National

મારોઉદ્દેશગુજરાતનાતત્કાલીનમુખ્યમંત્રીનેસંડોવવાનો નહતો : ઝકિયાજાફરીનીસુપ્રીમકોર્ટમાંરજૂઆત

(એજન્સી) તા.૯

૨૦૦૨માંગુજરાતનારમખાણોમાંમાર્યાગયેલાઅહેસાનજાફરીનાપત્નીઝકિયાજાફરીએબુધવારેસુપ્રીમકોર્ટનેજણાવ્યુંહતુંકે, તેમણેગુજરાતનાતત્કાલીનમુખ્યમંત્રીનરેન્દ્રમોદીનેસંડોવવામાટેક્યારેયપ્રયત્નોકર્યાનહતા. પરંતુતેફક્તસ્પેશિયલઈન્વેસ્ટિગેશનટીમ (સીટ)નીતપાસસામેપ્રશ્નઉઠાવ્યોહતો. જેમાંરમખાણોપાછળએક ‘મોટુંષડયંત્ર’હોવાનાઆક્ષેપનીદિશામાંતપાસકરવામાંઆવીનહતી. ઉલ્લેખનીયછેકે, ર૮ફેબ્રુઆરી૨૦૦૨નારોજઅમદાવાદનીગુલબર્ગસોસાયટીખાતેથયેલાકોમીરમખાણોદરમ્યાનકોંગ્રેસનાનેતાઅહેસાનજાફરીનીહત્યાકરવામાંઆવીહતી. ઝકિયાજાફરીએસીટદ્વારાકરવામાંઆવેલીઆરમખાણોનીતપાસનેકોર્ટમાંપડકારીહતીજેમાંતત્કાલીનમુખ્યમંત્રીનરેન્દ્રમોદીસહિત૬૪લોકોનેક્લિનચીટઆપવામાંઆવીહતી. ઝકિયાજાફરીવતીહાજરરહેલાસિનિયરએડવોકેટકપિલસિબ્બલેજસ્ટિસએ.એમ. ખાનવિલ્કરનાનેતૃત્ત્વવાળીસુપ્રીમકોર્ટનીબેંચસમક્ષરજૂઆતકરીહતીકે, તેમણેફક્તપૂર્વમુખ્યમંત્રીનરેન્દ્રમોદીનીસંડોવણીઅંગેજદલીલોકરીનથી. પરંતુએકમોટાષડયંત્રનામુદ્દેપણદલીલોકરવામાંઆવીહતી. જેનાવિશેસીટદ્વારાતપાસકરવામાંઆવીનથી. સિબ્બલેકહ્યુંહતુંકે, ટ્રાયલનાકોઈપણતબક્કામાંમારાઅસીલેપૂર્વમુખ્યમંત્રીનેસંડોવવાનાપ્રયત્નોકર્યાનથીઅનેમેંપણઆમુદ્દેદલીલોકરીનથી. હુંહાલમાંપણઆમુદ્દેદલીલોકરીરહ્યોનથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી 2

સક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.