Gujarat

મુંબઈનાં અગ્રીપાડામાં કોમ્યુનિટી ફ્રિજ મૂકાતા સ્થાનિક લોકોને રાહત

 

મુંબઇ,તા.૨૩
ડીનો AMAFHHA ફાઉન્ડેશન નેશ ગ્રુપ સાથે તેઓ મુંબઈમાં એક કમ્યુનિટિ ફ્રિજ રાખી રહ્યા છે, અને પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યા છે. આજે મોરબી વાલા પરિવાર ના સહયોગથી AMAFHHA ફાઉન્ડેશન, મુંબઈ ના અગ્રિપડા એલાઈટ રેસીડેન્સી વોરકાર્ટ હોસ્પિટલની સામે ઉદીપી રેસ્ટોરન્ટ પાસે ૮ મું કોમ્યુનિટી ફ્રિજ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઈ વોર્ડ, નગર સેવિકા ગીતા ગવલી ના હાથે મૂકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગીતા ગવલી, ફિલ્મ અભિનેતા અને બિઝનેસ મેન એન્જિનિયર નૈશનલ એવોર્ડ વિજેતા સાગર પગાર, ટીવી કલાકાર ફૈઝાન સૈયદ, ગુલામ અબ્બાસ અત્તારી, ડૉક્ટર ખતીજા લાલા, ડૉક્ટર ઝેહરા મર્ચન્ટ, ઉદીપી રેસ્ટોરન્ટના અક્ષય, AMAFHHA ફાઉન્ડેશનના ફાઉન્ડર ઝોહરા મોરબીવાલા, કો ફાઉન્ડર મુફાજલ શાકીર, તય્યબ મોરબીવાલા, શાહનવાઝ, તબસ્સુમ, મારીયા મોતીવાલા, ફરીદા રંગવાલા, ફરહાન રંગવાલા, મુસ્લિમ લાકડાવાલા, અલ્ફિયા લાકડાવાલા, ફાતેમા લોખંડવાલા, સારા મોરબીવાલા, અને છસ્છહ્લૐૐછ ફાઉન્ડેશનના સભ્યો નદીમ શૈખ, શાહીદ આલમ શૈખ, ઉપસ્થિત રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.