International

ભારતપાક.નારસ્તેઅફઘાન મોકલશે૫૦હજારમેટ્રિકટનઘઉં

ઇમરાનખાનેમંજૂરીઆપી

ભારતેઅફઘાનમાં૫૦૦૦૦મેટ્રિકટનઘઉંમોકલવાનીજાહેરાતકરીહતીઅનેપાકિસ્તાનનેવિનંતીકરીહતી

ઇસ્લામાબાદ,તા.૨૩

પાકિસ્તાનેવાઘાબોર્ડરદ્વારાઅફઘાનિસ્તાનનેમાનવીયસહાયતાતરીકે૫૦હજારમેટ્રિકટનઘઉંમોકલવાનીભારતનીવિનંતીનોસ્વીકારકરીલીધોછે. પાકિસ્તાનીપ્રધાનમંત્રીકાર્યાલયતરફથીટ્‌વીટકરીઆવાતનીજાણકારીઆપવામાંઆવીછેકેપ્રધાનમંત્રીઇમરાનખાનેપાકિસ્તાનથતાભારતદ્વારાઅફઘાનિસ્તાનસુધીમોકલાતીમાનવીયસહાયતાનેમંજૂરીઆપીદીધીછે. પરંતુભારતસરકારનાસૂત્રોએકહ્યુંકેકોઈપ્રકારનીઔપચારિકતાનેહજુઅંતિમરૂપઆપવામાંઆવ્યુંનથી. આસિવાયપાકિસ્તાનપીએમઓફિસતરફથીતેપણજણાવવામાંઆવ્યુંછેકેપાકિસ્તાનએવાઅફઘાનીદર્દીઓનીવાપસીનેસરળબનાવશે, જેસારવારમાટેભારતગયાહતાઅનેત્યાંફસાયાહતા.  ગયામહિને, ભારતેમાનવતાવાદીસહાયતરીકેઅફઘાનિસ્તાનને૫૦,૦૦૦મેટ્રિકટનઘઉંમોકલવાનીજાહેરાતકરીહતીઅનેપાકિસ્તાનનેવિનંતીકરીહતીકેતેવાઘાબોર્ડરદ્વારાઅનાજમોકલવાનીમંજૂરીઆપે. તમનેજણાવીદઈએકેઅફઘાનિસ્તાનનાકાર્યવાહકવિદેશમંત્રીઅમીરઅહમદમુત્તાકીએગયાઅઠવાડિયેપીએમઈમરાનખાનનેવિનંતીકરીહતીકેભારતનેપાકિસ્તાનદ્વારાઘઉંમોકલવાનીમંજૂરીઆપવામાંઆવે. તેણેકહ્યુંહતુંકેતાલિબાનસરકારભારતપાસેથીમાનવીયમદદલેવાતૈયારછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી રેલીમાં ગોળીબારથી ઘાયલ જો કે સુરક્ષિત : શકમંદ બંદૂકધારી ઠાર, એક દર્શકનું પણ મૃત્યુ

  અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે…
  Read more
  International

  ‘ઇઝરાયેલ દ્વારા વૃદ્ધો અને બાળકોની હત્યા ધિક્કારપાત્ર ગુનો છે’ : હમાસ

  (એજન્સી) તા.૧૪ઇસ્લામિક પ્રતિકાર જૂથ…
  Read more
  International

  ઇઝરાયેલની સેનાએ ગાઝાના શુજૈયામાં ૩૫ ટકા ઇમારતો નષ્ટ કરી દીધી છે : નગરપાલિકા

  ગાઝા મ્યુનિસિપાલિટીએ કહ્યું છે કે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.