National

પોલીસકસ્ટડીમાંઝીશાનમલિકનુંમૃત્યુ : ટોર્ચરકરવામાંઆવ્યોહોવાનોસત્યશોધકટીમનોદાવો

આકેસમાંઅનેકનિયમોનોભંગથયોછે : સત્યશોધકટીમેકેસનીનિષ્પક્ષતપાસકરવાનીમાગણીકરી

(એજન્સી)                                        તા.ર૪

ઝીશાનમલિકનીઉંમરમાત્ર૧૦વર્ષનીહતીઅનેતેનાશરીરપરઠેરઠેરઘાનાનિશાનહતા. તમામજખમચારથીપાંચદિવસજૂનાહતાજ્યારેતેનેતિહારજેલથીદીનદયાળઉપાધ્યાયહોસ્પિટલલઈજવાયોત્યારેતેનીઆવીહાલતહતીએવુંસત્યશોધકટીમનુંકહેવુંછે.

મીડિયારિપોર્ટસઅનુસારજીશાનમલિકનવેમ્બરથીતિહારજેલમાંબંધહતો. તેનાપરસિગારેટનુંએકપેકેટચોરવાનોઆરોપછે. રાજધાનીદિલ્હીનાપ્રીતવિહારવિસ્તારનીજેજેકોલોનીગુરૂઅંગદનગરનારહેવાસીઝીશાનમલિકનીપ્રીતવિહારપોલીસેધરપકડકરીહતી. તેઆમતોપોતાનાઘરનીનજીકજમોટરમિકેનિકનુંકામકરતોહતો. ઝીશાનનાઘરમાંતેના૪પવર્ષનાપિતાઅને૪૧વર્ષનામાતાઉપરાંતબેભાઈઅનેત્રણબહેનપણછે. ઝીશાનનાબેબહેન-ભાઈવિકલાંગછે. ઝીશાનવિરૂદ્ધ૧૯નવેમ્બરર૦ર૧નારોજસીઆરપીસીનીકલમ૧પ૪હેઠળએફઆઈઆરદાખલકરવામાંઆવીહતી. તેનાપરઆઈસીપીનીકલમ૪પ૭ (ઘરફોડચોરી) અને૩૮૦ (ઘરમાંચોરીકરવી) હેઠળકેસદાખલકરાયોહતો. વિસ્તારમાંરહેતાઅનિલચૌરસિયાનીફરિયાદપરએફઆઈઆરદાખલકરાઈહતી. અનિલચૌરસિયામલિકનાઘરનીનજીકસિગારેટ, પાણીનીબોટલોઅનેસ્નેકસવગેરેનુંવેચાણકરેછે. સત્યશોધકટીમનાધ્યાનપરઆવ્યુંકેકોઈદુકાનમાંથીમાત્રસિગારેટનુંપેકેટચોરવાપરઆઈપીસીકલમ૪પ૭અને૩૮૦જેવીકલમોલગાડવામાંઆવીહતીજેમોટીઘરફોડચોરીમાંલગાવવામાંઆવેછે. આકલમોહેઠળનાગુનામાંજામીનનથીમળતા. ૧૪ફેબ્રુઆરીએજ્યારેઝીશાનમલિકનેદીનદયાળઉપાધ્યાયલાવવામાંઆવ્યોત્યારેતેનુંમોતથઈચૂક્યુંહતું. પોલીસનુંકહેવુંહતુંકેમલિકનુંમોતબીમારીનાકારણેથયુંછે, પરંતુમલિકનાપરિવારનોઆરોપછેકેમલિકનેકસ્ટડીમાંક્રૂરરીતેમારમારવામાંઆવ્યોહતો, તેનાકેટલાયહાડકાંતૂટીગયાહતા, અનેતેનાશરીરપરનિર્દયમારપીટનાકારણેઅસંખ્યજખમોથયાહતા. તેનેકસ્ટડીમાંમૃત્યુનાકિસ્સામાંતરીકેગણવોજોઈએ.

