીએધોરણ૧થીપનાઓફલાઈનકલાસફરીએકવારઓનલાઈનશરૂકરવાનીમાંગકરીછે. આઅંગેઓલગુજરાતવાલીમંડળનાપ્રમુખનરેશશાહેકહ્યુંછેકેરાજયમાંકોરોનાનોનવોવેરિયન્ટઓમિક્રોનનીએન્ટ્રીથઈછે. તેમજલોકોપણહજુકોરોનાપ્રત્યેએટલાસભાનનથી. તેવાસમયેસરકારેધોરણ૧થીપનાઓફલાઈનશરૂકરેલાવર્ગોઓનલાઈનશરૂકરવાજોઈએ. તેમજઅમેતોપહેલાથીજધોરણ૧થીપનાવિદ્યાર્થીનાઓફલાઈનકલાસનાપક્ષમાંનહતા. તેમજજોકોરોનાનોચેપબાળકોનેલાગશેતોમુશ્કેલીવધશે. તેમજબાળકોનાહિતમાંસરકારેધો.૧થીપનીસ્કૂલોતાત્કાલિકધોરણેબંધકરીનેઓનલાઈનશરૂકરવીજોઈએ. ઉલ્લેખનીયછેકે, આઉપરાંતશાળાસંચાલકોઅનેસરકારબાળકોનેશાળાએમોકલતાપુર્વેવાલીઓપાસેથીસંમતિપત્રપણલઈલીધુછે. તેથીજોબાળકોનેકોરોનાથાયતોતેજવાબદારીવાલીનીછેઅનેશાળાઅનેસરકારેતોઆમુદ્દેપોતાનાહાથઅધ્ધરકરીદીધાછે. તેથીબાળકોનાહિતમાંસરકારેતાત્કાલિકધોરણેનિર્ણયલેવાનીતાતીજરૂરિયાતછે. જોકેઆદરમ્યાનરાજયનીઅનેકશાળાઓમાંધોરણ૧થીપકલાસમાંવિદ્યાર્થીઓનીહાજરીપાંખીજોવામળીરહીછે. તેમજવાલીઓપણબાળકોનેશાળાએમોકલીકોઈપણપ્રકારનુંજોખમલેવાતૈયારનથી. તેવાસમયેસરકારેહાલનાસંજોગોમાંઓફલાઈનકલાસબંધકરીનેવાલીઓઅનેવિદ્યાર્થીઓએકોરોનાનાભયથીમુકતકરવાજોઈએતેવીચર્ચાલોકોમાંચાલીરહીછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Education

  ધોરણ-૧૨ બાદ વિદ્યાર્થીઓને ભારે મૂંઝવણ, પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્ષ કરવો કે ત્રણ વર્ષનો સ્નાતકનો કોર્ષ ?

  જે મિત્રો કરિયર નક્કી કરી શકતા ના હોય…
  Read more
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  Education

  JEE મેઈન્સ સત્ર ર એડમિટ કાર્ડ ર૦ર૪ jeemain.nta.ac.in પર જારી

  (એજન્સી) તા.૧જેઈઈ મેન્સ ર૦ર૪નું એડમિટ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.