(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.૨૪
ગુજરાતમાધ્યમિકઅનેઉચ્ચતરમાધ્યમિકશિક્ષણબોર્ડદ્વારાધોરણ-૧૦અને૧૨નીબોર્ડનીપરીક્ષાનોકાર્યક્રમજાહેરકર્યાબાદહવેરાજ્યનીપ્રાથમિકસ્કૂલોમાંવાર્ષિકપરીક્ષાનોકાર્યક્રમજાહેરકરવામાંઆવ્યોછે. રાજ્યનીતમામપ્રાથમિકસ્કૂલોમાંવાર્ષિકપરીક્ષાસમાનપ્રશ્નપત્રોથીલેવામાંઆવશે. આકસોટી૧૮એપ્રિલથીશરૂથશેઅને૨૮એપ્રિલનારોજપુર્ણથશે. પરીક્ષામાટેદ્વીતીયસત્રનોઅભ્યાસક્રમજધ્યાનેલેવાશે. રાજ્યનીસરકારીઉપરાંતગ્રાન્ટેડઅનેખાનગીસ્કૂલોએપણમહત્વનાવિષયોનીસમાનપ્રશ્નપત્રોનાઆધારેપરીક્ષાલેવાનીરહેશે. જ્યારેબાકીનાવિષયોનીપરીક્ષાસ્કૂલોપોતાનીરીતેલઈશકશે. પ્રાપ્તમાહિતીઅનુસાર, રાજ્યનીતમામમાધ્યમનીસરકારી, ગ્રાન્ટેડઅનેખાનગીપ્રાથમિકશાળાઓમાંઅભ્યાસકરતાવિદ્યાર્થીઓનુંમુલ્યાંકનસમાનપ્રશ્નપત્રોથીકરવામાટેદ્વીતીયસત્રાંતપરીક્ષાનુંઆયોજનકરવામાંઆવ્યુંછે. દ્વીતીયસત્રાંતએટલેકેવાર્ષિકપરીક્ષાનેલઈનેસૂચનાઓપણબહારપાડવામાંઆવીછે. જેમાંકસોટીધોરણ-૩થી૮નાતમામવિષયોમાંદ્વીતીયસત્રનોઅભ્યાસક્રમજધ્યાનેલેવાનુંનક્કીકરાયુંછે. જેથીવિદ્યાર્થીઓનેપરીક્ષામાંસમગ્રવર્ષનોઅભ્યાસક્રમયાદકરવાનોરહેશેનહીં. ગુજરાતીપ્રથમભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિકવિજ્ઞાન, પર્યાવરણવિષયનીસમાનકસોટીઓઅમલીકરવાનીરહેશે. જ્યારેબાકીનાવિષયોનીકસોટીગ્રાન્ટેડઅનેખાનગીપ્રાથમિકસ્કૂલોપોતાનીરીતેસ્વૈચ્છિકલઈશકશે. જ્યારેસરકારીપ્રાથમિકસ્કૂલોમાંતમામશૈક્ષણિકવિષયોનીસમાનકસોટીનોઅમલકરવાનોરહેશે. જેશાળામાંપાળીપધ્ધતિઅમલમાંહોયતેશાળાઓએતમામધોરણનીતમામવિષયનીપરીક્ષાનક્કીકરેલાસમયપત્રકમુજબજલેવાનીરહેશે. પ્રાથમિકસ્કૂલોનીકસોટી૧૮એપ્રિલથીશરૂકરવામાંઆવશે. શિક્ષણબોર્ડનીપરીક્ષાઓ૧૨એપ્રિલનારોજપુર્ણથયાબાદએકસપ્તાહમાંજશાળાઓનીવાર્ષિકપરીક્ષાશરૂકરીદેવામાંઆવશે. જેમાંધોરણ-૩થી૫નાવિદ્યાર્થીઓમાટેપ્રથમપરીક્ષાલેવાશે. ૧૮એપ્રિલથી૨૦એપ્રિલસુધીમાત્રધોરણ-૩થી૫નાવિદ્યાર્થીઓમાટેપરીક્ષાલેવાશે. જ્યારેધોરણ-૬થી૮નાવિદ્યાર્થીઓનીપરીક્ષા૨૧એપ્રિલથીશરૂથશે. પ્રાથમિકસ્કૂલોનીતમામપરીક્ષાઓ૨૮એપ્રિલનારોજપુર્ણથશે. ધોરણ-૩અને૪નાવિદ્યાર્થીઓએકસોટીપત્રમાંઉત્તરોલખવાનારહેશે. જ્યારેધોરણ-૫થી૮નાવિદ્યાર્થીઓએઉલગઉત્તરવહીમાંપેનથીપ્રશ્નપત્રોનાજવાબોલખવાનારહેશે. સામાજિકવિજ્ઞાનવિષયમાંનકશાઓઅનેગણિતવિષયમાંઆલેખપત્રનીજરૂરીવ્યવસ્થાજિલ્લાતંત્રએકસોટીપત્રનીસાથેજકરવાનીરહેશે. શાળાઓનીપ્રાથમિકપરીક્ષાનાવાર્ષિકકાર્યક્રમનેલઈનેજીસીઈઆરટીદ્વારાતમામપ્રાથમિકશિક્ષણાધિકારીઅનેશિક્ષણાધિકારીઓનેપરિપત્રકરીસુચનાઓઆપીહોવાનુંજાણવામળેછે. પરીક્ષામાટેજિલ્લામાંનિયુક્તકરાયેલાનોડલઓફીસરનેકસોટીપત્રોનીસીડીલેવામાટેજીસીઈઆરટીદ્વારાજેતારીખજણાવવામાંઆવેતેતારીખેમોકલવાનારહેશે. સંજોગવસાતઓફીસરઉપસ્થિતરહીશકેતેમનહોયતોજવાબદારકર્મચારીનેઓથોરીટીપત્રસાથેમોકલવાનારહેશે. સમગ્રબાબતમાંગોપનીયતાજળવાયતેમાટેખાસતકેદારીરાખવાનીરહેશે. આપરીક્ષામાંસરકારદ્વારાકોવિડમાટેબહારપાડેલીમાર્ગદર્શિકાનુંચુસ્તપણેપાલનકરવાનુંરહેશે.