National

બંગાળમાંપૂર્વહિંદુસહકર્મીનેબચાવવા મુસ્લિમશખ્સેકિડનીઆપવાનીઓફરકરી

(એજન્સી)                     કોલકાતા, તા.૧૮

પશ્ચિમબંગાળનાઉત્તરદિનાજપુરમાંરહેતાએકમુસ્લિમશખ્સેતેનાપૂર્વહિંદુસહકર્મીનેબચાવવામાટેકિડનીદાનમાંઆપવાનીઓફરકરીભાઇચારાનુંઉત્તમદૃષ્ટાંતપૂરૂંપાડ્યુંહતું. હાસલુમોહમ્મદનામનાઆશખ્સેતાજેતરમાંજરાજ્યનાસ્વાસ્થ્યવિભાગમાંઅંગદાનકરવાનીપરવાનગીમાંગતીઅરજીજમાકરાવીહતી. સ્વાસ્થ્યવિભાગેઆઅરજીતપાસહેતુસરપોલીસવિભાગનેમોકલીઆપીહતી. આતપાસએજાણવામાટેહતીકેકિડનીદાનકરનારશખ્સપૈસાલઈનેતોઆકામનથીકરીરહ્યો. કારણકે, આવુંકરવુંગેરકાયદેસરછે. જોકે, પોલીસતપાસમાંનાણાકીયવ્યવહારનીઆશંકાનેફગાવીદેવામાંઆવીહતી. હાસલુમોહમ્મદઅનેઅચિંત્યબિશ્વાસછવર્ષપહેલાએકફાયનાન્સકંપનીમાંસાથેકામકરતાહતા. આદરમ્યાનતેમનીવચ્ચેમિત્રતાબંધાઈહતી. બેવર્ષપહેલાંહાસલુએનોકરીછોડીપોતાનોવ્યવસાયશરૂકર્યોહતો. હાસલુમોહમ્મદેજણાવ્યુંહતુંકે, અચિંત્યનેતાત્કાલિકધોરણેકિડનીટ્રાન્સપ્લાન્ટકરાવવાનીજરૂરછે. ત્યારેમેંમારીકિડનીઆપવાનોનિર્ણયકર્યોહતો. આમકરવાથીહુંમરીનહીંજાઉંપરંતુઅચિંત્યનેનવુંજીવનમળશે. જ્યારેતેમનેધર્મનાતફાવતવિશેપૂછવામાંઆવ્યુંત્યારેહાસલુમોહમ્મદેકહ્યું, માણસનુંજીવનસૌથીવધારેકિંમતીછે. ર૮વર્ષીયઅચિંત્યહાલમાંડાયાબિટીસમાટેએકખાનગીહોસ્પિટલમાંદાખલછે. અચિંત્યએજણાવ્યુંહતુંકે, મારીજિંદગીબચાવવામાટેહાસલુએએકમોટુંબલિદાનઆપવાનોનિર્ણયકર્યોછેહુંઅનેમારોપરિવારહંમેશાતેમનાઆભારીરહીશું.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.