National

નેતાઓનીહિજરતનાકારણેહવેઉ.પ્ર.માંભાજપનાચહેરાતરીકેયોગીનુંસ્થાનમોદીલઇશકેછે

છેલ્લાચારદિવસમાંત્રણશક્તિશાળીમંત્રીઓસહિતભાજપના૧૧ધારાસભ્યોએમંત્રાલયઅનેપક્ષમાંથીપોતાનારાજીનામાસુપરતકરતાંભાજપહવેયુપીમાંચૂંટણીવ્યૂહમાંમોટાફેરફારકરીશકેછે

(એજન્સી)                            તા.૧૫

થોડાદિવસપહેલાઉ.પ્ર.નામુખ્યપ્રધાનયોગીઆદિત્યનાથરાજ્યનાભાજપનાસૌથીલોકપ્રિયચહેરાતરીકેમનાતાહતા. એટલીહદેકહેવાતુંહતુંકેયોગીઆદિત્યનાથભાજપનાસર્વોચ્ચનેતાવડાપ્રધાનનરેન્દ્રમોદીસામેપણપડકારતરીકેઊભરીઆવીશકેછે. ભગવાધારીઆદિત્યનાથમાંભાજપઅનેઅન્યભગવાસંગઠનોનેકટ્ટરવાદીહિંદુત્વમાંવિશ્વાસકરતામાણસતરીકેદેખાયાંહતાંકેજેઓજાહેરસભામાંપોતાનાઆક્રમકસૂરદ્વારાધાર્મિકધોરણેચૂંટણીજંગનુંસરળતાથીધ્રુવીકરણકરીશકે.                  પરંતુઆવીમાન્યતાઓબીસી, દલિતઅનેબ્રાહ્મણોનાસિનિયરનેતાઓજ્યારેભાજપનેછોડીનેસમાજવાદીપાર્ટીમાંજવાલાગ્યાંત્યાંસુધીપ્રવર્તતીહતી. ઓબીસીઅનેદલિતસમુદાયનાત્રણશક્તિશાળીપ્રધાનોસહિતભાજપના૧૧ધારાસભ્યોએછેલ્લાચારદિવસમાંમંત્રાલયઅનેપોતાનાપક્ષમાંથીરાજીનામાસુપરતકરીદીધાંછેઅનેહજુવધુરાજીનામાપડીશકેછેએવુંસૂત્રોનુંકહેવુંછે. જેલોકોવિદાયલઇરહ્યાંછેતેમણે૨૦૧૭નીવિધાનસભાચૂંટણીમાંભગવાપક્ષનાજંગીવિજયમાંચાવીરુપભૂમિકાભજવીહતીકારણકેતેઓએકબિનભાજપઅનેબિનજાતવવોટ્‌સનેભાજપમાંસમાવીશક્યાંહતાંઅનેભાજપને૪૦ટકાવોટશેરજીતવામાંમદદકરીહતી. બીજીરસપ્રદવાતએછેકેભાજપછોડીનેજનારાતમામસભ્યોએપોતાનીવિદાયમાટેઆદિત્યનાથનેજવાબદારગણાવ્યાંછે. સ્વામીપ્રસાદમૌર્યએનિખાલસવાતકરતાંજણાવ્યુંહતુંકેનીચલીજ્ઞાતિનાનેતાઓએટલેસુધીકેનાયબમુખ્યપ્રધાનકેશવપ્રસાદમૌર્યનેઆદિત્યનાથસમક્ષસ્ટુલપરબેસવાનીફરજપાડવામાંઆવતીહતી. આપ્રકારેનેતાઓનીભાજપમાંથીસપાતરફસામુહિકહિજરતેભાજપનેહવેયુપીમાંપોતાનીચૂંટણીરણનીતિફરીથીઘડવાનીફરજપાડીછેઅનેહવેભાજપનાસૂત્રોનેજોમાનીએતોઉ.પ્ર.નીચૂંટણીમાંયોગીનાસ્થાનેભાજપનાચહેરાતરીકેવડાપ્રધાનનરેન્દ્રમોદીનેરજૂકરાશે. જોકેભાજપનારાજ્યએકમમાંસત્તાવારરીતેકોઇઆવુંકહેવાતૈયારનથીપરંતુઆગણગણાટચાલુથઇગયોછે. ડેકનહેરાલ્ડસાથેનીવાતચીતમાંભાજપનાએકવરિષ્ઠનેતાઓજણાવ્યુંહતુંકેહવેએકવાતસ્પષ્ટછેકેયોગીજીચૂંટણીજંગનુંનેૃત્વસંભાળીશકશેનહીં. તેઓહવેપક્ષનાચહેરાતરીકેરહીશકેતેમનથી. અમારેરાજ્યમાંચૂંટણીઅભિયાનનોચાર્જમોદીજીનેસોંપવોપડશે.