ઝીશાનનામૃતદેહનાપોસ્ટમોર્ટમનાબાદ૧૭ફેબ્રુઆરીએતેનાપરિવારનેસોંપીદેવામાંઆવ્યોહતો. જ્યારેતેનાદફનનીતૈયારીકરવામાંઆવીરહીહતીત્યારેતેનાશરીરપરઈજાનાઅસંખ્યનિશાનો -જખમોજોવામળતાપરિવારેતેનોઅંતિમસંસ્કારકરતાપહેલાંકેટલીકતસવીરપરખેંચીહતી. જનહસ્તક્ષેપનીસત્યશોધકટીમેઆઅંગેજ્યારેપૂછપરછકરીકેકસ્ટડીમાંમોતનાકેસમાંમાનવઅધિકારઆયોગદ્વારાસ્ટાન્ડર્ડઓપરેટિંગપ્રોસિજરનુંપાલનકરાયુંહતુંકેકેમત્યારેટીમેઆસંદર્ભમાંડાયરેક્ટરજનરલઓફપ્રિઝનસર્વિસીઝસંદીપગોયલનેમળીનેજાણકારીમાગીહતીપરંતુગોયલેઆઅંગેજાણકારીનહીંહોવાનોદાવોકર્યોહતો. સંદીપગોયલેટીમનેસેન્ટ્રલજેલ-પનાસુપ્રિટેન્ડેન્ટહુકમચંદનેમળવાકહ્યુંપરંતુહુકમચંદેવાતજકરવાનીનાપાડીદીધીહતી. આથીટીમનાસભ્યોફરીસંદીપગોયલનેમળ્યાઅનેઆવખતેગોયલેજેલનાકાયદાઅધિકારીજોરાવરસિંહનેમળવાકહ્યુંહતું. જોરાવરસિંહેપ્રશ્નોનાજવાબટાળ્યાહતા. જોકેતેમણેએટલુંજણાવ્યુંહતુંકેઝીશાનમલિકડ્રગએડિક્ટહતોઅનેકોઈતબીબીસ્થિતિનાકારણેતેનાબ્લકપ્લેટલેટલઓછાથઈગયાહતાઅનેતેનાકારણેઈન્ટર્નલબ્લિડિંગથયુંઅનેતેનુંમૃત્યુથયુંહતું.

પરંતુજ્યારેજનહસ્તક્ષેપટીમેજણાવ્યુંકેતેમનીસાથેએકટીમસભ્યવિકાસવાજપેયીછેજેઓડોક્ટરછેઅનેઆખબરપડતાજોરાવરસિંહનુંવલણબદલાઈગયુંહતું. તેમણેજણાવ્યુંહતુંકેઆતોહુંમારોઅભિપ્રાયજણાવુંછું, શકયછેકેમોતનુંકારણગમેતેહોઈશકે. ફેક્ટફાઈન્ડિંગટીમનુંકહેવુંછેજેલઅધિકારીઓસાથેનીવાતચીતપરથીતેઓકહીશકેછેકેઝીશાનમલિકનામોતનામામલામાંએકસપ્તાહબાદપણકોઈતપાસશરૂકરવામાંઆવીનથી. સત્યશોધકટીમનાધ્યાનપરઆબાબતમાંઅનેકગેરરીતિઓઆવીછેઅનેમલિકપરટોર્ચરકરવામાંઆવ્યોહતો. ટીમનુંકહેવુંછેકેઆકેસનીનિષ્પક્ષઅનેતટસ્થતપાસથવીજોઈએ. ટીમનુંકહેવુંછેકેઆતપાસમાનવઅધિકારઆયોગનીદેખરેખમાંથવીજોઈએઅનેતપાસથાયત્યાંસુધીજેલઅધિક્ષકનેસસ્પેન્ડકરવાજોઈએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.