HealthInternational

યુરોપમાંકોરોનાફરીવકર્યો : પ્રતિબંધોનાવિરોધમાંઠેર-ઠેરહિંસકતોફાન

કેટલાકદેશોમાંતોકોરોનાનીચોથીલહેરશરૂથઇહોવાનોએકરાર

જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રિયાસહિતનાયુરોપિયદેશોમાંવિશ્વનાઅડધાથીવધુકેસોઆવીરહ્યાછે, અનેકદેશોમાંઆકરાપ્રતિબંધોલાદવામાંઆવ્યાબાદવિરોધદરમિયાનહિંસાવકરી

 

અમેરિકામાંડેલ્ટાવેરિયન્ટનેકારણેકેસોનીસંખ્યાવધી, વેક્સિનેશનનીઝડપીગતિછતાંકેસોમાંઉછાળાએચિંતામાંવધારોકર્યો, ઉર્ૐંએયુરોપનેહાલનુંકોરોનાહોટસ્પોટગણાવ્યું

યુરોપમાંફરીવારકોરોનાએમાથુંઊંચકતાંકેસોમાંવધારાએચિંતામાંબમણોવધારોકર્યોેછે. કેમકે, એકબાજુકેસોવધીરહ્યાછે, તોબીજીબાજુકોરોનાનાપ્રતિબંધોલગાવવામાંઆવતાંયુરોપનાંઅમુકદેશોમાંહિંસકદેખાવોફાટીનીકળ્યાછે. યુરોપમાંનવાકેસોનોઆંકસતતવધીરહ્યોછે. ગતઅઠવાડિયેડબલ્યુએચઓએજણાવ્યુંકે, હાલનાસમયમાંયુરોપએમહામારીનુંહોટસ્પોટછે, અનેહાલનાસમયમાંયુરોપમાંકોરોનાનામૃત્યુઆંકમાંવધારોનોંધાયોછે. દુનિયામાંસૌથીવધારેવેક્સિનેશનયુરોપનાદેશોમાંથયુંછે, તેમછતાંઅહીંફરીથીકોરોનાએમાથુંઊંચકતાંચિંતાનાવાદળોછવાઈગયાછે. અનેકેસોવધવાનીસાથેપ્રતિબંધોલગાવવામાંઆવતાંલોકોદ્વારાતેનોવિરોધકરવામાંઆવીરહ્યોછેઅનેઅમુકદેશોમાંહિંસકપ્રદર્શનોથઈરહ્યાછે. યુરોપનાઅમુકશહેરોમાંએન્ટીવેક્સિનેશનમાર્ચપણકાઢવામાંઆવીરહ્યાછે. ફ્રાન્સમાંએકજઅઠવાડિયામાંકોરોનાનાંકેસોમાં૮૧ટકાનોઉછાળોઆવ્યોછે. ગતઅઠવાડિયેફ્રાન્સમાંકોરોનાનાં૯૪૫૮કેસોનોંધાયાહતા, જેનીસામેઆઅઠવાડિયામાંશનિવારસુધી૧૭,૧૫૩કેસોનોંધાયાછે. બીજીતરફઓસ્ટ્રિયામાંકેસોવધતાં૨૦દિવસનુંલોકડાઉનલગાવીદેવાયુંછે. વિશ્વસ્વાસ્થ્યસંગઠનેકહ્યુછેકે, યુરોપમાંકોરોનાએફરીમાથુંઊંચકતાંઅહીંવધુ૨૭હજારલોકોનાંમોતથયાછે. જ્યારેજર્મનીએસ્વીકાર્યુંછેકે, ત્યાંકોરોનાનીચોથીલહેરશરૂથઇગઇછે. અમેરિકામાંપણડેલ્ટાવિરેયન્ટનાકેસોવધતાંકોરોનાનામામલાઓમાંવધારોથઇરહ્યોછે. એકઆંકડાઅનુસાર૨૦૧૯માંચીનમાંથીઆવેલાકોરોનાવાયરસથીઅત્યારસુધીવિશ્વમાં૨૫.૭૫કરોડલોકોસંક્રમિતથયાછેજ્યારે૫.૧૫કરોડલોકોમોતનેભેટ્યાછે.

