National

મથુરાઅનેઉ.પ્ર.નીચૂંટણીઓ : ચિંતાતુરભાજપેફરીએકવારમંદિરકાર્ડખેલીનેકોમીલાગણીઓભડકાવવાનુંશરૂકર્યુંછે

(એજન્સી)                                                        તા.૫

અયોધ્યાઅનેવારાણસીનીરાહેમથુરામાંપણભવ્યમંદિરનાનિર્માણમાટેનીતૈયારીઓચાલીરહીહોવાનુંચૂંટણીવાળારાજ્યઉ.પ્ર.માંનાયબમુખ્યપ્રધાનકેશવપ્રસાદમૌર્યએટિ્‌વટકરીનેવિવાદનોમધપૂડોછંછેડ્યોછે. મૌર્યનુંનિવેદનબતાવેછેકેભાજપઅનેરાજ્યસરકારમથુરાખાતેવર્તમાનશાહીઇદગાહમસ્જિદનાસ્થાનેભગવાનકૃષ્ણનુંપ્રતિષ્ઠાપનકરીનેનવુંમંદિરઊભુંકરવાનીમાગણીનેપ્રતિબદ્ધછે. શ્રીકૃષ્ણજન્મસ્થાનસેવાસંઘઅનેતેનુંસંચાલનકરતાંટ્રસ્ટવચ્ચે૧૯૪૮નાઅદાલતનાઆદેશનાપગલેઆમુસ્લિમધાર્મિકસ્થળનેલઇનેજેલાંબાસમયથીવિવાદહતોતેસેટલથઇગયોહતો.પરંતુઅયોધ્યાઆંદોલનનાસંદર્ભમાંઆવિવાદનેફરીથીજીવંતકરવામાંઆવ્યોછે. આકરારનેરદબાતલઠરાવવાનીમાગણીઅનેસમગ્રમંદિર-ઇદગાહસંકુલહિંદુપક્ષકારોનેસોપીદેવાનીમાગણીઅત્યારસુધીભાજપનાએજન્ડાનાવિધિવતભાગરૂપનહતી. તાજેતરનાદાયકામાંઆરએસએસએપણતેનેવિધિવતસમર્થનઆપ્યુંનથી. જોકે૧૯૫૦નાદાયકાનાએકઠરાવમાંતેનોઉલ્લેખહતો. ૯,નવે.૨૦૧૯નારોજઅયોધ્યાકેસમાંસુપ્રીકોર્ટનાચુકાદાબાદકૃષ્ણજન્મસ્થાનમંદિરમાટેનીમાગણીભાજપનારાજ્યસભાનાસભ્યહરનાથસિંહદ્વારાતત્કળઉઠાવવામાંઆવીહતી. જોકેપક્ષનુંઆવુંકોઇસતાવારવલણનહતું. ફેબ્રુ.૨૦૨૦માંસ્થાનિકસંઘપરિવારસંલગ્નપરિવારદ્વારાઆમાગણીનેદોહરાવવામાંઆવીહતી,પરંતુકોવિડ-૧૯મહામારીનેકારણેઆયોજનાઅભરાઇએચડાવીદેવામાંઆવીહતી. જુલાઇ,૨૦૨૦માંશ્રીકૃષ્ણજન્મભૂમિઆંદોલનટ્રસ્ટનીરચનાકરવામાંઆવીહતી. ઓગસ્ટ,૨૦૨૦માંઅયોધ્યામંદિરનાશિલારોપણબાદબજરંગદળનાપૂર્વવડાવિનયકટિયારેએવીમાગણીકરીહતીકેમથુરામાંકૃષ્ણમંદિરનાનિર્માણમાટેનીયોજનાતૈયારકરવીજોઇએ. આમચૂંટણીઓખાસકરીનેઉ.પ્ર.નીચૂંટણીઓનેધ્યાનમાંરાખીનેચિંતાતુરભાજપેફરીએકવારમંદિરકાર્ડખેલવાનોપ્રયાસકર્યોછેઅનેમથુરાનામુદ્દાનેજીવંતકર્યોછે. અયોધ્યામાંરામમંદિરનીરાહેમથુરામાંભવ્યમંદિરનીમાગણીથીકોમીલાગણીઓનેભડકાવવાનોપ્રયાસથયોછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  ટોક ઓફ ટાઉન : અનંત અંબાણી અનેતેમની રૂા. ૨૦૦ કરોડની વેડિંગ શેરવાની

  (એજન્સી) તા.૧૩અનંત અંબાણી અને રાધિકા…
  Read more
  National

  ત્રિપુરા : યુવકની મોબ લિંચિંગમાં હત્યા પછી દુકાનમાંતોડફોડ અને આગ લગાવવામાં આવી, ઈન્ટરનેટ સેવા બંધ થઈ

  . પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે…
  Read more
  NationalPolitics

  પેટાચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો જયજયકાર૧૩માંથી ૧૦ બેઠકો મળી, ભાજપને ૨, અપક્ષને ૧ બેઠક

  કોંગ્રેસે ચાર, તૃણમૂલ કોંગ્રેસે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.