National

પદ્મએવોર્ડનેલઇનેકેન્દ્રનેઝટકો : બંગાળમાંબુદ્ધદેવસહિતત્રણેયદિગ્ગજોએએવોર્ડસ્વીકારવાનોઇન્કારકર્યો

(એજન્સી)                                                  તા.૨૭

કેન્દ્રસરકારનીએવોર્ડયાદીમાંસામેલબંગાળનાત્રણલોકોએપદ્મપુરસ્કારનોસ્વીકારકરવાનોઇન્કારકર્યોછે. ભાજપસરકારનેઆએકમોટોઝટકોછે. ખાસકરીનેપ.બંગાળતરફથીકેજ્યાંપક્ષનેગઇસાલકારમાંચૂંટણીપરાજયનોસામનોકરવોપડ્યોહતો. ભાજપઅનેવડાપ્રધાનનરેન્દ્રમોદીનાકટ્ટરઆલોચકરહેલાપૂર્વમુખ્યપ્રધાનબુદ્ધદેવભટ્ટાચાર્યઆએવોર્ડનોસ્વીકારકરવામાટેઇન્કારકરનારપ્રથમવ્યક્તિહતાં.  ત્યારબાદરાજ્યનાબેલોકપ્રિયકલાકારોતબલાવાદકપંડિતઅનિંદ્યચેટરજીઅનેપ્રખ્યાતગાયિકાસંધ્યામુખોપાધ્યાયેપણપદ્મપુરસ્કારઠુકરાવીદીધાંહતાં. ૮દાયકાસુધીગાયકીનેકારકિર્દીબનાવનાર૯૦વર્ષનાસંધ્યામુખોપાધ્યાયેચોથાસર્વોચ્ચનાગરિકસન્માનપદ્મશ્રીનેએવુંકહીનેસ્વીકારવાનોઇન્કારકર્યોહતોકેઆએવોર્ડતેમનાકદનીકોઇવ્યક્તિમાટેનથી, પરંતુએકજુનિયરકલાકારમાટેયોગ્યછે. મુખોપાધ્યાયનીબેટીસૌમીસેનગુપ્તાએજણાવ્યુંહતુંકેજ્યારેદિલ્હીથીએવોર્ડમાટેફોનઆવ્યોતોતેમનામાતાએવરિષ્ઠઅધિકારીનેજણાવ્યુંહતુંકેતેમનેઆઉમરેએવોર્ડઆપવાનીજાહેરાતપરઅપમાનલાગીરહ્યુંછે. બંગાળનાશ્રેષ્ઠગાયકોમાંનાએકસંધ્યામુખોપાધ્યાયને૨૦૧૧માંપ.બંગાળનાસર્વોચ્ચનાગરિકપુરસ્કારબંગવિભૂષણપ્રાપ્તથયોહતોઅને૧૯૭૦માંબેસ્ટફિમેલપ્લેબેકસિંગરમાટેનોરાષ્ટ્રીયફિલ્મએવોર્ડપ્રાપ્તથયોહતો. પંડિતરવિશંકર, ઉસ્તાદઅમજદઅલીખાનઅનેઉસ્તાદઅલીઅકબરખાનજેવાઉસ્તાદોસાથેકામકરીચૂકેલાપંડિતઅનિંદ્યચેટરજીએપણજણાવ્યુંહતુંકેતેમણેપુરસ્કારમાટેદિલ્હીથીફોનઆવતાંતેનોસ્વીકારકરવાનોઇન્કારકર્યોહતો.જ્યારેબુદ્ધદેવભટ્ટાચાર્યએબંગાળીમાંજારીએકનિવેદનમાંજણાવ્યુંહતુંંકેમનેપદ્મભૂષણઅંગેકોઇખબરનથી, કોઇકેમનેતેનીવાતકરીહતી. જોમનેખરેપદ્મભૂષણઆપવામાંઆવ્યોહોયતોહુંતેનોઅસ્વીકારકરુછું. અત્રેઉલ્લેખનીયછેકેપ્રોટોકોલહેઠળએવોર્ડવિજેતાઓનેઆગોતરીજાણકરવામાંઆવેછેઅનેયાદીનીજાહેરાતતેમનાદ્વારાએવોર્ડનાસ્વીકારબાદજકરવામાંઆવેછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

  કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
  Read more
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.