ફ્રાન્સનાસરકારીપ્રવક્તાએમીડિયાનેજણાવ્યુંકે, પાંચમીવેવપ્રકાશનીગતિએથીઆગળવધીરહીછે. જર્મનીમાંસાતદિવસનાકોરોનાસંક્રમણનોદરમહામારીશરૂથયાનાસમયથીસૌથીઉચ્ચતમસ્તરેપહોંચીગયોછે, રવિવારેસતત૧૪માંદિવસેઆરેટ૩૭૨.૭ટકાનોંધાયોહતો. અનેઅમુકવિસ્તારોમાંઆરેટ૧૦૦૦નેપારથઈચૂક્યોછે. ગતડિસેમ્બરમાંમહામારીનીત્રીજીવેવનોરેટ૧૯૭.૬હતો. જર્મનીમાંઅત્યારસુધીમાંકુલ૫.૩૫મિલિયનકેસનોંધાઈચૂક્યાછે, જ્યારે૯૯,૦૬૨લોકોનાંમોતનિપજ્યાછે. કોરોનાવાયરસનાસંક્રમણનેઘટાડવામાટેઓસ્ટ્રિયામાંસોમવારેદેશવ્યાપીલોકડાઉનલાગુકરવામાંઆવ્યુંછે. અને૨૦દિવસસુધીલોકડાઉનલાગુરહેશેતેવીસંભાવનાવ્યક્તકરવામાંઆવીરહીછે. જોકે, ૧૦દિવસબાદફરીથીકોરોનાનીસ્થિતિનેધ્યાનેલઈલોકડાઉનઅંગેચર્ચા-વિચારણાકરવામાંઆવશે. પશ્ચિમયુરોપમાંઓસ્ટ્રિયામાંસૌથીઓછુંરસીકરણથયુંછે. કોરોનાનાંકેસોવધવાનેકારણેફરીથીપ્રતિબંધોલગાવવામાંઆવીરહ્યાછે. પણગતવખતકરતાંઆવખતેલોકોઆપ્રતિબંધોનોભારેવિરોધકરીરહ્યાછે. પ્રદર્શનોમાંવેક્સિનનોવિરોધકરવામાંઆવીરહ્યોછે. પોલીસનાજણાવ્યાઅનુસારબ્રસેલ્સમાંકોરોનાનાપ્રતિબંધોનાવિરોધમાં૩૫હજારથીવધુલોકોજોડાયાહતા. લોકોનીમાગહતીકે, જેમણેરસીલીધીછેતેઓનેબારઅનેરેસ્ટોરાંજેવીજગ્યાઓએપ્રવેશઆપવામાંનઆવે. પ્રદર્શનકારીઓએઆગચંપીકરીહતીઅનેસાથેસાથેપોલીસવાનઉપરપણહુમલોકર્યોહતો. આઉપરાંડચશહેરોમાંપણહિંસકદેખાવોયોજાયાહતા. ગ્રોનિન્જનઅનેલિયુવોર્ડનમાંપ્રદર્શનકારીઓદ્વારાઆતશબાજીકરવામાંઆવીહતીઅનેસંપત્તિનેનુકસાનપહોંચાડવામાંઆવ્યુંહતું. ગતશુક્રવારનીરાત્રેરોટરડેમમાંસ્થિતિબેકાબૂબનીહતી. નવેમ્બર૧૩નારોજનેધરલેન્ડદ્વારાઆંશિકલોકડાઉનલગાવવામાંઆવ્યુંછે. અનેજેમણેવેક્સિનલીધીનથીતેઓનેબારઅનેરેસ્ટોરાંજેવીજગ્યાઓએપ્રવેશપરપ્રતિબંધલગાવીદીધોછે. ઓસ્ટ્રિયાનાલિંઝશહેરમાંઆંશિકલોકડાઉનનાવિરોધમાંઅંદાજે૬૦૦૦લોકોએકઠાંથયાહતા, જેનાએકદિવસઅગાઉવિયેનાશહેરમાં૪૦હજારલોકોએપ્રદર્શનકર્યુંહતું. દેશનાઈન્ટિરિયરમિનિસ્ટરકાર્લનેહમારેજણાવ્યુંકે, એન્ટીકોરોનાવાયરસનાપ્રદર્શનકટ્ટરપંથીછે. જમણેરીઅનેનિયોનાઝીદ્વારાઆપ્રદર્શનોકરવામાંઆવીરહ્યાછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી રેલીમાં ગોળીબારથી ઘાયલ જો કે સુરક્ષિત : શકમંદ બંદૂકધારી ઠાર, એક દર્શકનું પણ મૃત્યુ

  અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે…
  Read more
  International

  ‘ઇઝરાયેલ દ્વારા વૃદ્ધો અને બાળકોની હત્યા ધિક્કારપાત્ર ગુનો છે’ : હમાસ

  (એજન્સી) તા.૧૪ઇસ્લામિક પ્રતિકાર જૂથ…
  Read more
  International

  ઇઝરાયેલની સેનાએ ગાઝાના શુજૈયામાં ૩૫ ટકા ઇમારતો નષ્ટ કરી દીધી છે : નગરપાલિકા

  ગાઝા મ્યુનિસિપાલિટીએ કહ્યું છે કે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.